Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 79
________________ ૯૩/૧૨ ૧૪૩ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-૯૩ છે. • સૂત્ર-૧૭૨ - અરહંત ચંદ્રપ્રભને 8 ગણ, ૩ ગણધર હતા. ૦ અરહંત શાંતિને ૯૩૦૦ ચૌદપૂવ હતા. ૦ ૯૩માં મંડલમાં રહેલ સૂર્ય આ તર મંડળ તરફ જતો કે નીકળતો સમાન અહોરને વિષમ કરે છે. • વિવેચન-૧૨ : ૯૩મું સ્થાનક - તેમાં અતિવર્તમાન - સર્વ બાહ્યથી સર્વાગંતર મંડળ પ્રતિ જતો. નિવર્તમાન - સર્વાભિંતરચી સર્વ બાહ્ય મંડલે જતો, સૂર્ય અથવા આ બંનેનો અર્થ ઉલટ સુલટ કરવો. તે સમ અહોરમને વિષમ કરે છે. • x • બંનેનું સમાનપણું ત્યારે જ હોય જ્યારે આ બંને ૧૫-૧૫ મુહર્તના હોય. તેમાં સવચિંતર મંડલમાં સૂર્ય હોય ત્યારે ૧૮-મુહૂર્તનો દિવસ અને ૧૨-મુહર્તની સનિ હોય, સર્વ બાહ્ય મંડળમાં હોય ત્યારે તેથી ઉલટું હોય. બાકીના ૧૮૩ મંડળમાં પ્રત્યેક મંડલે એક ભાગ વૃદ્ધિ કે હાનિ પામે છે. તેથી જ્યારે દિવસની વૃદ્ધિ થાય ત્યારે રાત્રિની હાનિ અને જયારે સઝિની વૃદ્ધિ થાય ત્યારે દિવસની હાનિ થાય છે. તેમાં ૨માં મંડલમાં ૧ ભાગની દરેક મંડલે વૃદ્ધિ થતાં 3-મુહર્ત અને ૧૫૧ ભાગ અધિક વૃદ્ધિ કે હાનિ થાય છે. આ પ્રમાણે ૧૨-મુહૂર્તમાં ઉમેરતા કે ૧૮-મુહૂર્તમાંથી બાદ કરવાથી બંને બાજુ ૧૫૧ ભાગ અધિક કે હીના ૧૫-મુહર્ત થાય છે. તેથી ૯૨માં મંડલના અર્ધ ભાગમાં અહોરાકની સમાનતા થાય છે અને તે જ અર્ધમંડલને છેડે અહોરાત્રની વિષમતા થાય છે. તેથી ૯૨માં મંડલના આરંભથી ૯૩-મું મંડલ આવે ત્યારે સૂત્રોક્ત અર્થ મળતો આવે છે. ( સમવાય-૯૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] ® સમવાય-લ્પ . • સૂત્ર-૧૭૪ : ૦ અરહંત સુપાશ્ચને ૯૫ ગણ, ૯૫ ગણધરો હતા. ૦ જંબૂદ્વીપ દ્વીપના ચમતથી ચારે દિશામાં લવણસમુદ્રમાં પંચાણુ-પંચાણ હજાર યોજન જતાં ચાર મહાપાતાળ કળશો કહ્યા છે. તે આ – વડલામુખ, કેતુ, ચૂપ, ઈશ્વર, o લવણસમુદ્રની બંને બાજુએ ૯૫-૯૫ પ્રદેશો ઉંડાઈ અને ઉંચાઈની હાનિ વડે કહl છે.. o અરહંત કુંથ ૫,ooo વર્ષ સર્વ આયુ પાળીને સિદ્ધ, બુદ્ધ ચાવતું સર્વ દુ:ખથી રહિત થયા.. 2 સ્થવિર મૌર્યપુત્ર ૫ વર્ષનું સહયુ પાળીને સિદ્ધ, બુદ્ધ ચાવત સર્વ દુઃખથી રહિત થયા. • વિવેચન-૧૩૪ - ૦ ૯૫મું સ્થાનક • લવણસમુદ્રની બંને બાજુ ૯૫ પ્રદેશો પિંડાઈ અને ઉંચાઈની હાનિ વડે કહ્યા છે અતિ લવણસમુદ્રના મધ્યે ૧૦,ooo યોજના ક્ષેત્ર છે. તેની ઉંડાઈ સમપૃથ્વીતલની અપેક્ષાએ ૧૦૦૦ યોજન છે. ત્યાંથી ૫ પ્રદેશ ઓળંગતા ઉંડાઈનો એક પ્રદેશ હાનિ પામે છે, ત્યાંથી પણ ૫ પ્રદેશ જઈએ ત્યાં ઉદ્ધઘનો બીજો એક પ્રદેશ હાનિ પામે છે. એ રીતે ૯૫-૯૫ પ્રદેશ ઓળંગતા એક એક પ્રદેશ પ્રમાણ ઉધની હાનિ થતાં ૯૫,૦૦૦ યોજન ઓળંગીએ ત્યારે સમુદ્રતટના પ્રદેશમાં ૧ooo યોજન ઉંડાઈની હાનિ થાય છે. એટલે કે સમભૂતલત થાય છે. તથા સમુદ્રના મધ્યભાગની અપેક્ષાએ તે સમુદ્ર તટની ઉંચાઈ ૧000 યોજન છે. તેમાં સમભૂતલરૂપ તે સમદ્ર તટથી ૫ પ્રદેશ ઓળંગતા એક પ્રદેશ ઉંચાઈની હાનિ થાય છે, ત્યાંથી પણ ૯૫-પ્રદેશ જતાં બીજા એક પ્રદેશ ઉંચાઈની હાનિ થાય છે. એ પ્રમાણે ૯૫-૯૫ પ્રદેશ ઓળંગવાથી એક એક પ્રદેશની હાનિ થતાં ૯૫,૦૦૦ યોજન ઓળંગીએ ત્યારે સમુદ્ર મધ્ય ભાગે ૧૦૦૦ યોજન ઉદ્વેધ થાય છે અથવા ઉદ્વેધને માટે જ ઉત્સઘની હાનિ કહી અને તેમાં જે ૯૫ પ્રદેશો કહ્યા. તે પ્રદેશો ઓળંગવાથી સેuથી પ્રદેશપદેશની હાનિ થતા પ્રદેશ પ્રદેશનો ઉદ્વેધ થાય છે. o કુંથુનાથ, ૧૩માં તીર્થકર થયા, તેના કુમારપણે, માંડલિક રાજાપણે, ચક્રવર્તીપણે અને અનગા૫ણે પ્રત્યેકમાં ૨૩,૩૫૦ વર્ષ થયા. o મૌર્યપુત્ર, ભ, મહાવીરના સાતમા ગણધર, તેનું સવયુિ ૫-વર્ષ હતું. તે આ રીતે - ગૃહસ્થપણે-૬૫, છાપણે-૧૪, કેવલીપણે-૧૬. સિમવાય-૯૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] @ સમવાય-૯૪ ઈં. • સૂઝ-૧૩ - - X - X - નિષધ અને નીલવંત પર્વતની જીવા ૯૪૧૫૬-૨૯ યોજન લાંબી છે.. ૦ અરહંત અજિતને ૯૪oo અવધિજ્ઞાની હતા. • વિવેચન-૧૩૩ : ૯૪મું સ્થાનક - અહીં પાદોન સંવાદગાથા છે - નિષધની જીવા ૯૪,૧૫૬ યોજન અને કળા કહી છે. સમવાય-૯૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120