Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 48
________________ ૩૦/૬૪ થી ૯ છે સમવાય-૩૦ સૂર-૬૪ થી૯ TX - X = ૬િ૪] મોહનીયના ૩૦ સ્થાનો કહ્યા છે. તે આ પ્રમાણે [૬૫] જળમાં પ્રવેશીને જે કોઈ મનુષ્ય, ત્રસ પ્રાણીને ડૂબાડીને મારે તે મહામોહનીય કમ બાંધે.. 0િ તીવ્ર અશુભ અવસાયી જે કોઈને અદ્ધિચમચી તેના મસ્તકને અત્યંત & બાંધે તે મહામોહનીય કર્મ બાંધે. [૬] જે કોઈ હાથ વડે ત્રસ જીવના મુખને ઢાંકી, અવતે રુંધીને અંદર શબદ કરતા એવા તેને માટે તે મહામોહને કરે છે.. [૬૮] જે કોઈ અનિ આરંભ વડે ઘણાં જનોને તેમાં સંપીને ધુમાડા વડે તેને માટે તે મહામોહને કરે છે. [૬૯] સંકિલન્ટ ચિત્ત વડે જીવને તેના મસ્તકમાં શાદિ મારીને ફાડી નાંખે તે મહામોહને કરે છે.. [૭૦] લોકને માયા વડે, ફળ વડે, દંડ વડે વારંવાર મારીને હો, તે મહામોહને કરે છે. [૧] જે ગૂઢાચારી, દુષ્ટાચારને ગોપવે, માયાથી માયાને ઢાંકે, અસત્ય બોલીને છૂપાવે, તે મહામોહ કરે છે. | [] પોતે દુષ્ટકર્મ કરીને, દુષ્ટ કમ ન કરનારાનો ધ્વંસ કરે અથવા આ કર્મ તે કર્યું છે તેમ કહે, તે મહામોહને કરે છે.. [૩] કલહથી શાંત ન થયેલો, જવા છતાં સભામાં સત્યમૃષા ભાષા બોલે તે મહામોહને કરે છે, [૪,૫] અનાયક રાજાનો મંત્રી, રાજાની રુચીનો દdય કરે, રાજાને અત્યંત ક્ષોભ પમાડે, તેને અત્યંત બાહ્ય કરે, પાસે આવેલ રાજાને પ્રતિકૂળ વચનોથી Mપિત કરીને તેના કામભોગનું વિદારણ કરે, તે મહામોહને કરે છે. [] કુમાર નહીં છતાં પોતાને કુમાર કહે, આ આસક્ત થઈ તેને વશ થાય, તે મહામોહને કરે છે. [૭] અબ્રહાચારી છતાં જે કોઈ હું લાચારી છું, એમ કહે, તે ગાયો માટે ગધેડાની જેમ નાદને કરે છે. [૮] પોતાના આત્માનું અહિતકતા, સ્ત્રી વિષયમાં આસક્ત થઈને અતિ માયામૃષાને બોલે છે. તે મહામોહને કરે છે. [6] જે કોઈ યશકીર્તિ વડે કે સેવના વડે રાજાદિના આકાયને ધારણ કરીને તેના જ દ્રવ્યમાં લોભાય. તે મહામોહને કરે છે. [૮૦,૮૧ રાશ કે ગામલોકોએ જે કોઈ નિધનિ હતો તેને ધનવાન કર્યો હોય, તે ધનરહિતને ઘણી વખી પ્રાપ્ત થઈ, પછી ઈગનિ દોષથી અને પાપ વડે વ્યાપ્ત ચિતવાળો તેઓને અંતરાય કરતા મહામોહને કરે છે. ( જેમ સાપણ પોતાના બચ્ચાને ખાય છે, તેમ પોતાનું ભરણપોષણ કનર સેનાપતિ કે મંત્રીને હણે છે, તે મહામોહને કરે છે. [૩] જે કોઈ રાજ્યના નાયક કે વેપારીનના નેતા મોટા થરાવાળા શ્રેષ્ઠીને હણે છે, તે મહામોહને કરે છે. [૮] જે કોઈ ઘણા જનોના નેતા કે હીપની જેમ પ્રાણીઓનું રક્ષાકર્ણ એવા પુરને હણે છે, તે મહામોહને કરે છે. [૮૫] દીક્ષા લેવાને ઉપસ્થિત, સંયત, સુતપસ્વીને બળાકારે ચાસ્ત્રિ ઘમશી ભષ્ટ કરે તે મહામોહને કરે છે. [૬] તે રીતે કોઈ અનંત જ્ઞાની, શ્રેષ્ઠ [8/6] ૮૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ દશનિવાા