________________
૧૫
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
છે સમવાય-93 છે • સૂર-૫૧ - - * - * - હરિવર્ષ, મ્યફ વર્ષની જીવાઓ ૩૯૦૧-
૧૯ + V, લાંબી છે.. • વિજય બળદેવ 1,ooo વર્ષનું સવયુિ પાળી સિદ્ધ યાવતું મુકત થયા.
• વિવેચન-૧૫૧ -
23મું સ્થાનક - સંવાદ ગાયા - હરિવર્ષ ક્ષેત્રની જીવા 93,૯૦૧ યોજન અને ૧ણા કળા જેટલી છે.. o વિજય-બીજા બળદેવનું આયુ અહીં-93 લાખ વર્ષ કહ્યું છે, આવશ્યકમાં ૫-લાખ વર્ષ કહ્યું છે, તે મતાંતર છે.
સમવાય-93-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
• વિવેચન-૧૫૦ :
મું સ્થાનક • સુવર્ણકુમાસ્તા -લાખ ભવનો કેવી રીતે? : દક્ષિણ નિકાસમાં ૩૮ લાખ, ઉત્તરનિકાસમાં ૩૪-લાખ.. ૦ ૨,૦૦૦ નાગકુમાર દેવો ધાતકીખંડ દ્વીપાભિમુખી ૧૬,૦૦૦ યોજન ઉંચી, ૧૦,૦૦૦ યોજન પહોળી લવણસમુદ્ર શિખાને ધારણ કરે છે.. o મહાવીર સ્વામી ર વર્ષનું આયુ પાળીને સિદ્ધ થયા તે આ રીતે - ૩૦ વર્ષ વૃક્વાસમાં, ૧ વર્ષ અને એક પક્ષ છદ્મસ્થ ભાવથી, દેશ ઉણ ૩૦ વર્ષ કેવલીપણે... ... અલભ્રાતા, મહાવીર પ્રભુના નવમાં ગણધર, તેનું આયુ ૩૨ વર્ષ - ૪૬ વર્ષ ગૃહસ્થત, ૧૨ વર્ષ છ%ાસ્ય, ૧૪ વર્ષ કેવલિત્વ. પુકરાઈમાં ૩૬-૩૬ની પંકિતમાં ૨ ચંદ્ર.
કર કળા * કળા એટલે વિજ્ઞાન. તે જાણવાના ભેદથી ૨ થાય છે. તેમાં લેખન એટલે અક્ષર સ્ત્રના, તદ્વિષયક કળા - વિજ્ઞાન, તે લેખ એમ સર્વત્ર સમજવું. તે લેખ બે ભેદે - લિપિ, વિષય, તેમાં લિપિ અઢારમાં સ્થાનમાં કહેલ છે. અથવા લીટ આદિ દેશોના ભેદથી અથવા તયાવિઘ વિચિત્ર ઉપાધિ ભેદથી અનેક પ્રકારે છે. તે આ રીતે- પત્ર, છલા, કાઠ, દાંત, લોહ, તાંબુ, શું આદિ વસ્તુઓ અક્ષર લખવાના આઘારરૂપ છે. તથા લખવું, કોતરવું, પરોવવું, વણવું, છેદવું, ભેદવું, બાળવું, સંકામવું આદિથી અફારો થાય છે. તથા વિષય અપેક્ષાએ પણ અનેક પ્રકારે છે. કેમકે સ્વામી - સેવક, પિતા-, ગુરુ-શિષ્ય, પની-પતિ, શત્રુ-મિત્ર આદિ લેખના વિષયો અનેક છે. તે સ્વામી આદિના તથાવિધ કાર્યો પણ અનેક પ્રકારના છે, તેથી અનેક પ્રકારે થઈ શકે. આ અક્ષર દોષરહિત લખવા.
આ દોષ આ પ્રમાણે – અતિ ઝીણા, અતિ મોટા, વૈષમ્ય, પંકિતવકતા, અતુલ્યતા, સાર, અવયવોનો વિભાગ ન પાડવો.
