Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ ૧૨૦ થી ૨૫ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તે મતને સિદ્ધ કQો, તે છલાતિ રહિત સત્યાનું અન્વેષણ કરનાર વાદ. (૨) તે જ વાદ છળતતિ નિકાહરૂપે હોય તો જલ્પ, (૩) બે પક્ષમાંથી એક પાને ગ્રહણ કર્યા હાજર હોય અને બીજા પક્ષને ગ્રહણ કર્યાં હાજર ન હોય તો વિતંડા, (૪) ચોથી પ્રકીર્ણકયા છે તે ઉત્સર્ગ કે દ્રવ્યાપ્તિક નય કથા છે, (૫) વિદાય કયા - અપવાદ માર્ગ કે પાયિ નયની છે. પહેલી ત્રણ કયા સાધી વિના કરવી અન્યથા પ્રાયશ્ચિત. ઇત્યાદિ • x • તે બધાંનો વિસ્તારાર્ય નિશીય ભાષ્યથી જાણવો. દ્વાદશાવર્ત કૃતિકર્મ-વંદનક કહ્યું. આ દ્વાદશાવતનો જ અનુવાદ કરતા બીજા તેની સમાન ધર્મવાળા વંદનોને કહેવાનું જણાવે છે - અવનતિ - મસ્તક નમાવવું તે. જેમાં બે વાર અવનત હોય તે દ્વયવનત કહેવાય. (૧) ઈચ્છામિ ખમાસમણો બોલતા અવગ્રહ અનુજ્ઞા લેવા માટે નમન કરે. (૨) એ રીતે બીજી વખત અવગ્રહ અનુજ્ઞા માટે નમન કરે, થયા બra * શ્રમણ ભવન લક્ષણ જ મને અને યોનિ તિક્રમણ લક્ષણને આશ્રીને. તેમાં જોહરણ, મુખવીકા, ચોલપટ્ટ વડે જ સાધુ થયો હતો. બે હાથને જોડીને જ યોનિમાંથી નીકળ્યો હતો. તેથી આવા પ્રકારે જ વાંદે. અથવા આટલી વસ્તુ વિના જમ ન થાય તેથી તે યાજાત કહેવાય છે. ત્તિf • વંદનક, તે બાર આવર્તવાળું છે - x - જે વિશિષ્ટ પ્રકારે કાયોટારૂપ છે, સાધુજનમાં પ્રસિદ્ધ છે. afrt - ચાર શિર [નમન) છે જેમાં છે. પહેલા પ્રવેશ કરે ત્યારે ક્ષામણાકાલે શિણ અને આચાર્ય સંબંધી બે, ફરી નીકળીને પ્રવેશ કરે ત્યારે પણ તે જ બે એમ ચાર શિરોનમન. તથા-ત્રણ ગુપ્તિથી ગુપ્ત પાઠાંતસ્થી ત્રણ શ્રદ્ધા વડે, સુપર - જેમાં બે પ્રવેશ છે તે. (૧) અવગ્રહની અનુજ્ઞા લઈ પ્રવેશે (૨) ફરી પ્રવેશે ત્યારે. એક વખત નિક્રમણ છે. જે અવગ્રહ થકી ‘આવસહી' કહીને બહાર નીકળે. બીજી વખતનો વંદનમાં બહાર નીકળવાનું નથી, પગમાં પડીને જ સૂત્ર સમાપ્ત કરવાનું છે. વિજયા રાજઘાની-જંબદ્વીપમાં વિજય નામે પૂર્વદ્વારાધિપતિ, એક પલ્યોપમાં સ્થિતિક દેવ છે, તેની વિજયા રાજધાની અસંખ્યાતા દ્વીપ પછી આવતા જંબૂદ્વીપમાં છે... રામ, નવમો બલદેવ, પાંચમા કો દેવત્વ પામ્યા... સર્વ જઘન્ય સબિ તે ઉત્તરાયણના છેલ્લા અહોરમની સત્રિ, તે બાર મુહર્ત એટલે ચોવીશ ઘડી છે... એ પ્રમાણે દિવસ પણ સર્વ જઘન્ય બાર મુહૂર્ત છે, તે દક્ષિણાયનનો છેલ્લો દિવસ છે. માહેન્દ્ર, માહેન્દ્રધ્વજ આદિ તેર નામ વિમાનોના છે. સમવાય-૧૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૧૩ છે. -ર૬ - કિયા