Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 111
________________ પ્રકીર્ણક સમવાય-૨૪૭ થી ર૫૧ 09 લેશ્યા કહી. વેશ્યાવાળા જીવો જ આહાર કરે છે, તેથી આહાર - (૫o,ર૫૧] મતના દ્વાર શ્લોક કહે છે. તેમાં અનંતર એટલે આહારના વિષયમાં વ્યવધાનરહિત અર્થાત્ અનંતરાહારવાળા જીવ કહેવા. તથા આહારની આભોગતા, મૂળમાં મfપ વ્ર હોવાથી અનાભોગતા પણ કહેવી. તથા પુદ્ગલોને ન જાણે. અહીં વ શબ્દ લખ્યો છે. તેથી ન જુએ, એમ તેના ચાર ભંગ સૂચવ્યા છે, તથા અધ્યવસાય અને સમ્યકત્વ કહેવું. તેમાં પહેલા દ્વાનો અર્થ કહે છે. ઉમwતાTETY ઉત્પતિના ફોનની પ્રાપ્તિ થાય તે જ સમયે આહાર કરે છે ? પછી શરીરની નિવૃત્તિ કરે છે ? પછી શરીરની નિવૃત્તિ કરે છે ? પછી પર્યાપાન એટલે અંગ અને પ્રત્યેક વડે ચોતરફથી પાન કરે છે ? પછી પીઘેલાની ઈન્દ્રિયાદિના વિભાગ વડે પરિણતિ કરે છે ? પછી શGદાદિ વિષયોનો ઉપભોગ કરે છે ? પછી વિદુર્વણા એટલે વિવિધરૂપો કરે છે ? હે ગૌતમ ! હા, એમજ છે. એ પ્રમાણે સર્વે પંચેન્દ્રિયોનો આહાર વિષય કહેવો. વિશેષ એ કે - દેવોને પહેલી વિકુણા પછી પસ્ચિારણા હોય છે. બીજાને પહેલા પરિચારણા પછી વિકdણા હોય છે. તથા એકેન્દ્રિયાદિના વિષયમાં એ જ પ્રમાણે પ્રશ્ન કરવો. તેના ઉત્તરમાં કહેવું. – જ્યાં વૈક્રિયનો સંભવ નથી ત્યાં વિકર્વણાનો નિષેધ કહેવો. આ પ્રમાણે પહેલું આહાર પદ કહેવું. - જેમ અહીં પહેલા દ્વારના પ્રશ્ન કહ્યા, તે જ પ્રમાણે તેનો ઉત્તર અને બીજા દ્વારોને કહેવા પ્રજ્ઞાપનાનું ‘પરિચારણા' નામે પદ-૩૪મું કહેવું. અહીં આહારનું પ્રધાનપણું હોવાથી આહારપદ કહ્યું. તેનો અર્થ આ પ્રમાણે •X - X - હે ભગવતુ !? નાકીઓનો આહાર આભોગથી થાય છે કે અનાભોગથી ? બંને પ્રકારે. એ રીતે સર્વે જીવોનો આહાર જાણવો. વિશેષ એ કે – એકેન્દ્રિયોનો આહાર અનાભોગથી જ નીપજેલો હોય છે. વળી - નાડીઓ જે પુદ્ગલોનો આહાર કરે છે, તે પુગલોને અવધિજ્ઞાન વડે પણ જાણી શકતા નથી. કેમકે તે નાડીઓને તે પુદ્ગલ સંબંધી અવધિનો અવિષય છે. તેમજ ચક્ષુ વડે જોઈ શકતા નથી. કેમકે નારકી લોમાહારવાળા છે. એ જ પ્રમાણે અસુરકુમારચી તેઈન્દ્રિય પર્યન્ત જાણવું ચતુરિન્દ્રિયો ચક્ષુ છતાં મતિયાજ્ઞાની હોવાથી ક્વલાહારને જાણતા નથી પણ ચહ્ન વડે જોઈ શકે છે. લોમાહારને જોતા કે જાણતા નથી. કેમકે તેમને લોમાહાર ચક્ષુનો અવિષય છે. પંચેન્દ્રિય તિચિ અને મનુષ્યો કેટલાંક જાણે છે અને જુએ છે. કેમકે - અવધિજ્ઞાનાદિ વડે યુકત એવા તે લોમાહાર, પ્રક્ષેપાહારને જાણે છે અને જુએ છે.. બીજા કેટલાક જાણે છે પણ જોતા નથી. એટલે લોમાહાને અને પ્રોપાહારને જાણે છે પણ ચક્ષુ વડે જોતા નથી. કેટલાંક જાણે નહીં પણ જુએ ખસ, મતિ જ્ઞાનીપણાથી જાણે નહીં, પણ ચક્ષુ વડે જુએ ખરા.. કેટલાક જાણે નહીં - જુએ પણ નહીં. વ્યંતર અને જ્યોતિક દેવો નારકીની જેમ જાણવા. તથા વૈમાનિક દેવો તો જે સમ્યગૃષ્ટિ હોય તે વિશિષ્ટ અવધિજ્ઞાનથી જાણે છે અને ચક્ષુ વિશિષ્ટથી જુએ છે. પણ જે મિથ્યાષ્ટિ હોય તે જાણે પણ નહીં અને જુએ પણ નહીં, કેમકે તેને ૨૦૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન અસ્પષ્ટ હોય છે, તેથી. અધ્યવસાય, દ્વાર કહે છે - નાકી આદિને પ્રશસ્ત અને અપશસ્ત એવા અધ્યવસાયનાં સ્થાનો અસંખ્યાતા હોય છે. ‘સંમત' દ્વાર-નારકીઓ સમ્યકત્વ-મિથ્યાત્વ કે મિશ્ર અભિગમવાળા છે ? ત્રણે પ્રકારના એ પ્રમાણે સર્વે જીવો કહેવા. વિશેષ એ કે- એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયો માત્ર મિથ્યાવાભિગમી હોય છે. આહાર કહો, તે આયુબંધવાળાને હોય માટે આયુબંધ - • સૂત્ર-પર : હે ભગવન ! આયુષ્યબંધ કેટલા ભેદે કહ્યો છે હે ગૌતમ! છ ભેદ, તે આ રીતે - જાતિનામ નિધવાયુ, ગતિનામ નિધત્તાયુ, સ્થિતિનામ નિધવાયુ, પ્રદેશ-અનુભાગ-અવગાહના નામ નિધત્તાયુ.. હે ભગવન / નારકીઓને કેટલા ભેદે આયુબંધ કહો છેહે ગૌતમ! છ ભેદે. તે આ - જાતિ, ગતિ યાવત્ અવગાહના નામ નિધતાયુ. આ પ્રમાણે વૈમાનિક દેવો સુધી કહેવું. - હે ભગવન ! નસ્કગતિમાં નાકીને ઉપજાનો વિરહકાળ કેટલો કહ્યો છે ? હે ગૌતમ ! જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટ ૧ર-મુહૂર્ત એ પ્રમાણે તિર્યંચ, મનુષ્ય અને દેવગતિનો વિરહકાળ જાણવો. " હે ભગવના સિદ્ધિગતિમાં કેટલો વિરહકાળ છે હે ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. એ પ્રમાણે સિદ્ધિગતિ વજીને ઉદ્ધતના કાળનો વિરહ પણ કહેવો... હે ભગવન્! રનપભા પૃવીમાં ઉપજવાનો વિરહકાળ કેટલો છે ? એ રીતે ઉપયત, ઉદ્ધતના કહેવી. હે ભગવન / નૈરયિકો જાતિનામ નિધત્તાયુ કેટલા આકર્ષ વડે કરે છે ? હે ગૌતમાં કોઈ એક આકર્ષ વડે, કોઈ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત કે આઠ આકર્ષ વડે. પણ કદાપિ નવ આકર્ષ વડે જાતિનામ નિધતાયુ ન કરે. એ રીતે વૈમાનિક પર્યત જાણવું. • વિવેચન-ર૫ર : વાળ આદિ તેમાં આયુનો જે બંધનિષેક તે આયુબંધ. નિષેક એટલે ઘણા, હીન, હીનતા, એવા દળીયાને અનુભવને માટે રચવા તે. અહીં નિધત પણ નિષેક જ કહેવાય છે. કેમકે જાતિનામ સાથે નિધત્ત એટલે નિષિકો અથવું અનુભવન માટે બહુ, અલા, અલાતર એમ અનુક્રમે સ્થાપન કરેલ આયુ તે જાતિનામનિધતાયુ. o શંકા-જાતિ વગેરે નામકર્મને આયુના વિશેષણ કેમ કર્યા ? [સમાધાન] આયુનું પ્રઘાનવ જણાવવાને. કેમકે નારકાદિ આયુનો ઉદય થાય ત્યારે જ જાત્યાદિ નામકર્મનો ઉદય થાય છે અને આયુ જ નાકાદિ ભવનો ઉપગ્રાહક છે. વ્યાખ્યાપાપ્તિમાં કહ્યું છે – હે ભગવન ! શું નારકીઓ જ નકમાં ઉત્પન્ન થાય કે અનાડીઓ નરકમાં

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120