Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 91
________________ પ્રકીર્ણક સમવાય-૨૨૧ ૧૬૭ આ વ્યાખ્યા ની પરિક્ત વચના, સંખ્યાતા અનુયોગદ્વારો, સંખ્યાતી પ્રતિપતિઓ, સંખ્યાના વેટકો, સંખ્યાના શ્લોકો, સંખ્યાની નિયુકિતઓ છેતે આ વ્યાખ્યા [પ્રાપ્તિ) અંગાર્થપણે પાંચમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, સાધિક ૧૦૦ અદયયનો છે, ૧૦,ooo ઉદ્દેશો, ૧૦,ooo સમુદ્દેશો, ૩૬,૦૦૦ વ્યાકરણો, ૮૪,૦૦૦ કુલ પદો કહ્યા છે. - તેમાં સંખ્યાતા અક્ષરો, અનંતાગમો, અનંત પયાયિો છે, ત્રસો પરિત્ત અને અનંતા થાવરો છે. તે સર્વે શાશ્વત છે, કૃત છે, નિબદ્ધ છે, નિકાચિત છે. આ સર્વે જિનપાત ભાવો કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પરૂપાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે, તે ભણનારનો આત્મા તદ્રુપ થાય છે, તે પ્રમાણે જ્ઞાતા, વિજ્ઞાતા થાય છે. આ પ્રમાણે ચરણકરણની પ્રરૂપણ કહેવાય છે. આ પ્રમાણે તે વિવાહ [વ્યાખ્યા પ્રજ્ઞતિ છે. • વિવેચન-૨૨૧ : હવે આ વ્યાખ્યા [ભગવતી] શું છે ? જેમાં અર્થો વ્યાખ્યાન કરાય તે વ્યાખ્યા કહેવાય છે. - x • વ્યાખ્યા વડે કે વ્યાખ્યામાં સ્વસમય કહેવાય છે, વગેરે નવ પદો ‘સૂયગડ’ના વર્ણન મુજબ જાણવા. | વિવિધ પ્રકારના દેવોએ, નરેન્દ્રોએ, રાજર્ષિઓએ. વિવિધ પ્રકારના સંશય કરનારાઓએ પૂછેલા એવા અને વિવિધ દેવ આદિએ પૂછેલા ૩૬,૦૦૦ વ્યાકરણો દેખાડી, શ્રત-અર્થે વ્યાખ્યાન કરાય છે, એમ પૂર્વાપર વાક્યનો સંબંધ કરવો. તે વ્યાકરણો કેવા છે ? તે કહે છે ભગવંત મહાવીરે વિસ્તારથી કહેલા. વળી કેવા ? વિવિધ પ્રકારના દ્રવ્ય, ગુણ, ોગ, કાળ, પર્યવ, પ્રદેશ, પરિણામ, અવસ્થા, યથા અતિભાવ, અનુગમ, નય, નિક્ષેપ, પ્રમાણ, સુનિપુણ ઉપકમ વડે પ્રગટ-પ્રદર્શિત જે વ્યાકરણ એવા. તેમાં દ્રવ્ય • ધમસ્તિકાયાદિ, જુન - જ્ઞાન, વર્ણ આદિ, ક્ષેત્ર - આકાશ, વાન - સમયાદિ, અર્થવ - સ્વ, પર ભેદ ભિન્ન ધર્મો અથવા કાળે કરેલી નવી-જની આદિ અવસ્થા૫ પયય. રેશ જેના બે ભાગ ન થાય તેવા અવયવો, પરેTTI - એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે, યથા - જે પ્રકારે અસ્તિભાવ - સાત્ય- સતા તે યથાસ્તિભાવ, ઉનુNTE - સંહિતાદિ વ્યાખ્યાન પ્રકારરૂપ અથવા ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમાદિ દ્વારોનો સમૂહ, નિક્ષેપ - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ વડે વસ્તુનો ન્યાસ. નથvમાન • નય, નૈગમાદિ સાત અથવા ધ્યાતિક અને પયયાસ્તિક ભેદથી અથવા જ્ઞાનનયક્રિયાનયના ભેદથી અથવા નિશ્ચય અને વ્યવહારના ભેદથી છે. સાત કે બે છે. પ્રHIT • વસ્તુતવનો પરિચ્છેદ, તે નય પ્રમાણ છે. મુનપુઓ • અતિ સૂક્ષ્મ અથવા સારી રીતે નિશ્ચિત ગુણવાળો ઉપક્રમ - આનુપૂત્રદિ. આ સર્વેનું વિવિધ પ્રકારપણું તેના ભેદો દેખાડવાથી જ કહ્યું છે. તથા કેવા પ્રકારના વ્યાકરણો ? તે કહે છે લોક અને અલોક