Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ૧/૧ ૨૦ (૪) અદંડ એક છે, (૫) ક્રિયા એક છે, (૬) અક્રિસ એક છે, () લોક એક છે, (૮) લોક એક છે, (૯) ધર્મ એક છે, (૧૦) ધર્મ એક છે, (૧૧) પુન્ય એક છે, (૧) પાપ એક છે, (૧૩) બંધ એક છે, (૧૪) મોક્ષ એક છે, (૧૫) આશ્રવ એક છે, (૧૬) સંવર એક છે. (૧૩) વેદના એક છે, (૧૮) નિર્જરા એક છે. (૧) જેબૂદ્વીપ નામક દ્વીપ એક લાખ યોજન આયામ-વિછંભથી છે. () આપતિષ્ઠાન નક એક લાખ યોજન આયમ-વિર્કભથી છે. (3) પાલક યાન વિમાન એક લાખ યોજન આયમ-વિકંભથી છે. (૪) સવસિદ્ધ મહાવિમાન એક લાખ યોજન આયામ-વિઝંભથી છે... (૧) આદ્રા નક્ષત્ર એક તાક છે, (૨) ચિત્રા નક્ષત્ર એક તાસ્ક છે, (૩) સ્વાતિ નક્ષત્ર એક તાક છે. (૧) રનપભા પૃવીના કેટલાંક નાકોની સ્થિતિ એક પલ્યોપમ છે. (૨) આ રાપભા પૃવીના નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ છે. 3) બીજ નરક yવીના નાસ્કોની જઘન્ય સ્થિતિ એક સાગરોપમ છે.. (૪) અસુર કુમાર દેવોમાં કેટલાકની સ્થિતિ એક પલ્યોપમ છે. (૫) અસુકુમાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક એક સાગરોપમ છે, (૬) અસુકુમારેન્દ્ર સિવાયના કેટલાંક ભવનપતિ દેવોની સ્થિતિ એક પલ્યોપમ છે. () અસંખ્યાત વષયવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકોમાં કેટલાકની સ્થિતિ એક પલ્યોપમ છે, (૮) અસંખ્ય વયુિવાળા ગર્ભ બુકાંતિક સંજ્ઞા મનુષ્યોમાં કેટલાંકની સ્થિતિ એક પલ્યોપમ છે. (૯) વાણવ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે, (૧૦) જ્યોતિષ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વષધિક એક પલ્યોપમ છે. (૧૧) સૌધર્મકતાના દેવોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ છે. (૧) સૌધર્મભે દેવોમાં કેટલાંકની એક સાગરોપમ સ્થિતિ છે, (૧૩) ઈશાન કલ્પે દેવોની જઘન્યસ્થિતિ સાધિક પલ્યોપમ છે (૧૪) ઈશાનકજે કેટલાંક દેવોની સ્થિતિ એક સાગરોપમ છે. (૧૫) જે દેવો સાગર, સુસાગર, સાગરકંત, ભવ, મનુ, માનુષોત્તર, લોકહિત વિમાનમાં દેવપણે ઉતાઝ થયા હોય, તેમની સ્થિતિ ઉત્કૃષ્ટથી સાગરોપમ છે. (૧૬) તે દેવો એક પખવાડીએ આન-wણ કે ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. (૧૭) તે દેવોને ૧૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. (૧૮) જેની સિદ્ધિ થવાની છે એવા કેટલાક દેવો છે, તેઓ એક ભવ ગ્રહણથી સિદ્ધ-બુદ્ધ-મુકd-પિિનવૃત્ત થઈને સર્વે દુઃખોનો અંત કરશે. • વિવેચન-૧ - મારા વડે સાંભળેલ છે, હે દીધયજંબૂ તે રાગદ્વેષાદિ વિષમ ભાવશગુના સૈન્યને મૂળ સહિત ઉખેડી નાંખવાથી, ત્રણ ભુવનના સમગ્ર પદાર્થોના પ્રકાશક કેવલજ્ઞાન વડે સ્વાનુભવસહ અવિસંવાદી વયનતારી ત્રિભુવનરૂપી ગૃહાંગણમાં જેનો અમૃત જેવો hક્વલ યશરાશિ પ્રસરેલો છે તેવા આ ભગવંત-સમગ્ર ઐશયાદિયુકત સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મહાવીરસ્વામીએ કહેવાનાર