________________
પ્રકીર્ણક સમવાય-૨૫૨
૨૦૯
૨૧૦
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ બાર મુહર્તાનો છે. સંમૂર્ણિમ મનુષ્યનો ૨૪-મુહર્ત ઉપપાત વિરહકાળ છે. વ્યંતર,
જ્યોતિષનો ૨૪-મુહૂર્ત, સૌધર્મ-ઈશાનનો પણ તેમજ છે. સનકુમારનો નવ દિવસ ૨૦-મુહૂd, માહેન્દ્રનો ૧૨ દિવસ અને ૧૦-મુહૂર્ત ઈત્યાદિ વૃતિ મુજબ જાણવું. (સરળ છે માટે અનુવાદ કર્યો નથી.] - - એ પ્રમાણે ઉદ્વર્તના દંડક કહેવો.
આ ઉપપાત અને ઉદ્વર્તના બંને આયુષ્યનો બંધ થાય ત્યારે જ હોય છે. તેથી આયુબંધને વિશે વિશેષ વિધિ પ્રરૂપણા કરતા કહે છે – મેરફથી આદિ સુગમ છે. વિશેષ આ • આવર્ષ - કર્મ પુદ્ગલોનું ગ્રહણ. • x - જીવ આયુબંધના તીવ્ર અધ્યવસાય વડે એક જ વાર જાતિનામ નિધતાયુનો બંધ કરે છે, મંદ અધ્યવસાય વડે બે આકર્ષ કરે છે. મંદતર વડે ત્રણ આકર્ષ કરે છે એમ ચાવતુ આઠ આકર્ષ કરે. પણ નવ આકર્ષ ન કરે.
એ જ પ્રમાણે ગતિનામ નિધતાયુ આદિ કહેવા. ચાવતું વૈમાનિક સુધી કહેવું. આ એક આદિ આકર્ષનો નિયમ આયુકર્મ બાંધતી વખતે જ બંધાતા જાત્યાદિ નામકર્મ માટે છે, પણ શેષ કાળ માટે નહીં. કેમકે આયુબંધની સમાપ્તિ પછી પણ કર્મોનો બંધ તો છે જ. ઇત્યાદિ - ૪ -
જીવોનો આયુબંધ કહ્યો, હવે સંસ્થાનાદિ કહે છે
ઉત્પન્ન થાય? હે ગૌતમી નાડીઓ જ નકમાં ઉત્પન્ન થાય, અનારકી નહીં. અર્થાત્ નારકાયુષ્યના વેદવાના કાળના પ્રથમ સમયે જ આ નારકી છે એમ કહેવાય છે તે વખતે નાકાયુના સહચારી જાતિનામાદિ કર્મનો પણ ઉદય થાય.
ગતિનામનિધતાયુ - ગતિ એટલે નરકગતિ આદિ રૂપ જે નામકર્મ તેની સાથે નિધત એટલે નિષિક્ત જે આયુ તે ગતિનામ નિધત્તાયુ તયા - - સ્થિતિ એટલે આયુષ્યના દળીયાનું તે ભાવે જે રહેવું તે. સ્થિતિ રૂપ જે પરિણામ-ધર્મ તે સ્થિતિનામ છે.
તથા ગતિ, જાતિ આદિ કર્મ જે પ્રકૃતિ આદિ વડે ચાર પ્રકારનું છે, તેનો સ્થિતિરૂપ ભેદ તે સ્થિતિનામ. તે સ્થિતિનામની સાથે નિધત્ત જે આયુ તે સ્થિતિ નામ નિધતાયુ છે.
પ્રદેશ એટલે પરિમિત પ્રમાણવાળા આયુકર્મના દળીયા, તેનો જે પરિણામ એટલે તયાવિધ આમાના પ્રદેશ સાથે સંબંધ તે પ્રદેશનામ અથવા જાતિ, ગતિ, અવગાહના રૂપ કર્મનું પ્રદેશરૂપ નામકર્મ તે પ્રદેશનામ, તેની સાથે નિધત તે પ્રદેશનામ નિધતાયુ.
