________________
૨૩/પ૩
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ જીવા છે. અર્ધીકલા એટલે ઓગણીશ ભાગનું અડધું.
દેવોના ભેદો ૨૪-આ પ્રમાણે- ભવનપતિના ૧૦, વ્યંતરના ૮, જ્યોતિકના૫, કોપન્ન વૈમાનિકોનો એક, એ સર્વે મળી ૪-થાય. આ ૨૪-સ્થાનો ઈન્દ્રસતિઅમરેન્દ્રાદિથી અધિષ્ઠિત છે. બાકીના-સૈવેયક અને અનુત્તર દેવોમાં તેઓ અહમિન્દ્ર છે, તેઓ પોતે જ ઈન્દ્રો છે - પોતાના આત્માને ઈન્દ્ર માનનાર છે, તેથી તે સ્થાનો ઈન્દ્ર-નાયક રહિત છે, ત્યાં શાંતિકર્મકર પુરોહિત નથી. ઉપલક્ષણથી સેવકજનો આદિ કંઈપણ નથી.
ઉત્તરાયણમાં રહેલો - કર્ક સંક્રાંતિ દિવસે સવન્જિંતર મંડલમાં રહેલો સૂર્ય, એક હસ્તપમાણ શંકુની ૨૪ અંગુલપમાણ પોરિસિની છાયા કરીને પાછો ફરે છે એટલે સર્વ અત્યંતર મંડલથી બીજ મંડલમાં આવે છે, કહ્યું છે કે - અષાઢ માસે બે પાંદની છાયા ઇત્યાદિ... જે સ્થાનથી નદી વહે તે પ્રવાહ. અહીં પડાદ્રહથી તેના તોરણ દ્વારા તેની નીચે થઈને તેનો નિર્ણમ સંભવે છે. અન્ય સ્થળે “પ્રવહ” શબ્દથી મકરના મુખની પ્રનાલમાંથી નીકળવું અથવા પ્રપાત કુંડમાંથી નિગમ કહ્યો છે, તે અહીં ઈષ્ટ નથી. કેમકે જંબૂદ્વીપ પ્રાપ્તિમાં અને અહીં-૫-કોશ પ્રમાણ ગંગાદિ નદીનો પ્રવાહ કહ્યો છે.
| સમવાય-૨૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
૩,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાંક ભવસિદ્ધિક જીવો ૩ ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતર થશે.
• વિવેચન-૫૩ :
૨૩મું સ્થાનક સુગમ છે. વિશેષ એ – સ્થિતિ સૂત્રો પૂર્વે ચાર સૂત્રો છે, તેમાં સૂયગડાંગના પહેલા શ્રુતસ્કંધમાં-૧૬, બીજા શ્રુતસ્કંધમાં-૭-અધ્યયનો છે. તેમના અન્વર્ય નામ પ્રમાણે જાણવો.
સમવાય-૨૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
છે સમવાય-૨૪ $
X - X – • સંગ-૨૪ -
દેવાધિદેવો ચોવીશ કહ્યા છે – ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પાપભ, સુપાર્શ, ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુથ, આર, મલ્લી, મુનિસુવત, નમિ, નેમિ, પાર્થ અને વીમાન... સુલ્લહિમવંત અને શિખરી એ બે વર્ષધર પર્વતની જીવા ૨૪,૯૩ર યોજન તથા એક યોજનાનો ૩૮મો ભાગ કંઈક અધિક છે.
દેવોના ર૪ સ્થાનો ઈન્દ્રહિત છે, બાકીના અહમિન્દ્ર, ઈન્દ્ર અને પુરોહિત રહિત છે... ઉત્તરાયણમાં રહેલ સૂર્ય ર૪ અંગુલ પોરિસીની છાયા કરીને પાછો વળે છે... ગંગા અને સિંધુ મહાનદી પ્રવાહમાં સાધિક ર૪-કોશ વિસ્તારમાં છે... કતા-સ્કdવતી મહાનદી પણ તેટલી જ વિસ્તૃત છે.
