SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ બહુ પાપપુંજ પહરત મુનિમારગ મૂરતિવંતઉ. તપતેજઈ દિનકર દીપઈ પ્રભુ સેમપણુયાઈ જીપઈ મંદરગિરિ.જિમ ગુરૂ ધીર સાગર જિમ ગુહિર ગંભીર. ૬૮ દૂહા. સકલ લોક ઉપકારપર જિમ આસાહૂ મેહ; અવનિતલઈ ઈમ વિહરતે ચિર જય ગુરૂ એહ. સુવિહિત હિતકર તરૂ પંડિતમાંહિ પ્રધાન કમલવિજય કેવિદ કલભ પૂરવ સાધુ સમાન. વિજયસેનસૂરિંદવર પૂજ્યતણુઈ આદેસિ; મહિસાણા નગરિ સુગુરૂ સુપરિ કરઈ પ્રવેશ. સેલહસિં ઇકસદ્ધિ જુઓ વસિં વર ઉલ્લાસ; મહિસાણમાહિં કરઈ ગુરૂજી ચતુર ચઉમાસ. વરસ બહુત્તરિ આઉષે નિજ જાણ નિરધાર; જાવજીવ ગુરૂજી ત્યજઈ બીજા બે આહાર છે હાલ રાગ ગોડી. સુદિ બારસિ આસાઢની સંધ્યા સમય સંગ; વ્યથા સરીરિં ઊપની અતિવિષમે તે રેગો રે. ગુરૂ મનિ ચિંતવઈ એહ સરીર અસારે; ગુરૂ મનિ ચિંતવઈ કરસ્ય ધમ ઉદારે છે. ગુરુ આંકણી ૭૫ લંઘન સાત થઈ યદા રે થઈ ગની શાંતિ, પ્રભુ પરિવાર તદા સવે લહઈ હરષ એકાંતિ રે. ગુરુ ૭૬ નીરોગી ગુરૂ ઈમ ભણયઈ રે સુણઉ શિષ્ય પરિવાર, અહ્મ આયુષે ડિલું ઈમ જાણુઉ નિરધાર રે. ગુરુ ૭૭ પચ્ચ પાણું લેતા થયા થઈ સરીરિ સમાધિ; (૧૩૫) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy