Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 95
________________ પ્રકીર્ણક સમવાય-૨૨૪ ૧૫ તથા ઉત્તમ સંયમ - સર્વવિરતિને પામેલા, પરીષહોને જિતનાર, ચાર પ્રકારનાઘાતિકર્મ ક્ષય થતાં જે કેવળજ્ઞાનના લાભ, પર્યાય-પ્રવજ્યા લક્ષણ, જેટલા વર્ષાદિ પ્રમાણવાળો પ્રવજ્યારૂપ પર્યાય જે તપો વિશેષના આશ્રયાદિ પ્રકારે મુનિઓએ પાળેલ હોય, તથા પાપોપગમન નામક અનશનને પામેલા જે મુનિ જે ગુજય પર્વતાદિ સ્થાને જેટલા ભોજનને છેદીને, કેમકે અનશનવાળાને હંમેશા બે ભક્તનો વિચ્છેદ થાય છે. તેથી તેટલા ભક્તને છેદીને અજ્ઞાન અને કર્મના સમૂહથી મૂકાયેલા મુનિવર અંતકૃત્ત થયા છે, તે રીતે સર્વે ક્ષેત્ર, કાલાદિ વિશેષિત મુનિઓ અનુત્તર-મોક્ષ સુખને પામ્યા છે, તે સર્વે આ અંગમાં કહેવાય છે, એમ અહીં સંબંધ કરવો. આ અને બીજા પદાર્થો ઇત્યાદિ આનો અર્થ પૂર્વવત્ કરવો. વિશેષ એ કે - અહીં જે દશ અધ્યયનો કહ્યાં તે પ્રથમવર્ગની અપેક્ષાએ જ ઘટી શકે છે. કેમકે નંદીમાં પણ તેમજ કહ્યું છે. વળી અહીં જે સાત વર્ગ કહ્યા તે પ્રથમ વર્ગને છોડીને અન્ય વર્ગની અપેક્ષાએ છે, કેમકે અહીં આઠ વર્ગો છે, “નંદી''માં પણ તેમજ કહ્યું છે. તેની વૃત્તિ આમ છે. અહીં થTTI - સમૂહ. તે અંતકૃતોનો અથવા અધ્યયનોનો જાણવો. તે સર્વે એક વર્ગમાં રહેલા એકી સાથે ઉદ્દેશાય છે. તેથી કહ્યું છે - પાઠ ઉદ્દેશનના કાળ છે ઇત્યાદિ. અહીં મૂળ સૂત્રમાં “દશ ઉદ્દેશન કાળ” કહ્યા, તેનો અભિપ્રાય અમે જાણતા નથી. તથા કુલ સંખ્યાતા લાખ પદો છે, તે ૨૩,૪૦,૦૦૦ છે એમ જાણવું. ૧૭૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે, તે ભગવદ-ભાષિત સાંભળી અવશિષ્ટ કર્મવાળા અને વિષયવિરક્ત મનુષ્યો ઘણાં પ્રકારે સંયમ અને તારૂપી ઉદાર ધર્મને જે રીતે પામે છે, તથા જે રીતે ઘણાં વર્ષ સુધી તપ સંયમનું સેવન કરીને જ્ઞાન-દર્શન-ભ્યાસ્મિના યોગને આરાધનારા, સંબંધવાળા અને પૂજિત એવા જિનવચનને કહેનારા, જિનેશ્વરોને હદય વડે ધ્યાસીને, જેઓ જ્યાં જેટલા ભોજનને છેદીને અને ઉત્તમ સમાધિને પામીને ઉત્તમ ધ્યાનયોગ વડે યુકત થયેલા ઉત્તમ મુનિવરો, જે રીતે અનુત્તર કો ઉત્પન્ન થાય છે અને અનુત્તર વિષયસુખને પામે છે, ત્યાંથી અવીને અનકમે સંયમી થઈને જે પ્રકારે અંતક્રિયાને કરશે. એ સર્વે આ આંગસૂત્રમાં કહેવાય છે. આ અને બીજા એવા પ્રકારના પદાર્થો વિસ્તારથી કહેવાય છે. અનુરોપપાતિક દશામાં પરિક્ત વાચના, સંખ્યાતા અનુયોદ્ધાર, સંખ્યાતી સંગ્રહણીઓ છે. તે વાર્થપણે નવમું અંગ છે. તેમાં એક યુતસ્કંધ, દશ અધ્યયનો, ત્રણ વર્ષ દશ ઉદ્દેશન કાળ, દશ સમુદ્રેશ કાળ, સંખ્યાા લાખ પદો, સંખ્યાતા અક્ષરો, યાવતુ ચરણ કરણની પ્રરૂપણા કહેલી છે. તે આ અનુત્તરાયપાતિક દશા છે. • વિવેચન-૨૨૫ - જેનાથી કોઈ ઉત્તર નથી તે અનુત્તર, તથા ઉપપાત એટલે જન્મ, સંસારમાં તેવા પ્રકારના અન્યનો અભાવ હોવાથી અનુત્તર એટલે પ્રધાન છે જન્મ જેનો તે જ અનુતરોપપાતિક કહેવાય. તેની વક્તવ્યતા સહિત જે દશ અધ્યયનોવાળી દશા તે “અનુત્તરોપપાતિક દશા” છે. તેમાં અનુસરોપપાતિક - સાધુઓના નગરો આદિ ૨૨-પદો નાયાધમ્મકહાના વર્ણનમાં કહ્યા પ્રમાણે જાણવા. તેનો વિસ્તાર કરતાં કહે છે - અનુત્તરોપાતિક દશામાં તીર્થકરના સમવસરણો કહેવાય છે તે કેવા છે ? પરમ મંગલપણાથી જગહિતકારી, ઘણાં વિશેષ જિનવર અતિશયો, જેવા કે - નિર્મલ સુગંધી દેહ આદિ ૩૪-કે તેથી અધિક કહે છે. તથા ગણધર આદિ જિનશિણો, કે જે - સાધુઓના સમૂહમાં શ્રેષ્ઠ ગંધહતિ સમાન - ઉત્તમ શ્રમણો, સ્થિર યશવાળા, પરીષહ સૈન્ય રૂપી ગુસૈન્યનું મર્દન કરનારા, દાવાનળની જેમ દીપ્ત કે પાઠાંતરથી તપ વડે દીપ્ત એવા જે ચારિત્ર-જ્ઞાન-સમ્યકત્વ વડે સફળ અનેક પ્રકારના પ્રપંચવાળા, પ્રશસ્ત ક્ષમાદિ ગુણો સહિત, ક્યાંક ગુણવજ એવો પાઠ છે, તથા અનગાર મહર્ષિના ગુણોની પ્રશંસા કરાય છે - ૪ - તે જિનશિણો કેવા છે ? જાત્યાદિ વડે ઉત્તમ, શ્રેષ્ઠ તપસ્વી, વિશિષ્ટ જ્ઞાનયોગ યુકત, વળી - જે રીતે ગહિતકર જિનવરનું શાસન છે, દેવાસુ-મનુષ્યોની ઋદ્ધિ વિશેષ છે - જેવી કે - રત્નો વડે ઉક્વલ લક્ષયોજન વિમાન ચના, સામાનિકાદિ દેવ-દેવી કોટિ સમૂહ, મણિ સમૂહ વડે શોભિત લાંબા દંડ ઉપર ફરકતી નાની સેંકડો પતાકાઓથી શોભતા મહાધ્વજોનું આગળ ચાલવું, વિવિધ વાજિંત્ર-નાદ વડે આકાશના વિસ્તારને ભરી દેવો, પ્રતિકલિત ગંધહસ્તિના સ્કંધ ઉપર ચડવું, ચતુરંગી સેનાનો • સૂત્ર-૨૨૫ - તે અનુરોપપતિકદશા કઈ છે? અનુત્તરોપાતિકદશામાં અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારના નગરો, ઉધાનો, ચૈત્યો, વનખંડો, રાજ, માતાપિતા, સમોસરણ, ધમચિાર્ય, ધર્મકથા, અલોક-પરલોક સંબંધી ઋદ્ધિ વિશેષ, ભોગપરિત્યાગ, પ્રવજ્યા, કૃતગ્રહણ, તપ-ઉપધાન, પયરય, પ્રતિમા, સંલેખના, ભd-પાન પ્રત્યાખ્યાન, પાદો ગમન, અનુત્તરમાં ઉપપાત, સકુળમાં જન્મ, ફરી બોધિલાભ, અંતક્રિયાઓ [ સર્વે આ અંગમાં કહ્યું છે. અનુત્તરોપાતિકદશામાં તિર્થરના સમોસરણ કે જે પરમ મંગલપણાથી જગહિતકારી છે. તે ઘણાં પ્રકારે જિનેશ્વરના અતિશયો, જિનશિષ્યો કે જે સાધુઓના સમૂહમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન છે, સ્થિર યશવાજ છે, પરીષહ સમૂહરૂપ શણુના એજ્યનું મર્દન કરનારા છે, તપ વડે દીપ્ત, ચા-િજ્ઞાનસમ્યકત્વ વડે સારભૂત, વિવિધ પ્રકારના વિસ્તૃત પ્રશસ્ત ગુણ સહિત છે, નગાર મહર્ષિ છે, તેવા ઉત્તમ, શ્રેષ્ઠ તપસ્વી, વિશિષ્ટ જ્ઞાનયોગથી યુકત નગારના ગુણોનું અહીં વર્ણન છે. તા જેમ ભગવત [શારાની જગહિતક્ર છે, દેવ-આસુસ્મનુષ્યોની જેવી ઋદ્ધિ વિશેષ છે, જિનેશ્વર સમીપે જે રીતે પર્ષદાનું પ્રગટ થવું છે, જે રીતે જિનવરની ઉપાસના કરે છે, જે રીતે લોકગુરુ દેવ-મનુષ્ય-અસુક્ષ્મણને ધર્મ કહે

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120