Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 64
________________ ૫૮૧૩૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સમવાય-૫૮ X - X - • સુગ-૧૩૬ ૦ પહેલી, બીજી, પાંચમી એ ત્રણ પ્રતીમાં પ૮-@ાખ નકાવાસો છે.. o જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ, અંતરાય એ પાંચ કમની પ૮-ઉત્તરપ્રવૃત્તિઓ છે.. . ગોજીભ આવાસ પર્વતના પશ્ચિમાંતથી વડલામુખ મહાપાતાળ કળશના બહુ મધ્યભાગ સુધી ૫૮,ooo યોજના બાધાએ આંતરું છે. આ પ્રમાણે ચારે દિશામાં જાણવું. • વિવેચન-૧૩૬ : ૫૮મું સ્થાન - તેમાં પહેલી નકમાં-3 લાખ, બીજીમાં-૨૫ લાખ, પાંચમીમાં3 લાખ, સર્વે મળીને-૫૮ લાખ નકાવાસ છે.. o જ્ઞાનાવરણ-૫, વેદનીય-૨, આયુષ્ય૪, નામ-૪૨, અંતરાય-૫ બધી મળીને-૫૮ ઉત્તર પ્રવૃત્તિ થાય.. o ગોસ્તુભ આદિનો ભાવાર્થ પૂર્વવત જાણવો. છે એ પ્રમાણે ચારે દિશામાં જાણવું, કહી ત્રણ સૂત્રની ભલામણ કરી. તે આ રીતે- દકભાસ આવાસ પર્વતના ઉત્તર છેડેથી કેતુક મહા પાતાળ કળશના બહુ મધ્ય દેશ ભાગ સુધી ૫૮,૦૦૦ યોજન અબાધાએ અંતર છે... એ રીતે શંખ આવાસ પર્વતના પૂવતિથી સૂપ મહાપાતાળ કળશનું તથા દકસીમ આવાસ પર્વતના દક્ષિણાંતથી ઈશ્વર મહાપાતાળ કળશના બહુ મધ્યદેશ ભાગ સુધીનું અંતર કહેવું. [ સમવાય-૫૮નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૬૦ % • સૂત્ર-૧૩૮ : પ્રત્યેક સૂર્ય ૬૦-૬૦ મુહૂર્ત કરીને એકૈક મંડલને નીપજાવે છે... ૦ લવણસમુદ્રના અગ્રોદકને ૬૦,ooo નાગકુમારો ધારણ કરે છે.. અહo વિમલ ૬૦ ધનુણ ઉંચા હતા. o વૈરોચેનેન્દ્ર બલિને ૬૦,૦૦૦ સામાનિક દેવો છે.. o દેવેન્દ્ર દેવરાજ બહાને ૬૦,ooo સામાનિક દેવો છે.. o સૌધર્મ, ઈશાન ને કલ્યમાં થઈને ૬૦ લાખ વિમાનો છે. • વિવેચન-૧૩૮ : ૬૦મું સ્થાનક * સૂર્યના ૧૮૪ મંડલો છે. તે દરેક મંડલને તથા પ્રકારની ચાર ભૂમિ, સૂર્ય ૬૦-૬૦ મુહર્તા વડે - બળે અહોરણ વડે પૂર્ણ કરે છે, ભાવાર્થ આ પ્રમાણે - એક સ્થાને ઉગેલ સૂર્ય તે સ્થાને બે અહોરાત્રે ઉગે. ૧,૬૦૦૦ યોજન ઉંચી વેળાની ઉપર બે ગાઉ પ્રમાણ વૃદ્ધિ-હાનિના સ્વભાવવાળું જે જળ તે અગ્રોદક છે.. o ઉત્તરીય અસુરકુમાર નિકાયના રાજાનું ભવન.. o બ્રાહાલોક નામના પાંચમાં દેવલોકનો ઈન્દ્ર.. o સૌધર્મ તો ૩૨ અને ઈશાન કલો૨૮ બંને મળીને ૬૦-લાખ વિમાનો છે. સમવાય-50-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ @ સમવાય-૫૯ & સુગ-૧૩9 * ચંદ્ર સંવત્સરની એક-ઋતુ પ૯ સમિદિવસની છે.. o અહંત સંભવે પ૯લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને મુંડ થઈ ચાવત્ પવા લીધેલી.. . અહd મલિને પ00 અવધિજ્ઞાની હતા. • વિવેચન-૧૩૭ - સ્થાનાંગાદિમાં અનેકવિધ સંવત્સર કહ્યા. તેમાં ચંદ્રની ગતિને આશ્રીને જે સંવત્સર કહેવાય તે ચંદ્ર સંવત્સર. તેમાં ૧૨ માસ અને છ ઋતુઓ હોય. પ્રત્યેક ઋતુ ૫૯-રાત્રિદિનની હોય, તે આ રીતે - ૨૯-૩૨/દo સનિ દિનનો કૃણ એકમથી શુક્લ૧૫ સુધીનો એક ચંદ્રમાસ થાય. તેને બમણો કરવાથી એક ઋતુ થાય છે. તેથી આ તુમાં પ૯ અહોરાત્ર થાય. અહીં ૨૨ ભાગ વધે તે કહેલ નથી. અરિહંત સંભવનો ૫૯-લાખ પૂર્વ કહ્યો છે. આવશ્યકમાં તો તેથી ચાર પૂવગ અધિક કહ્યો છે. સમવાય-પ૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | છે સમવાય-૬૧ છે • સૂત્ર-૧૩૯ - - X - X - પાંચ સંવત્સરનો એક યુગ, તેને ઋતુમાસ વડે માન કરતાં ૬૧-૪તુમાસ કહ્યા. ૦ મેર પર્વતનો પહેલો કાંડ ૬૧,ooo યોજન ઊંચો છે... • ચંદ્રમંડલ ૬૧ ભાગે વિભાગ કરતા સમાંશ કહ્યું. એ રીતે સૂર્ય પણ છે. • વિવેચન-૧૩૯ : ૬૧મું સ્થાન - પાંચ વર્ષે જે નીપજે તે પંચસાંવત્સરિક - x • તે યુગનો કાલમાન વિશેષ છે. તેને ચંદ્રમાસ નહીં પણ ઋતુમાસથી માપતા ૬૧ વડતુમાસ કહ્યા. ભાવાર્થ એ છે કે - પાંચ સંવત્સરનો એક યુગ કહેવાય. તે આ રીતે – ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિત. તેમાં ૨૯-૩એ પ્રમાણ કૃણ એકમથી પૂર્ણિમા સુધી હોય છે. તે રીતે એક ચંદ્રમાસ થાય, તેવા ૧૨-માસનો એક ચંદ્ર સંવત્સર થાય. તેનું પ્રમાણ આ છે - ૩૫૪-૧/૨ તથા ૩૧-૧૨૧/૧ર૪ પ્રમાણનો અભિવર્ધિત માસ થાય. આવા બાર માસ વડે એક અભિવર્ધિત સંવત્સર થાય, તેમાં ૩૮૩-૪૪૨ દિવસો થાય. આવા ત્રણ ચંદ્ર સંવત્સર અને બે અભિવર્ધિત સંવત્સર મળીને ૧૮૩૦ મહોરમ થાય. તુમાસ 3o-અહોરાત્રનો હોય. ૧૮૩૦ ને 30 વડે ભાગતા ૬૧ વડતુમાસ થાય. ૯૯,૦૦૦ યોજન પ્રમાણ મેરુના બે ભાગ કરી, તેમાં પહેલો ભાગ ૬૧,૦૦૦ W8

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120