Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 218
________________ માહુરઇ પૂજિ લીધું ચારિત્ર જિનશાસન કરિઉં રે પવિત્ર, તવ આનંદવિમલ વિઉં નામ વિજન કરિä પ્રણામ; ગુરૂ સૂત્ર ઘણાં ભણાવઇ તે હિજિ ચેલાનઇ આવઈ. ભલા ચેાગ વહુઇ ઉલ્હાસ દ્વાદશાંગી કરઇ અભ્યાસ; સાહઇ ચડતઇ પુષિ ખીજચંદ્ર તિમ તત્તેજિ મુણુિ દ. અસòઇ અવઝાયપદ લીધું શ્રીહેમવિમલસૂરિ દીધું ; સીદપુર સંઘવી મેાટા રંગિ વિત વેચિ અતિહિં સુગિ ઘણી પુન્યરાશિ ઉર્જાઇ આઈ સરીસરપદવી પાઈ સંવત પનર સત્તર જાણિ પદ્મથાપના અતિહિં મડાણિ સેાની જીવુ નિ જાગરાજ કીધું ઉચ્છવ અતિહિં વિરાજ; ગામ ડાભલિ અતિઆણુ ંદ આવઇ નરનારીના વૃંદ. સંઘનિ વસ્રીં ભગતિ પહિરાવિ ષભનયર રૂઠ્ઠું ભાવઇ; સજ્જન સહિત સેાની સગ્રામ એસવશિ અપૂરવ કામ દૂા. જિનવચન હૈઇ ધર્યાં જોયુ સિદ્ધાંતવિચાર; પૂજ્યજી મનમાહિ ચીંતવઇ સિઉ એ અમ્હે આચાર. માટી પદવીઇ સિરૂં પામીઇ જી તપક્રિયા ન:હાઇ; આણુ વિરાધી જિનતણી શરણુ ન દીઇ કાઇ. કહિણ ાઉં કરતવિ ર્જાઉં લેાક વંદાવીઇ પાય; તિમ લપટિ જાયુ છે.કરૂ તેહનું ધણી કુણુ થાઇ. ગુરૂ જિય માનતણી પરિ કરી ખિસારીઇ મઇ; કિમ કહીઇ યતીપણું તિહાં મહાવ્રત કિહાં રહિ. પરિગ્રહ પાતÛ રાષી કરી કિમ કહાવીઇ સાધુ; તુ ગૃહસ્થ યતી સિઉ આંતર્ જિન તૂ જાણુઈ અપરાધ. એડવા વેષ ધર્યા વાર અનતી ન સરä એકઇ કાજ; રતન ત્રય આરાધીઇ અવસર લાધુ આજ. ૧૬ ( ૧૨૧ ) Jain Education International 2010_05 For Private & Personal Use Only ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ દર ૬૩ ૬૪ ૬૫ ૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236