Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૨
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-ર૧ વર્ગ-૧ - પ્રથમ વર્ગ: કંદ આદિ ૨ થી ૧૦ ઉદેશક
છે
જે
કંદ આદિની ઉત્પત્તિ :| १ अह भंते ! साली-वीही जावजवजवाणं एएसिणंजे जीवा कंदत्ताए वक्कमंतिते णं भंते ! जीवा कओहिंतो उववति?
गोयमा !कंदाहिगारेण सच्चेव मूलुद्देसो अपरिसेसो भाणियव्वो जावअसई अदुवा अणंतखुत्तो ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ एवं खंधे वि उद्देसओ णेयव्यो । एवं तयाए वि उद्देसोभाणियव्वो। साले विउद्देसोभाणियव्वो। पवाले विउद्देसोभाणियव्वो। पत्ते वि उद्देसो भाणियव्वो। एए सत्त वि उद्देसगा अपरिसेसंजहा मूले तहाणेयव्वा।
एवंपुप्फे वि उद्देसओ, णवरं देवा उववज्जति जहा उप्पलुद्देसे । चत्तारिलेस्साओ, असीइ भंगा। ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागउक्कोसेणं अंगुलपुत्तं, सेसंतंचेव । जहा पुप्फे एवं फले वि उद्देसओ अपरिसेसो भाणियव्वो । एवं बीए वि ઉલો I થવસ કIT II સેવ મત ! સેવ મતે ! ભાવાર્થ - પ્રશ- હે ભગવન્! શાલિ, વ્રીહી વાવ જુવાર આ સર્વના કંદ રૂપે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! મૂળના સ્થાને કંદ શબ્દ પ્રયોગ કરીને તે પૂર્વકથિત મૂળના ઉદ્દેશક પ્રમાણે સમગ્ર કથન કરવું યાવતુ જીવો તેમાં અનેકવાર અથવા અનંત વાર પહેલા ઉત્પન્ન થયા છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ. II હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. li[શતક-૨૧/૧/૨.]
આ રીતે સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ-કંપળ અને પત્રના વિષયમાં જાણવું. આ રીતે સાત ઉદ્દેશક સુધી મૂળની સમાન છે.[૨૧/૧ર-૭] .
“પુષ્પ'ના વિષયમાં પણ તે જ પ્રકારે એક ઉદ્દેશક કહેવો જોઈએ. વિશેષતા એ છે કે “પુષ્પ'માં દેવો ઉત્પન્ન થાય છે. શતક-૧૧/૧ ઉત્પલ ઉદ્દેશકમાં ચાર વેશ્યા અને તેના ૮૦ ભંગ કહ્યા છે, તે જ રીતે અહીં પણ કહેવા જોઈએ.
- અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક અંગુલ પ્રમાણ હોય છે. શેષ સર્વ કથન પૂર્વવત્ છે. રિ૧/૧|૮] આ જ રીતે “ફળ” અને “બીજ'ના વિષયમાં પણ એક-એક ઉદ્દેશક પુષ્પની જેમ કહેવા જોઈએ. [૨૧/૧૯-૧૦] આ દશ ઉદ્દેશક છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. આ