ગણિત-સંખ્યા, સંકલિતાદિ અનેક ભેદ પાટીપ્રસિદ્ધ છે.. રાયલેય, શિલા, સવર્ણ, મણિ, વસ્ત્ર, ચિખાદિમાં રૂપનિમણિ. નાયકલા-ભરત, માર્ગ, છલિક, લાસ્યવિધાન આદિના ભેદ વડે આઠ પ્રકારનું નાટ્ય ગ્રહણ કરવાથી નૃત્યકળા પણ ગૃહીત છે. તે અભિનચિકા, અંગહારિકા, વ્યાયામિકા એ ત્રણ ભેદે છે. આ સર્વેનું સ્વરૂપ ભરતનાટ્યશાસ્ત્રી જાણવું.
| ગીતકળા ત્રણ ભેદે • નિબંધમાર્ગ, છલિકમાર્ગ, ભિન્ન માર્ગ, તેમાં સાત સ્વર, ત્રણ ગ્રામ, ૧-મૂઈના, ૪૯ તાન છે. આ પ્રમાણએ સ્વર મંડલ થયું. આ કળા વિશાખિલ શાથી જાણવી.. વાજિંત્ર-વાધકળા. આ કળા ચાર પ્રકારનું તત, પાંચ ભેદે વિતત, ત્રણ ભેદે શુષિર, એક ભેદે ઘન, આ રીતે વા િ૧૩-ભેદે છે.. ઇત્યાદિ કલા લૌકિક શાયરી જાણવી. અહીં કળાની સંખ્યા-૨ કહી છે, પણ સૂરમાં તેનાં નામો ઘણાં જુદા જા જોવામાં આવે છે. તેની કોઈનો કોઈમાં તર્ભાવ થાય છે, એમ જાણવું.
સમવાય-૦૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
છે સમવાય-૭૪ છે • સૂત્ર-૧૫ર :- = X - X -
વિર અગ્નિભૂતિ ગણધર ૭૪ વર્ષનું સાયુિ પાળીને સિદ્ધ યાવત દુઃખ મુક્ત થયા.. o નિષધ વધાર પર્વત રહેલ તિગિરિજી મહાદ્ધથી સીતોદા મહાનદી નીકળી છoo યોજના ઉત્તરાભિમુખ વહીને ચાર યોજન લાંબી અને પ૦ યોજના પહોળી વજરતનમય જિલ્લા વડે વજ રતનના તળિયાવાળા કુંડમાં મોટા ઘડીના મુખથી ઘાસ નીકળે તેમ મોતીના હારના સંસ્થાન વડે રહેલા પાત વડે મોટા શદ કરતી પડે છે.. o એ રીતે સીતાનદી પણ દક્ષિણાભિમુખી કહેવ... o ચોથીને વજીની બાકી છે નરકwaણીમાં કુલ 9૪ લાખ નકાવાસો કર્યા છે.
• વિવેચન-૧૫ર -
૭૪મું સ્થાનક • તેમાં અગ્નિભૂતિ, તે ભ૦ મહાવીરના બીજા ગણધર - ગણનાયક હતા. તેનું શ૪ વર્ષનું આયુ કહ્યું, તેમાં ૪૬ વર્ષનો ગૃહસ્થ પચચ, ૧૨વર્ષ છઠા પર્યાય, ૧૬ વર્ષ કેવલી પયયિ છે.
નિષધ વર્ષધર પર્વતનો વિકંભ ૧૬,૮૪ર યોજન અને ૨-કળા છે. તેના મધ્ય ભાગે તિમિછિ મહાદ્ધહ છે, તે ૨૦૦૦ યોજન પહોળો, ૪૦૦૦ યોજન લાંબો છે, તે જ પર્વતના વિકુંભનો અર્ધ કરી ૮૪ર૧ યોજન, કળામાંથી દ્રહના વિકંમનો ભાગ-૧૦૦૦ બાદ કરતા સીસોદાનદીનો પર્વત ઉપર 9૪ર૧ યોજન, ૨ કળા જેટલો પ્રવાહ થાય છે. વજમય જિલ્લિકા વડે એટલા પ્રણાલમાં રક્લ મકરમુખની જિલ્લા કે જે ચાર યોજન લાંબી, પ૦-ગોજન પહોળી છે, તેના વડે નિષધ પર્વતની નીચે રહેલ, વજભૂમિકા ૪૮૦ યોજન લાંબા-પહોળા અને ૧૦ યોજન ઉંડા તથા શીતોદા દેવીનું ભવન જેના શિખરે રહેલું છે, એવા શીતોદાદ્વીપ વડે જેનો મધ્યભાગ શોભી રહ્યો છે એવા શીતોદા પ્રપાતકુંડમાં મોટા પ્રમાણની - x • x • જેમ ઘડાના મુખચી નીકળતો હોય તેમ મુક્તાવલી-મોતીની સેવાળા હાર જેવા સંસ્થાને રહેલ્લા પ્રપાત વડે પર્વત પચી મા શો કરતી પડે છે.