Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૧૭: ઉદ્દેશક-૧૦, ૧૧
[૩૩]
પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે, કે પહેલાં આહાર ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વકથન પૂર્વવત્ જાણવું અર્થાત્ ઉદ્દેશક-૭ની જેમ સર્વ કથન કરવું. જે રીતે સૌધર્મ-કલ્પના વાયુકાયિક જીવોનો ઉત્પત્તિ સાતે પૃથ્વીઓમાં કહી, તે રીતે ઈષ~ાશ્મારા પૃથ્વી સુધીના વાયુકાયિક જીવોની ઉત્પત્તિ અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવી જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
(
૫ શતક ૧૦/૧૦ થી ૧૧ સંપૂર્ણ પા
,