Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 59
________________ ૪૨/૧૧૮ ૧૦૩ ૧૦૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તે આતપ નામ, જેમ સૂર્યબિંબમાં રહેલ પૃથ્વીકાયને હોય. ૧૯, જેના ઉદયે ઉષ્ણતારહિત ઉધોતવાળું શરીર થાય, તે ઉધોત નામ. ૨૦, જેના ઉદયે શુભ અને અશુભ ગમનવાળો થાય તે વિહાયોગતિ, ૨૧ થી ૨૮, બસ આદિ આઠ નામ પ્રસિદ્ધ અર્થવાળા છે. ૨૯, જેનાથી સ્થિર એવા દાંત આદિની ઉત્પત્તિ થાય તે સ્થિર નામ. ૩૦, જેનાથી ભૃકુટી, જિલ્લાદિ અસ્થિર અવયવોની ઉત્પત્તિ થાય તે અસ્થિર નામ. ૩૧, એ જ પ્રમાણે મસ્તકાદિ શુભ અવયવોની ઉત્પત્તિ તે શુભ નામ, ૩૨, પાદાદિ અશુભની ઉત્પત્તિ તે અશુભ નામ. ૩૩ થી ૪૨ - શેષ નામકર્મો પ્રસિદ્ધ છે. વિશેષ આ - જેના ઉદયે જન્મ, જન્મને વિશે જીવતા શરીરમાં શ્રી આદિ લિંગનો આકાર નિયત થાય તે નિર્માણ નામ. અવસર્પિણીનો પાંચમો અને છટ્ટો આરો તે દુષમા અને દુપમદુષમા જાણવો.. ઉત્સર્પિણીનો પહેલો આરો પણ આ નામે જ જાણવો. સિમવાય-૪૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ પરાઘાત, આનુપૂર્વ, ઉચ્છવાસ, તપ, ઉધોત, વિહાયોગતિ, બસ, સ્થાવર, સૂમ, ભાદર, પયત, પિયત, સાધારણ શરીર, પ્રત્યેક શરીર, સ્થિર, અસ્થિર, શુભ, શુભ, સુભગ, દુર્ભાગ, સુરવર દુઃસ્વર, આદેય, અનાય, યશ:કીર્તિ, અયશકીર્તિ, નિમણિ અને તીર્થકર નામકર્મ [એમ ૪ર નામ કમોં જાણવા o લવણસમુદ્રમાં ૪૨,ooo નાગદેવો અત્યંતરવેળા ધારણ કરે છે.. o મહલિયા વિમાન વિભક્તિના બીજા વર્ગમાં ર ઉદ્દેશન કાળ છે.. o દરેક અવસર્પિણીમાં પાંચમો અને છઠો એ બે આરાનો કાળ ૪૨,૦૦૦ વર્ષ છે.. o દરેક ઉત્સર્પિણીમાં પહેલા-બ્રીજા આરાનો કાળ એજ છે. • વિવેચન-૧૧૮ : ૪૨મું સ્થાનક વ્યક્ત જ છે. વિશેષ આ - છાસ્થ પર્યાયમાં ૧૨ વર્ષ, ૬ll માસ તથા કેવલીપર્યાય દેશઉણ 30 વર્ષ એમ પર્યુષણા કલામાં ૪૨ વર્ષનો જ મહાવીરસ્વામીનો પર્યાય કહ્યો છે. પણ અહીં સાધિક ૪૨ વર્ષ કહ્યો છે. તેમાં પર્યુષણાકલામાં અલાઅધિકપણું કહેવાને ઈક્યું નથી તેમ સંભવે છે. ચાવત્ શબદથી, બુદ્ધ, મુકત, સંતકૃત, પરિનિવૃત અને સર્વદુ:ખuહીણ એ સર્વે વિશેષણો જાણવા. - જંબદ્વીપ સત્રમાં – જગતીની બાહ્ય પરિધિના છેડાથી નીકળીને વેલંધર નાગરાજના ગોટૂભ આવાસ પર્વતના પશ્ચિમના અંત સુધી જેટલું આંતરું છે, તે ૪૨,૦૦૦ યોજન કહ્યું છે. અંતર શબ્દનો અર્થ વિશેષ પણ થાય છે. તેથી કહ્યું છે. - વ્યવધાનની અપેક્ષાએ જે અંતર હોય છે. કાલોદ, ધાતકીખંડને