જિનેશ્વરનો આવિવાદ કરે તે અજ્ઞાની મહામોહને કરે છે. [૮] ન્યાયમાનો તેણી જે કોઈ ઘણો અપકાર કરે અને તે માત નિંદતો મહામોહને કરે છે. [] જે આચાર્ય કે ઉપાધ્યાયે કૃત, વિનય ગ્રહણ કરાવ્યા હોય, તેમની જ નિંદા કરનાર અજ્ઞાની મહામોહને કરે છે. [૯] જે કોઈ ઉપકારી એવા આચાર્ય-ઉપાધ્યાયાદિનો વિનયાદિથી પ્રત્યુપકાર ન કરે, પૂજક ન થાય, અભિમાની થાય તે મહામોહને કરે છે. @] બહુશ્રુત એવો જે કોઈ વ્યુત વડે પોતાની શ્વાધા કરે, સ્વાધ્યાયનો વાદ રે તે મહામોહને કરે છે. [૧] અતપસ્વી છતાં જે કોઈ તપ વડે પોતાની શ્લાઘા કરે તે સર્વલોકમાં ઉત્કૃષ્ટ યોર મહામોહને કરે છે.. લિ, જે સમર્થ હોવા છતાં પણ અસ્વસ્થ ગાદિની સેવા ની કરતો અને કહે છે કે તે ભલે મારી સેવા ન કરે તે માયાચારી, કલુષિત ચિત્ત, પોતાને અબોધિ કનાર મહામોહને કરે છે. [૯] જે કોઈ પુનઃ પુનઃ વિકથા કરીને, મંત્રાદિ પ્રયોગ કરે છે, સર્વે તીર્થોનો ભેદ કરે છે, તે મહામોહને કરે છે. [૫] જે કોઈ ધાર્મિક યોગને પોતાની પ્લાધા કે મિત્રતા માટે વારંવાર પ્રયોજે. છે, તે મહામોહને કરે છે. [૬૬] ભોગથી અતૃપ્ત એવો જે કોઈ માનષિક કે પરભવિક ભોગોની અભિલાષા કરે તે મહામોહને કરે છે, [૭] જે દેવોને ઋદ્ધિ, કાંતિ, યશ, વર્ણ, બલ, વી છે, તે દેવોનો પણ જે વિવાદ કરે, તે અજ્ઞાની મહામોહને કરે છે. [૮] દેવ, યક્ષ, ગુહ્યકને ન જોવા છતાં હું જોઉં છું એમ બોલે, અજ્ઞાની છતાં જિનેશરની જેમ પોતાની પૂજને છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. [ રીતે so wાનો કou]. ... [૯] સ્થવિર મંડિતયુગ 30 વર્ષ ગ્રામસ્થપાયિ પાળીને સિદ્ધ થયા, બુદ્ધ થયા યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા. એક અહોરારિના કુલ મુહd 30 છે. તે આ પ્રમાણે - રૌદ્ધ, શકd, મિત્ર, વાયુ, સુમીત, અભિચંદ્ર, મહેન્દ્ર, પ્રલંબ, બહા, સત્ય, આનંદ, વિજય, વિશ્વસેન, પ્રામપત્ય, ઉપશમ, ઈશાન, તe, ભાવિતાત્મા, વૈશ્રવણ, હરણ, શાલભ, ગંધર્વ, અનિવૈયાયન, તપ, આવતું, તટવાન, ભૂમહાન, ઋષભ, સવિિસદ્ધ, રાક્ષસ. અહd અર ૩૦ ઘનક ઉંચા હતા... દેવેન્દ્ર દેવરાજ સહસારને ગ્રીસ હજાર સામાનિક દેવો છે... અહa # 30 વર્ષ ગૃહવાસમાં રહીને ઘી નીકળીને પ્રવજિત થયા... શ્રમણ ભગવત મહાવીર 30 વર્ષ ગ્રહવાસમાં રહીને પસ્થી નીકળીને વેજિત થયા... રનપભામાં 30 લાખ નરકાવાસો છે. આ રનપભા પૃધીમાં કેટલાક નારકોની 30 પલ્યોપમ સ્થિતિ છે.. અધઃસપ્તમી પૃવીમાં કેટલાક નાકોની 3૦ સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુકુમારોની 30 પલ્યોપમ સ્થિતિ છે.. ઉવમિ ઉવરિમ વેચકદેવોની જઘન્ય સ્થિતિ ૩૦ સાગરોપમ છે. જે દેવો ઉવરિમઝિમ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦-સાગરોપમ છે.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120