Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 233
________________ સંઘ સવે હરષ્ય ઘણું રે નાઠી મનની આધિ. ગુ૭૮ ઈક દિન નિજ પરિવારનિ રે ગુરૂ ઈમ દિયઈ ઉપદેસ; અદ્મ શરીરની ધારણું રે ભલી નથી લવલેશે રે. ગુ૦ ૭૯ વેદ મ ક કે રતી પહિર ચિત્ત ચીંત; આદરસું અણુસણુ અલ્લે એ પૂરવ રિષિ રીતિ રે. ગુ. ૮૦ અતિ કરકસ એ વાતડી સુણી સકલ પરિવાર, આંસુઅડે કાદવકિઉ કીઉ દુખ અપાર રે. - ગુ. ૮૧ સૂરવીર શ્રીગુરૂ ઘટા ટાલ્યા સકલ સંતાપ; સંઘ સમષ્ય ત્રિવિધિં સવે આલેયાં નિજપાપ રે. ગુ. ૮૨ ચેષા ચાર સરણ કરયઈ નિજમન રાષઈ કામિ; વારવાર મુખિ ઊચરઈ સીમંધર જિન નામે રે. ગુ. ૮૩ શિષ્યાદિક પરિવારની ન કરી મમતા રેષ; સકલ જીવના વૃંદસું રાષઈ પ્રીતિ વિશે રે. ગુ૦ ૮૪ સ્થાનક જે પાતકતણ મુંક્યા તેહ અઢાર; સંઘ સમર્થ ગુરૂજી કરયઈ અણસણને ઊચારે રે. ગુ. ૮૫ મુખિ સમરઈ સમરસ ધરી વાર વાર નવકાર; નવિ કીધિ નિજ દેહની મમતા એક લગારે રે. ગુ. ૮૬ ઈણિ અવસરિઈ ઈમ ઇસ્યુ રે કહઇ ઇંદ્રાણી ઉદાર; પ્રિય એઈ ડી સી કરી નિજવિમાનની સાથે રે. ગુ૮૭ ભરતક્ષેતથી આવસ્યઈ ઈક માટે અણગાર; મુઝ સમવડિતે થાયસ્ય એહ વિમાન મઝારે રે. ગુ. વદિ બારસિ આસાઢની પશ્ચિમ રજની હેવ; શ્રીનવકાર સંભારતાં શ્રીગુરૂ હૂએ દેવ રે. કમલવિજય ગુરૂ સુંદરૂ પાલી અણસણ એહ; મલમઈલી એ તનુ ત્યજી લહઈ દેવની દેહ રે. ગુરુ ૯૦ ( ૧૩૬) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236