આત્માદિ વસ્તુ તવને કહ્યું છે - અથવા * મા તા - એવું આખું પદ ભગવંતનું વિશેષણ છે. યિસ્કાળ જીવિતવાળા એવા ભગવંતે - અથવા - પાઠાંતરથી આવતા પદને કયા નું વિશેષણ કરવું. ગુરુકુળમાં વસતા કે વિનયનિમિતે બે કરતલ વડે ગુરુના ચરણકમળને સ્પર્શતા એવા મેં - અથવા • પ્રીતિયુક્ત મનથી સેવતા એવા મેં.. [ભગવંતે જે કહ્યું છે, તે હવે કહેવાય છે– અન્ય કોઈ વાસનામાં બીજું પણ સંબંધસૂત્ર જોવામાં આવે છે. જેમકે – ૪ ઇનુ સમi Hવવા આદિ, તે વાચના મોટી હોવાથી અમે તેની વ્યાખ્યા કરીએ છીએ. આ બીજું સૂત્ર સંગ્રહરૂપ પહેલા સૂત્રનો વિસ્તાર જાણવો. તેની વ્યાખ્યા આ રીતે - આ લોકમાં કે નિર્ણmતીર્થમાં જ અતુિ આ જ જિનપ્રવચનમાં, શાયાદિ પ્રવચનમાં નહીં, શ્રમણ એટલે તપ કરનાર. આ અંતિમ જિનનું સાથે જ ઉત્પન્ન થયેલ બીજું નામ છે. કહ્યું છે કે – સહ સંમતિ વડે શ્રમણ. ભગવંત પૂર્વવતું. મહાનું જોવા વીર તે મહાવીર. મહાવીર નામ મહાસાત્વિકતાથી પ્રાણનો નાશ કસ્વામાં સમર્થ પરીષહ-ઉપસર્ગો પ્રાપ્ત થવા છતાં અપકંપવથી દેવેન્દ્રોમાં પ્રસિદ્ધ કર્યું. કહ્યું છે કે – ભય ભૈરવથી અચલ, પરિષહ-ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં ક્ષમાગુણ ધારણ કરવામાં સમર્થ, પ્રતિજ્ઞા પારગામીત્વથી દેવોએ તેમનું મહાવીર એવું નામ કર્યું. તે ભગવાન કેવા છે ? તેના વિશેષણો કહે છે પ્રથમ આચાર આદિ તમને તેનો અર્થ કહેનાર હોવાથી અને રચવાના સ્વભાવવાળા હોવાથી આદિકર, જેના વડે સંસાર સાગરને તરે તે તીર્થ એટલે પ્રવચન, તેનાથી ભિન્ન નહીં હોવાથી અહીં સંઘ એ જ તીર્થ છે. તે તીર્થને કરવાના સ્વભાવવાળા હોવાથી તીર્થકર, તેમનું તીર્થકરત્વ બીજાના ઉપદેશપૂર્વક બોધ પામ્યા નથી તેથી કહે છે - સ્વયંસંબુદ્ધ - બીજાના ઉપદેશ વિના આપમેળે જ હેચોપાદેય વસ્તુતવને સમ્યક્ પ્રકારે જાણનારા. તેમનું સ્વયંસંબુદ્ધત્વ સામાન્ય પુરુષની જેમ સંભવતું નથી, તેથી તેમનું પુરષોત્તમત્વ છે, તેથી કહે છે - પુરુષોની મળે તેવા તેવા અતિશય રૂપાદિ વડે સર્વથી ઉપર વર્તનાર હોવાથી ઉત્તમ, તેથી પુરષોત્તમ. હવે સિંહાદિ ત્રણ ઉપમા વડે ભગવંતનું પુરષોત્તમપણું સિદ્ધ કરતા કહે છે - સિંહ જેવા. પુરષ એવા આ સિંહ તે પુરુષસિંહ, લોકોમાં સિંહને પ્રકૃષ્ટ શૌર્યવાળો માનેલો છે. તેથી તેમને શૌર્યના ઉપમાનથી કરાયા. શૌર્ય ભગવંતને બારાપણામાં પ્રત્યનિક દેવ બીવડાવવા આવેલો, તો પણ ભય ન પામ્યા, ક્રીડા સમયે વૃદ્ધિ પામતા દેવના શરીરને વજ જેવી મુષ્ઠિના પ્રહારથી હણીને કુન્જ કરી દીધુ, તેનાથી તેમનું શૂરવીરપણું છે શ્રેષ્ઠ એવું કમળ વરપુંડરીક-શ્વેત સમ્રપત્ર. પુરપરૂ૫ વરપુંડરીક તે પુરુષવરપુંડરીક, કેમકે ભગવંત સર્વ શુભ એવા મલિનપણાથી રહિત છે સર્વ શુભ અનુભાવો વડે શુદ્ધ છે. શ્રેષ્ઠ એવો જે ગંધહસ્તી તે વÍઘહસ્તિ કહેવાય. પુરુષરૂપ વગંધહસ્તી તે પુરુષવરગંધહસ્તી. જેમ ગંધહસ્તીની

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120