વીંટીને રહેલ સમુદ્ર. ગતિનામ આદિ - ૧, જેના ઉદયથી નાકાદિવથી જીવો કહેવાય તે ગતિનામ. ૨, જેના ઉદયે એકેન્દ્રિયાદિ થાય તે જાતિનામ. 3, જેના ઉદયે ઔદારિકાદિ શરીરને કરે તે શરીરનામ. ૪, જેના ઉદયે મસ્તકાદિ અંગો અને અંગુલિ આદિ ઉપાંગોનો વિભાગ થાય તે શરીરસંગોપાંગનામ. ૫, પૂર્વે બાંઘેલા, બંધાતા દારિકાદિ શરીના પુદ્ગલોનું સંબંધ કારણ તે શરીબંધનનામ. ૬, ગૃહિત ઔદાકિ શરીરના પુગલોની જેના ઉદયે શરીર રચના થાય તે શરીર સંઘાત નામ છે, જેના ઉદયે હાડકાંઓની તવાવિધ શક્તિના કારણરૂપ વિશેષ રચના થાય તે સંહતન. ૮, જેના ઉદયે સમયસુરસાદિ સંસ્થાન થાય તે સંસ્થાન નામ, ૯ થી ૧૨, જેના ઉદયે વર્ણાદિ ચાર વિશેષવાળા શરીર થાય તે વણદિનામ. ૧૩, જેના ઉદયે જીવોના શરીરનું અગુરુલઘુવ થાય, તે અગુરુલઘુનામ. ૧૪, જેનાથી પડિજીભી આદિ અંગનો અવયવ પોતાનો જ ઉપઘાત કરનાર થાય તે ઉપઘાત નામ. ૧૫, જેનાથી પોતાના દાઢ, વચા આદિ અંગોના અવયવ વિષ જેવા થઈને બીજાને સ્પર્ધાદિ ઉપઘાત કરનાર થાય તે પરાઘાત નામ, ૧૬, જેના ઉદયે અંતરાલગતિમાં જીવ જાય તે આનુપૂર્વી નામ. ૧૩, જેના ઉદયે શ્વાસોચ્છવાસ પ્રાપ્ત થાય તે ઉચ્છવાસ નામ. ૧૮, જેના ઉદયે જીવ તાપની જેમ ઉષ્ણ શરીરવાળો થાય છે સમવાય-૪૩ છે • સૂત્ર-૧૧૯ :- ૧ • કમવિપાકના ૪૩ આદધ્યયનો છે.. o પહેલી, ચોથી, પાંચમી નક પૃવીમાં કુલ ૪૩ લાખ નકાવાયો છે. o જંબુદ્વીપની પૂર્વેથી આરંભી ગૌસ્તુભ આવાસ પર્વતના પૂર્વ છેડા સુધી ૪૩,ooo યોજન અબાધાએ કરીને આંતર છે.. • એ પ્રમાણે ચારે દિશામાં દકભાસ, શંખ, દકસીમ પર્વતનું આંતરું છે.. o મહલિયા વિમાનપવિભક્તિના ત્રીજા વર્ગના ૪૩-ઉદ્દેશનકાળ કહ્યા છે. - વિવેચન-૧૧૯ : ૪૩માં સ્થાનકમાં કંઈક લખાય છે - પુણ્ય, પાપરૂપ કર્મના વિપાકને પ્રતિપાદન કરનાર અધ્યયનો તે કર્મવિપાકાધ્યયન, આ અધ્યયનો અગ્યારમું માંગ અને બીજા અંગના મળીને સંભવે છે. જંબૂદ્વીપના પૂવતિથી ગોસ્તંભ પર્વત ૪૩,૦૦૦ યોજન દૂર છે. તેનો વિઠંભ ૧૦૨૨ યોજનની અધિકતાની વિવક્ષા ન કરી ૪૩,000 યોજન છે.. અહીં કહેલ દિશાનો આમાં અંતર્ભાવ હોવાથી ચાર દિશાઓ કહી છે. એમ ન હોય તો વે સિfધ કહેવું જોઈએ. ત્યાં આવાવો આ પ્રમાણે કહેવો. જંબુદ્વીપની દક્ષિણાંતથી દકભાસ આવાસ પર્વતના દક્ષિણાંત સુધી ૪૩,૦૦૦ યોજન બાધાએ આંતરું કહ્યું. એ રીતે બીજા બે સૂત્રો કહેવા. વિશેષ આ - પશ્ચિમે શંખ અને ઉત્તરે દકસીમ કહેવો. સમવાય-૪૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120