અનુભાગ-આયુકર્મના દળીયાનો જે તીવાદિ ભેટવાળો સ તે રૂપી કે તેનો પરિમાણ તે અનુભાગ નામ અથવા ગત્યાદિ નામકર્મના અનુભાગ બંધરૂપ ભેદ તે અનુભાગ નામe - x -
જેને વિશે અવગાહે તે અવગાહના. ઔદાકિાદિ પાંચ ભેદે શરીર, તેના કારણરૂપ કર્મ તે પણ અવગાહના કહેવાય - ૪ -
આયુબંધ કહ્યો. તેનો નારકાદિમાં ઉપપાત છે, તેનો વિરહ કાળ જણાવવા માટે કહે છે -
નિયT$ ri સુગ સુગમ છે. વિશેષ આ • રત્નપ્રભાદિ પૃથ્વીમાં જો કે ૨૪મુહૂદિ વિરહકાળ છે. સાતે પૃથ્વીમાં ક્રમશઃ ૨૪-મુહૂર્ત, અહોરાત્ર, ૧૫-અહોરમ, એકમાસ, બે માસ, ચાર માસ, છ માસ વિરહકાળ છે, તો પણ સામાન્ય નમ્રગતિ અપેક્ષાએ ૧૨-મુહૂર્ત કહ્યા. તે ગર્ભની અપેક્ષાએ કહ્યા છે. દેવગતિમાં સામાન્યથી જ કહ્યા છે. નારકાદિ ગતિમાં ઉદ્વર્તનાને આશ્રીને ૧૨-મુહુર્ત વિરહકાળ કહ્યો, પણ સિદ્ધના જીવોને તો ઉતના હોતી જ નથી - x -
રનપ્રભા પૃથ્વીમાં ઉપપાતને આશ્રીને નારકીનો વિરહકાળ કેટલો છે ? એ પ્રમાણે ઉપપાતદંડક કહેવો તે આ - હે ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કર્ષથી ૨૪મુહતું. આ પ્રમાણે શેષ આલાવા કહેવા. જેમકે - શર્કરાપભામાં સાત સમિદિવસ આદિ - X -
અસુરકુમારોનો વિરહકાળ ૨૪-મુહૂર્ત છે. એ પ્રમાણે ભવનપતિમાં સ્વનિતકુમાર સુધીનો વિરહકાળ જાણવો.
પૃથ્વીકાચિકને ઉપપાતનો વિરહકાળ નથી, એ રીતે શેષ એકેન્દ્રિયો માટે જાણવું. બેઈન્દ્રિયનો વિરહકાળ અંતર્મુહર્ત છે. એ રીતે ત્રણ-ચાર ઈન્દ્રિય, સંમર્હિમ પંચેન્દ્રિય તિર્યય યોનિનો વિરહક્કાળ જાણવો. ગર્ભજ તિર્યચ, મનુષ્યનો વિરહકાળ 8િ/14
• સુત્ર-૫૩ -
હે ભગવન સંધયણ કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે, તે - વજયભનારાય, કાષભનારાય, નારાય, અનારાય, કીલિકા અને સેવાસંઘયણ... હે ભગવન્! નૈરયિક જીવો કેટલા સંઘયણવાળ છે ? હે ગૌતમ છમાંથી એક પણ નહીં, તેથી અસંઘયણી છે. તેમને અસ્થિ-સિરાનાયુ નથી. જે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, પિચ, અનાદેય, શુભ, અમનોજ્ઞ, અમણામ, અમનાભિસમ છે. તે યુગલો તેમને અસંહનપણે પરિણમે છે.
આસુકુમારને કેટલા સંઘયણ છે ? છ માંથી એકે નહીં. તેઓ અસંઘયણી છે. તેમને અસ્થિ-શિરા-સ્નાયુ નથી. સ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મહામ, મનાભિરામ ૫ગલો તેમને અસંઘયણપણે પરિણમે છે, એ પ્રમાણે અનિલકુમાર સુધીના બધાંને પણ કહેવા.
હે ભગવન ! પૃથ્વીકાયિક જીવ કેટલા સંઘયણવાળા છે ? હે ગૌતમ ! સેવા સંઘયણવાળા છે. એ પ્રમાણે સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવા. ગર્ભજ પંચેન્દ્રિય તિચિને છ એ સંઘયણ છે, સંમૂર્ણિમ મનુષ્યો સેવાd સંઘયણી છે ગભજ મનુષ્યો છે એ સંઘયણી છે. જેમ અસુકુમારને કહ્યું તેમ વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવોને પણ કહેવું.
સંસ્થાન કેટલા ભેદ છે ? છ ભેદે - સમચતુસ, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, વામન, કુજ હુંડ. હે ભગવન ! નાકી જીવો કયાં સંસ્થાનવાળા છે ? હુંડ સંસ્થાનવાળા... અસુકુમારો કયા સંસ્થાને છે ? સમચતુરા સંસ્થાને... એ