Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
બહુ પાપપુંજ પહરત મુનિમારગ મૂરતિવંતઉ. તપતેજઈ દિનકર દીપઈ પ્રભુ સેમપણુયાઈ જીપઈ મંદરગિરિ.જિમ ગુરૂ ધીર સાગર જિમ ગુહિર ગંભીર. ૬૮
દૂહા. સકલ લોક ઉપકારપર જિમ આસાહૂ મેહ; અવનિતલઈ ઈમ વિહરતે ચિર જય ગુરૂ એહ. સુવિહિત હિતકર તરૂ પંડિતમાંહિ પ્રધાન કમલવિજય કેવિદ કલભ પૂરવ સાધુ સમાન. વિજયસેનસૂરિંદવર પૂજ્યતણુઈ આદેસિ; મહિસાણા નગરિ સુગુરૂ સુપરિ કરઈ પ્રવેશ. સેલહસિં ઇકસદ્ધિ જુઓ વસિં વર ઉલ્લાસ; મહિસાણમાહિં કરઈ ગુરૂજી ચતુર ચઉમાસ. વરસ બહુત્તરિ આઉષે નિજ જાણ નિરધાર; જાવજીવ ગુરૂજી ત્યજઈ બીજા બે આહાર
છે હાલ
રાગ ગોડી. સુદિ બારસિ આસાઢની સંધ્યા સમય સંગ; વ્યથા સરીરિં ઊપની અતિવિષમે તે રેગો રે. ગુરૂ મનિ ચિંતવઈ એહ સરીર અસારે; ગુરૂ મનિ ચિંતવઈ કરસ્ય ધમ ઉદારે છે. ગુરુ આંકણી ૭૫ લંઘન સાત થઈ યદા રે થઈ ગની શાંતિ, પ્રભુ પરિવાર તદા સવે લહઈ હરષ એકાંતિ રે.
ગુરુ ૭૬ નીરોગી ગુરૂ ઈમ ભણયઈ રે સુણઉ શિષ્ય પરિવાર, અહ્મ આયુષે ડિલું ઈમ જાણુઉ નિરધાર રે. ગુરુ ૭૭ પચ્ચ પાણું લેતા થયા થઈ સરીરિ સમાધિ;
(૧૩૫)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 230 231 232 233 234 235 236