________________
તમાચી)ના વખતમાં અઢારે વર્ણના લેકે સુખરૂપ રહીને પિતપતાનાં કામ કરતા હતા. અહિં જેનાં અનેકશિખરબંધ દેરાસરે હતાં.
આ નગરમાં ઓશવંશને કલ્યાણ શાહ નામને વ્યવહારી અને હેની જયવંતી નામે સુશીલા પત્ની રહેતાં હતાં. આ દંપતીને ગવર્ધન નામને પુત્ર હતું. એક વખત અચલગચ્છીય અમર
પધાર્યા હતા. હેમને અહિં ઘણો સત્કાર થયો હતો, જામરાજા રાઉલ પણ હેમને વંદન કરવા આવ્યો હતો. શ્રાવકોએ ઘણું દાન અને ઉત્સવ કર્યા હતા. છેવટે શ્રાવકના અત્યાગ્રહથી સૂરિજીએ ચોમાસુ પણ અહિં જ કર્યું હતું. વિગેરે હકીકત માટે જૂઓ વિજયપ્રશસ્તિ મહાકાવ્ય, ૫.૬૮૦, લેક, ૨૨ થી ૩૧.
પ્રાચીન તીર્થમાળાઓમાં પણ જામનગર (નવાનગર) નું નામ ઠેકાણે ઠેકાણે આવે છે. જહેમ સૈભાગ્યવિજયજીએ પિતાની તીર્થમાળામાં અને શીલવિજયજીએ પિતાની તીર્થમાળામાં નામ લીધું છે. (જૂઓ, તીથમાળા સંગ્રહ છે. ૯૭ કડી ૧૧, ૫. ૧૦૩ કડી ૨૨.)
પન્યાસ ઉત્તમવિજયજીએ પણ આ નગરમાં મારું કર્યું હતું, એમ શ્રીપદ્મવિજયજી પિતાના બનાવેલ, “ઉત્તમવિજયજી નિર્વાણરાસમાં લખે છે.
(૨) અમરસાગરસૂરિ શ્રી કલ્યાણસાગરસૂરિના શિષ્ય, ઉદયપુરના રહીશ. શ્રીમાલજ્ઞાતીય, પિતાનું નામ ચોધરી ચોધા અને માતાનું નામ સન હતું. મૂલનામ અમરચંદ સં. ૧૬૯૪ માં જન્મ, સં. ૧૭૦૫ માં દીક્ષા. સં. ૧૭૧૫માં ખંભાતમાં આચાર્ય પદવી, સં. ૧૭૧૮ માં કચ્છ દેશના ભુજનગરમાં રાકેશપદ અને સં. ૧૭૬રમાં ધોળકામાં નિર્વાણ. અંચલગચ્છની અંદર આ એક પ્રાભાવિક આચાર્ય થઈ ગયા છે. આમને પરિચય, શ્રી નયનશેખરે “યોગરત્નાકર ચોપાઇ ” માં આ પ્રમાણે આપ્યો છે –
સંવત સતર છત્રીસઈ જૈણિ ઉત્તમ શ્રાવણ માસ વષણિ; સુકલપક્ષ તિથિ ત્રીતીયા વલી બુદ્ધ બારઈ શુભ વેલા ભલી. શ્રી અંચલગચ્છ ગિરૂઆ ગ૭૫તી મહા મુનીસર મોટા સતી; શ્રીઅમરસાગરસૂરીસર જાણ તપતેજઈ કરિ છપાઈ ભાણ.
( ૭ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org