પ્રકાશિત છે જેમાં એવા તથા વિસ્તારવાળા સંસાર સમુદ્રના તાવામાં સમર્થ ગોવા, તેથી જ ઈન્દ્રોએ પૂજેલા એટલે પૂછનાર તથા નિર્ણાયકની પૂજા ૧૬૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરવાથી અથવા સારું કહેલું હોવાથી - ગ્લાધા કરેલ હોવાથી પૂજેલા તથા ભવ્ય પ્રાણીઓની જે પ્રા-લોક તે ભવ્યજન પ્રજા અથવા ભવ્ય એવો જનપદ, તેમને હદયયિત વડે અભિનંદિત- અનુમોદિત એવા. તમોજ એટલે અજ્ઞાન અને પાપનો જે નાશ કરે તે તમોરોવિધ્વંસ કહેવાય. તે અને તેનું જ્ઞાન તે તમોજોવિ વંસજ્ઞાન, તેનાથી સારી રીતે દટ-નિર્ણય કરેલા અને એ જ કારણે દીવારૂપ થયેલા, તેથી જ ઈહા-મતિ-બુદ્ધિને વધારનારા, તેમાં 1 -વિતર્ક, મવાય - નિશ્ચય, યુદ્ધ - ઔત્પાતિકી આદિ ચાર ભેદે અથવા “તમોોવિધ્વંસનાનાં” એવું જુદું પદ પાઠાંતરે જાણવું અને “સુદષ્ટ દીપ ભૂતાનાં” એ પણ જુદું પણ જાણવું. i અન્ન એવા ૩૬,ooo પદો જેના છે તેવા. -x •x - વાકારી - પ્રશ્ન પૂછ્યા પછી નિર્ણય કરનાર ગુર વડે ઉત્તરરૂપે જે કહેવાય તે વ્યાકરણ, તેને દેખાડવાથીપ્રકાશવાણી - રચના કરવાથી અથવા તેને દેખાડનાર. કોણ ? તે કહે છે - શ્રતના વિષયવાળા જે અર્થ તે કૃતાર્થ એટલે કહેવા લાયક અર્થ વિશેષો અથવા શ્રત એટલે ગણઘરે જિનેશ્વર પાસે સાંભળેલા જે અર્યો તે બૃતાર્થ કહેવાય છે. અથવા શ્રત એટલે સૂત્ર અને નિયુક્તિ આદિ અયોં તે ધૃતાર્થ, તે ઘણા પ્રકારવાળા છે એમ વિગ્રહ કરવો અથવા ધૃતાર્યોના ઘણાં પ્રકારો એમ વિગ્રહ કરવો. તે વ્યાખ્યાન શા માટે કરાય છે ? શિષ્યોનું હિત અનર્થનો નાશ અને અર્થની પ્રાપ્તિરૂપ જે હિત, તે રૂપ પ્રાર્થના કરવા લાયક હોઈ તેને માટે તે ધૃતાર્થો કેવા છે - અર્ચની પ્રાપ્તિ આદિ જે ગુણ તે જ હસ્ત છે એટલે પ્રધાન અવયવ છે જેમને તે ગુણહસ્ત અથવા ગુણરૂપી મહાર્ય. શેષ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અહીં ‘શતક’ એ અધ્યયનની સંજ્ઞા છે. આ અંગમાં કુલ ૮૪,ooo પદો છે, અહીં સમવાયાંગ સાપેક્ષાએ બમણી સંખ્યાનો આશ્રય ન કરવો અન્યથા ૨,૮૮,ooo પદો થાય. • સૂત્ર-૨૨૨ - તે “નાયાધમકહા” શું છે ? “નાયાધમકથા''માં જ્ઞાતાના નગરો, ઉધાનો, ચૈત્ય, વનખંડો, રાજાઓ, માતાપિતા, સમવસરણો, ધમચિાધર્મકથા, આલોક-પરલોકની ઋદ્ધિ વિશેષભોગ પરિત્યાગ, હવા , શ્રતપરિગ્રહણ, તપોપધાત દીક્ષા પયચિ, સંલેખના, ભકતપત્યાખ્યાન, પાદોપગમન, દેવલોકગમન, સુકુલમાં જન્મ, પુનભોહિલભ અને અંતક્રિયા. આ બાવીશ સ્થાનો કહેવાય છે યાવ4 નાયધમકહામાં વિનય ક્રિયાને કરનારા જિનેશ્વરોના ઉત્તમ શાસનમાં પદ્ધજિત થયેલાં છતાં. (૧) સંયમની પ્રતિજ્ઞા પાળવામાં જે ધૃતિ, મતિ, વ્યવસાય જોઈએ તેમાં દુબલ હોય, (તપનિયમ-તપઉપધાનરૂપી રણસંગ્રામ અને દુધર ભાર વડે ભગન થયેલ, અતિ અશક્ત અને ભZશરીરી હોય. (૩) ઘોર પરીષહથી પરાજિત તથા પશ્વિહોથી વશ કરવાને આરંભેલા અને મોક્ષમાર્ગે જતા ફેલા.

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120