Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
शत-१८ : देश-१०
૪૫૯
પંડગ-નપુંસક રહિત હોય, તે સ્થાનમાં પ્રાસુક એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિ પ્રાપ્ત કરીને હું વિચરું છું. તે મારો પ્રાસુક વિહાર છે. विवेयन :યાત્રા :- તપ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાનાદિ સંયમ યોગમાં પ્રવૃત્તિ યાત્રા કહેવાય છે. થાપનીય :- સંયમરૂપ યાત્રામાં ભાથાની જેમ જે ઉપયોગી થાય તેને યાપનીય કહે છે. મોક્ષ સાધનામાં સંલગ્ન પુરુષોની ઇન્દ્રિય અને મનની સ્વાધીનતાને યાપનીય કહેવાય છે તથા કષાયોને વશ કરવા કે ક્ષય કરવા તે પણ યાપનીય છે. ઇન્દ્રિયાદિની સ્વાધીનતા જ સંયમયાત્રાનું ભાથું છે. અવ્યાબાધઃ- શારીરિક બાધા-પીડાનો અભાવ થવો તે અવ્યાબાધ છે. પ્રાસુક-વિહાર – નિર્દોષ અને નિર્જીવ શયનાસન સ્થાનાદિનું ગ્રહણ કરવું તેને પ્રાસુક વિહાર કહેવાય છે. સરસવની ભક્ષ્યાભઢ્યતા:१५ सरसिवा ते भंते ! किं भक्खया, अभक्खेया? सोमिला !सरिसवा मे भक्खेया वि अभक्खेया वि।
सेकेणटेणं भते ! एवं वुच्चइ-सरिसवा ते भक्खेया वि अभक्खेया वि?
से णूणं ते सोमिला ! बंभण्णएसुणएसुदुविहा सरिसवा पण्णत्ता,तं जहामित्तसरिसवा य धण्णसरिसवा य । तत्थ णंजे ते मित्तसरिसवा ते तिविहा पण्णत्ता,तं जहा-सहजायया,सहवड्डियया,सहपसुकीलियया;तेणंसमणाणंणिग्गंथाणं अभक्खेया। तत्थणं जेतेधण्णसरिसवाते दुविहा पण्णत्ता,तंजहा-सत्थपरिणया य असत्थपरिणया य; तत्थ णंजे ते असत्थपरिणया तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया। तत्थ णं जेते सत्थपरिणयातेदुविहा पण्णत्ता,तंजहा- एसणिज्जा य अणेसणिज्जाय । तत्थणंजेते अणेसणिज्जा तेसमणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णं जेते एसणिज्जा ते दुविहा पण्णत्ता,तंजहा-जाइयाय अजाइया य । तत्थणंते अजाइया तेणंसमणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थणंजेतेजाइया तेदुविहा पण्णत्ता,तंजहा-लद्धाय अलद्धाय । तत्थ ण जे ते अलद्धा ते ण समणाण णिग्गथाण अभक्खेया। तत्थ ण जे ते लद्धा ते ण समणाणं णिग्गंथाणं भक्खया, सेतेणटेणं सोमिला ! एवं वुच्चइ जावअभक्खेया वि। भावार्थ:-प्रश्र-भगवन! आपने भाटे सरसव भक्ष्य समक्ष्य? 6त्तर- सोभित! सरसव અમારા મતમાં ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
प्रश्र- भगवन्! तेनु शुर। सरसवतमारे भाटे भक्ष्य पछसने अभक्ष्य पछ?
ઉત્તર- હે સોમિલ ! તમારા બ્રાહ્મણ મતના શાસ્ત્રોમાં બે પ્રકારના સરસવ કહ્યા છે. યથા– મિત્ર સરસવ(સમાન વયવાળા મિત્રો અને ધાન્ય સરસવ. તેમાં જે મિત્ર સરસવ છે, તેના ત્રણ પ્રકાર છે, યથાએક સાથે જન્મેલા, એક સાથે મોટા થયેલા અને એક સાથે ધૂળમાં રમેલા. આ ત્રણે પ્રકારના સરસવ શ્રમણ