Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 230
________________ ૪૫ ૪૭ લલિત લગન વર વેલા ચેાગઇ મનહર મુહુરત સુભ સંચાગઇ; અમરવિજય ગુરૂ વ્રત આરાપઇ અભિનવ અમર મહીરૂતુ રાપઇ.૪૪ કમલવિજય ઇતિ અતિ અભિરામ શ્રીગુરૂ વઇ સીસનું નામ; વાધતા જિમ ચંદ્ર સહૂનિ તિમ તે વાલ્હેઉ હૂંઉ મહૂનઈં. વિનયવંત નાન્હડિ રૂડઉં એ મન વચન કાય નહિ કૂડઉ; વિદ્યા ચઉદ ભણુઇ ગુરૂ પાસÙ વિનય કરત મન ઉદ્દાસÛ. ૪૬ દિનદિન જસ વૈરાગ્ય ઘણેરા ગુરૂ ગિરૂઆનઈં પ્રિય અધિકા ગુરૂ સાથ” વિચરઇ તે ચેલેા જાણિ કિ કામધેનુના વેલેા. પંચ મહાવ્રત મનહર પાલઇ સમિતિ ગુપતિ વ્રત અતિ અજીઆલઇ; મેાટા મુનિનિ માગિ ચાલઇ ચાર કષાય વિષય વિષ પાલયઇ. ૪૮ નિદ્રા પમુહ પમાયઃ ચૂકઇ વિનય વડાના કિમહુ ન ચૂકઇ; ગેલમદે સુતની મતિ સારી સકલ સંઘનાઁ આણુ દકારી. નાન્હઉ વય વઇરાગ્ય ઘણેરા શમ સવેગ રંગ અધિકરી; સકલ શાસ્ત્ર રસ રતિ અભ્યાસઇ નિરષ`તાં જનમન ઉલ્લાસયઇ.૫૦ વિજયદાનસૂરીસર નાણી કમલવિજયથિતિ રૂડી જાણી; પંડિતમાંહિ સ મહેતા થાપઇ પંડિતની પદવી તસ બાપયઇ. ૫૧ દૂહા, સ ંવત સાલ ચઉદાત્તરઇ પુર ગંધાર મઝાર; પંડિતપદ પામી સષર ગુરૂજી કરયઇ વિહાર. જાવજીવ એકાસણું ગડસીનું પચષાણુ; નિયમ નિરૂપમ એ કરઇ ગુરૂજી ગુણની ષાણુ. દિન દિન જસ અધિકી કલા ધવલ પુષ્ય જિમ ચદ; કમલવિજયપંડિત પવર પેયઇ પરમાણુ ૬. વિદ્યા ચઉદ સમુદ્રને ગુરૂજી પહેતા પાર; વિચરઈ ગજ જિમ મલપતા કરતા જગ ઉપકાર. (૧૩૩) Jain Education International_2010_05 For Private & Personal Use Only ૪૯ પર ૫૩ ૫૪ ૫૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236