સ્થાનો તેમ કહ્યા છે - અદિંડ, અનદિંડ, હિંસાદડ, અકસ્માતઈડ, દષ્ટિવિપયમિ દંડ, મૃષાવાદ પ્રત્યયિક, અદત્તાદન પ્રત્યયિક, આધ્યાત્મિક, માન પ્રત્યયિક, મિત્રદ્વેષ પ્રત્યયિક, માયા પ્રત્યયિક, લોભ પ્રત્યચિક અને તેમનું ઈયપથિક [ક્રિયા સ્થાન સૌધર્મ-ઈશાન કયે વેર વિમાન પdટો છે. સૌધમવિર્તક વિમાન ધ તેરસ યોજન લાંબ-પહોઈ છે.. એ રીતે ઈશાનાવર્તક પણ જાણવું.. જલચર પંચેન્દ્રિય તિચિયોનિક જીવોની જાતિ કુલકોટિ યોનિ પ્રમુખ અતિરસ લાખ છે.. પ્રાણાયુ પૂર્વમાં તે વસ્તુ છે.. ગર્ભ બુકાંતિક પંચેનિદ્રય તિચિ યોનિવાળાને પ્રયોગ તેર ભેદે કહ્યો છે, તે આ સત્ય મનપયોગ, મૃણા મનપયોગ, સત્ય-મૃષામનપયોગ, અસત્યા મૃષામનાપયોગ, સત્ય વચનપયોગ, મૃષા વચનપયોગ, સત્યમૃષા વચનપયોગ, અસત્યામૃષા વચનપયોગ, ઔદારિક શરીર કાયપયોગ, ઔદકિમિક કાયાપયોગ, વૈક્રિય શરીર કાપયોગ, વૈક્રિય-મિત્ર કાયપયોગ, કામણશરીર કાયપયોગ... સૂર્યમંડલ એકસોજનમાંથી યોજનના એકસઠીયા તેર ભાગ ઓછું કરીએ તેટલું છે. આ રતનપભા પૃuીમાં કેટલાક નારકોની સ્થિતિ -પલ્યોપમની છે. પાંચમી પૃવીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૧૩-સાગરોપમ છે. કેટલાક અસુર કુમાર દેવોની સ્થિતિ ૧૩-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કયે કેટલાંક દેવોની સ્થિતિ ૧૩-પલ્યોપમ છે.. લાંતક કયે કેટલાક દેવોની સ્થિતિ ૧૩-સાગરોપમ છે. જે દેવો વજ, સુવઇ, વજાતd, વજાભ, વજકાંત, વજવણ, વજલેશ્ય, વરૂપ, વજ શૃંગ, વજસૃષ્ટ, વજકૂટ, જોરાવર્તસક, વઈર, વઈરાd, વઈરપ્રભ, વઈકાંત, વઈરવણ, વઈરલેય વઈરરૂપ વઈરશૃંગ, વઈરસૃષ્ટ, વઈસ્કૂટ, વઈરોવરાવવંસક, લોક, લોકાd, લોકપભ, લોકકાંત, લોકવણ, લોકવેશ્ય, લોકરૂપ, લોકશૃંગ, લોકસૃષ્ટ, લોકજૂટ લોકોનરાવર્તક વિમાનમાં દેવપણે થયા હોય, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરોપમ છે. તે દેવો તેર દરમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશiાસ લે છે, તે દેવોને s,ooo વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિવિક જીવો તેર મવગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. • વિવેચન ૨૬ ; તેરમાં સ્થાન વિશે કંઈક કહે છે - સ્થિતિ સૂત્રો પૂર્વે અહીં ૮ સૂત્રો છે. તેમાં #ા - કિયા - કર્મબંઘના કારણભૂત ચેટ, તેના સ્થાનો-ભેદો કહે છે -(૧) અર્થ - શરીર, સ્વજન, ધર્માદિ પ્રયોજન માટે • ત્રણ સ્થાવર હિંસા, તે અર્ય દંડ, (૨) તેનાથી વિપરીત તે અનર્થદંડ, (3) હિંસાને આશ્રીને - આ વૈરીઓએ મારી હિંસા

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120