આ રનપભા પૃથ્વીના કેટલાક નાટકોની ૨૪-પલ્યોપમ સ્થિતિ છે, અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નાકોની સ્થિતિ ર૪-સાગરોપમ છે. કેટલાક અસુકુમારોની સ્થિતિ ર૪પલ્યોપમ છે.. સુધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની સ્થિતિ ર૪-પલ્યોપમ છે.. હેઠિમ ઉતરિમ શૈવેયકે દેવોની જઘન્ય સ્થિતિ ૨૪સાગરોપમ છે.. જે દેવો હેમિ મઝિમ તેયક વિમાને દેવપણે ઉત્પન્ન થાય છે તેમની ઉત્કૃષ્ટ ર૪-mગરોપમ સ્થિતિ છે.
તે દેવો ર૪-આધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે, તેમને ૨૪,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૪-ભવે ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુકd-પરિનિવૃત્ત થઈ સર્વ દુઃખનો અંત કરશે.
• વિવેચન-૫૪ :
૨૪માં સ્થાનકમાં સ્થિતિની પૂર્વે જ સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે - ઈન્દ્રાદિક દેવો મળે જે પૂજ્યત્વથી અધિક હોય તે દેવાધિદેવ કહેવાય.
જંબૂદ્વીપ લક્ષણ વૃતોત્ર મળે જે ક્ષેત્રો અને પર્વતો હોય તેની સીધી સીમાને જીવા કહે છે. ધન ઉપર ચડાવેલ પ્રત્યંચા સદેશ હોવાથી જીવા કહે છે. તેમાં ગુલ્લા હિમવંત અને શિખરી બંને પર્વતની જીવા ૨૪,૯૩૨ યોજન અને ચોક યોજનનો ૩૮મો ભાગ અધિક છે. તેની ગાથા - ૨૪,૯૩ર યોજન અને અર્ધી લા એટલી ચુલ્લહિમવંતની
છે સમવાય-૨૫ %
– X - X – છે સુ-પપ થી પ૯ :
પિપી પહેલા, છેલ્લા તીfકરના સમયમાં પાંચ મહાવતોની ૫-ભાવના કહી છે. તે આ - (૫) ઈયસિમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, પત્ર જોઈને ભોજન કરવું, દાનમાંડ માત્ર નિક્ષેપણા સમિતિ. (૫) વિચારીને બોલવું, ક્રોધ વિવેક, લોભ વિવેક, ભય વિવેક, હાસ્ય વિવેક. (૫) અવગ્રહ અનુજ્ઞા, અવગ્રહ સીમા રણવી, અવાહ અનુગ્રહણ કરવું, સાધર્મિક અવગ્રહને તેની આજ્ઞા લઈને પરિભોગ કરવો. સાધારણ ભાત-પાણીનો પરિભોગ અનુજ્ઞા લઈને કરવો. (૫)
-પશુ-નપુંસક સંસક્ત શયન-આસન વર્જવા, સ્ત્રી કથાવજીની, શ્રી ઈન્દ્રિયો આલોકજ વજવું, પૂર્વરિત-પૂવક્રીડિતનું સ્મરણ ન કરવું, પ્રણીત આહાર ભાગ. (૫) શ્રોઝેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિય-ધ્રાણેન્દ્રિય-જિલૅન્દ્રિય-અeોન્દ્રિય રાગનો ત્યાગ.
અહd મલ્લી ર૫-ધનુષ ઉંચા હતા.. સર્વે દીધર્વિતાય પર્વતો ર૫-યોજન ઊંચા, રપ ગાઉ પૃdીમાં છે. બીજી પૃedીમાં ર૫-લાખ નરકાવાસ છે. “આચાર''ના ચૂલિક સહિત ૨૫-આધ્યયનો છે. તે પ્રમાણે -
[૫૬] શાપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવતી, ધૂત, વિમોક્ષ, ઉપધાનસૃત, મહાપરિઘ, પિન્કેષણા, શય્યા, ઈય, ભાષા, વઢષણા, પૌષણા, અવગ્રહપતિમા, સપ્તસતૈકકા-એ સાત, ભાવના, વિમુક્તિ. [૫૯]