Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 71
________________ ૨૪/૧૫ર એ જ પ્રમાણે સીતા મહાનદી કહેવી. વિશેષ એ - નીલવંત વર્ષધર પર્વતથી દક્ષિણ દિશા સન્મુખ જઈને સીતા પ્રપાતકુંડે પડે છે. પહેલી પૃથ્વીમાં ૩૦-લાખ, બીજામાં ૨૫-લાખ, ત્રીજામાં ૧૫-લાખ, પાંચમીમાં 3-લાખ, છઠ્ઠીમાં પાંચ જૂન-૧ લાખ, સાતમીમાં-૫, કુલ 9૪ લાખ. સિમવાય-૦૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-પ છે • સૂગ-૧૫૩ - અરિહંત સુવિધિ-પુuદતને ૩૫oo સામાન્ય કેવલી હતા.. o અરિહંત શીતલ ૭૫,૦૦૦ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને મુંડ યાવત્ પદ્ધજિત થયા.. o અરિહંત શાંતિ ૫, ooo વર્ષ ગૃહવાસ મથે રહીને પછી મુડ થઈને ઘર છોડીને અણગાર પદ્ધજિત થયા. • વિવેચન-૧૫૩ : ૭૫મું સ્થાનક - સુવિધિ, નવમાં તીર્થકર, તેનું બીજું નામ પુષ દંત છે.. o શિતલનાથ ઉ૫,૦૦૦ પૂર્વ ગૃહવાસમાં રહ્યા, તે આ રીતે - ૨૫,ooo પૂર્વ કુમારપણે અને ૫૦,૦૦૦ પૂર્વ રાજ્ય કરતા.. o શાંતિનાથ ૩૫,૦૦૦ વર્ષ ગૃહવાસમાં રહી પ્રવજિત થયા. તેમાં ૫,૦૦૦ વર્ષ કુમારપણે, ૫,૦૦૦ વર્ષ માંડલિક રાજા, ૫,૦૦૦ વર્ષ ચક્વર્તીપણામાં રહ્યા. સિમવાય-૭૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-૭૭ છે. - સૂત્ર-૫૬ - X - • X - ચાતુરંત ચક્રવર્તી રાજા ભરત ૩૭ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહી, પછી મહારાજના અભિષેકને પામ્યા.. o આંગવંશના ૩૭ રાજા મુંડ થઈને ચાવતુ પ્રવજિત થયેલા. ૦ ગઈતોય અને તુષિત દેવોને ૩૭,ooo દેવોનો પરિવાર છે.. o એક એક મુહૂર્ત ક૭-Hવ પ્રમાણ છે. • વિવેચન-૧૫૬ : 99મું સ્થાનક • તેમાં ઋષભસ્વામીની વય છ લાખ પૂર્વની થઈ ત્યારે ભરત ચકવર્તી જગ્યા, ૮૩ લાખ પૂર્વની વયે ભગવંતે દીક્ષા લીધી, ત્યારે ભરત સજા થયો. તેથી ૮૩માંથી ૬ બાદ કરતા ૩૭ લાખ પૂર્વ. અંગવંશ – અંગ રાજાના સંતાન સંબંધી રાજા દીક્ષિત થયા. બ્રાહાલોક નીચે રહેલ આઠ કૃષ્ણરાજીમાં સારરવતાદિ આઠ લોકાંતિક નામે દેવનિકાય છે. તેમાં ગઈતોય અને તુષિત એ બંનેના પરિવારની સંખ્યા મળીને ,ooo દેવોનો પરિવાર કહ્યો છે. એક એક મુહૂર્ત લવના પરિણામથી -લવ કહેલ છે. કહ્યું છે - હર્ષિત, નિરોગી અને કલેશરહિત એવા પ્રાણીનો જે એક શ્વાસોચ્છવાસ તે પ્રાણ કહેવાય, આવા સાત પ્રાણનો એક સ્તોક, સાત તોકે એક લવ થાય. ( સમવાય-૭૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Ø સમવાય-૭૬ છે • સૂત્ર-૧૫૪,૧૫૫ - - X - X - [૧૫] વિથકુમારના ૭૬ લાખ આવાસો છે. [૧૫] એ રીતે દ્વીપ, દિશા, ઉદધિ, વિધુત, અનિત અને અગ્નિકુમારના ૬-૭૬ લાખ જાણવા. • વિવેચન-૧૫૪,૧૫૫ - [૧૫૪] વિઘુકુમારોના ભવનો દક્ષિણમાં ૪૦ લાખ, ઉત્તરમાં ૩૬ લાખ છે. [૧૫૫] એ પ્રમાણે દ્વીપકુમારાદિ ભવનપતિના જાણવા. સમવાય-૭૮ & – X –– • સૂત્ર-૧૫૩ - દેવેન્દ્ર દેવરાજ શકના વૈશ્રમણ મહારાજ, સુવર્ણકુમાર અને દ્વીપકુમારની ૭૮ લાખ આવાસોનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહારાજાપણું, આજ્ઞાપધાન સેનાપત્યને કરાવતો, uળતો રહે છે. કંપિત સ્થવિર ૩૮ વર્ષનું સવકુ ાળીને સિદ્ધ યાવતું મુક્ત થયા. ઉત્તરાયણથી પાછો ફરતો સૂર્ય પહેલા મંડળથી ૩૯માં મંડલમાં ૬૧/૮ ભાગ પ્રમાણ દિવસાના ક્ષેત્રને હાનિ પમાડીને, તેટલા જ પ્રમાણ સઝિક્ષેત્રને વૃદ્ધિ પમાડીને ગતિ કરે છે.. o એ જ પ્રમાણે દક્ષિણાયનથી પાછો ફરેલ સૂર્ય પણ શણવો. • વિવેચન-૧૫૭ : 9૮મું સ્થાનક - સોમ, યમ, વરુણ, વૈશ્રમણ નામના લોકપાલ મદયે વૈશ્રમણ, ચોયો ઉત્તરદિપાલ છે. તે પૈશ્રમણ દેવ ભવનપતિમાં રહેલા સુવર્ણકુમાર, દ્વીપકુમારના દેવ-દેવી તથા વ્યંતર-વંતરીના અધિપતિપણાને કરે છે અને તેના આધિપત્યથી તેમના નિવાસોનું પણ આધિપત્ય કરે છે, તેમ કહેવાય છે. અહીં સુવર્ણ, દ્વીપકુમારના સમવાય-૦૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120