Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
આવઇ કલપલતાના વેલે ગુરૂ સમીપિ તે કુ અર કેÈ. અમરવિજય ગુરૂ આદર આંણી કુઅરતણા વરલષ્યણ જાણી; એહ શિષ્ય જો અાનઇ મિલિઉ મનહ મનારથ સઘલા લિક. ૩૨ ક્રિષ્યા સજ્જ કુઅર જખ નિષ્ણે ગઢ જાલેારતણુઉ જણ હરષ્યા; મહામત્સવ અતિ મહુ કીયા ચાચકના ધન કાંચન દીધા. ૩૩ ચારૂ તે નગરી સિણગારી ઘર રિ ધવલ દીઇ વિલ નારી; કૃપણપણાના અવગુણુ છડ્યા સકલસંધિ બહુ ઉત્સવ મંડ્યા. ૩૪ જાસક જિમણવાર વલી કીજઇ નિજસ'પતિના લાહેા લીજઇ; તાજા તેારણ વનરવાલ ગાયઇ ગીત અંગના રસાલ.
Jain Education International 2010_05
૩૧
વાજઇ વાજિંત્ર સેરી સેરી ભુંગલ ભેર નિસાણ નફેરી; ચગ મૃદંગ તાલ અતિ તાજી સરણાઈ સર રૂડઇ વાજી. પગિ પંગિ મિલ્યા લેાકના વૃઢ નિરષતા પામઇ અણુ &; જાસ રૂપિરિધ મનમથ હાર્યો વિવિધ વેષ કુઅર સિણગાર્યાં. ૨૭ શિરૂવર ભર્યાં છેંપ ખૂણાલા ગલિ પિહોં સાવનના વાલેા; વીંટી વેઢ મુદ્રિકા સારી આંષિ રેહ અજનની સારી. માહિ બહિરષા માંધ્યા સાર પહä કઠિ મનેાહુર હાર; ચૂઆં ચંદન ચારૂ અખીર ચરચ્યું કે અતણું શરીર. પહિરી કઠિ કુસુમની માલ કાંનિ કુંડલ ઝાક ઝમાલ; વારૂ વદન ભ ત ખેલ અગિ અનેાપમ કુ કમ રાલ. કુ અર કુંજરવર આરાહઇ દાનવ માનવનાં મન માહઇ; ભાગ સેાભાગ સુભેાદય પૂરા જાણિ કિ અમરવેલિ અક્રૂર. ૪૧ કૂઅર કનક કેડિ વરસતા દાલિદ દુષ દોભાગ હરતા; સાથઇ સંઘ સવે ગહગહતેા વ્રત લેવા ગુરૂ પાસઇ પહુતે. ૪૨ ગેલમદે સુત સુરતર તાલઇ લેાક લાષ ઇમ અનુપમ એલઇ; 'અર આવઇ સુગુરૂ સમીપિ અમરકુમરનઈં રૂપઇ જીપઈ. ૪૩
(૧૩૨ )
For Private & Personal Use Only
૩૫
૩૬
૩૮
34
૪૦
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/61991d999e705f3e8a14e1494f0f368f2df1845b12ed4213d31400f2759917ea.jpg)
Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236