Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
છે ઢાલ છે
રાગ સામેરી.
પંડિતપદવી પ્રભુ પામી હૃઓ બહુમુનિને સામી, બુદ્ધિ સુરગુરૂ અવતરિઉ વઈરાગ્ય વિનયગુણ ભરિ. શલિં કરિ વયરકુમાર તપ ધન્ય ધને અણગાર; નંદિષેણુ દેસના સાર લાભદય જાસ અપારમરૂ માલવ નઈ મેવાડા સરદૃ સવાલષ લાડ; કુંકણ કાન્હડ મેવાત વાગડ વસુધા ગુજરાત, એહવા અનોપમ દેસ પંડિત દીધા ઉપદેસ; પ્રતિધ્યા લોક અનેક તે કરઈ ધરમ સવિવેક. શિષ્ય દિગ્યા વારૂ જેય પંડિત હૂયા બહુ તેય; મિથ્યાત્વીને મદ ગાલ્યા લષ લેક કુમતિથી વાલ્યા. મહિમા મહિમાહિ ભૂરિ જસ દરણિ સુષ ભરપૂરિ, આગમ જે અંગ ઉપંગ વાચા બહુ વાર તે ચંગ. તેનેજ અરથ વિચાર રાખ્યા તે રિદય મઝારિ, જિણિ ગામિ નગરિ ગુરૂ આવ્યા તિહાં લોકાણુઈ મનિ ભાવ્યા. ૨ ગંગાજલ જિમ મન મેહથઈ જસ જાસ જગતમાં સહયઈ; તપગછિ જે સુનિહિતરાજ ગુરૂ હૂઉ તાસ સિરતાજ. ૬૩ દ્રવ્ય સાતતણે આહાર પાંચ વિગત પરિહાર નવિ લેઉ સાલણું નીલું નિજદુરિત કરૂં સવિ ઢીલું. ત્રસ પ્રાણુને વધુ જાણે આંબિલ કરવું મનિ આણ; નવિ કલપઈ તલિઉં ગુલિઉ એહ વચન હિયામા ઘુલિઉ. એવં બહ નિયમ અનેરા પંડિત પાલઈ અધિકેરા, ઉપવાસ મહીના માહઈ છ ગુરૂજી કયાં ઉછાઇ. જગનઇ ઉપકાર કરંત મહિમંડલમાં વિહરંતઉ,
(૧૩૪)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/56810d8eb687846291ca6cd03d15166b9d2b163f6ad78d1331cf1d0ced63c726.jpg)
Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236