Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 228
________________ ૨૪ દિનિ દિનિ વાધઈ જિમ નવ ચંદ કુંઅર તિહાં નિવસઇ આણંદ. ૨૦ પંડિત અમરવિજય ઉપદે નિસુણઈ કેલ્ડકુંઅર લહસ; જાણું સંયમકે લાગ કેહકુંઅર પામ્ય વઈરાગ. ૨૧ દૂહા. અમરકુમર જિમ સુંદરૂ કુંઅર મેહણવેલિ, વિનયવંત ગુરૂનું વદઈ વચન રંગરસ રેલિ. અનુમતિ માતતણી લહી લેસું સંયમ સાર; એહ વચન નિસુણી સુગુરૂ હરડ્યા હિઆ મઝારિ. કુંઅર કેહે ગુણનિલઉ આવી નિજ આવ્યાસ, માત પાય પણમી કરી લઈ વચન વિલાસ. છે હાલ છે રાગ દેસાષ. ઘરિ આવી કોઈ સુંદર સાદ માત મયા કરી કર પ્રસાદ; અમરવિજય પંડિતનઈ પાસિં સંયમ લેસું મન ઉદ્યાસિં. ૨૫ વલતે માત દીઈ ઉપદેશ કુંઅર અછઈ તું લહુઅડી વેસ; અતિદુક્કર વછ વ્રતની વાત અસિધારા ચલવું દિન રાત. ૨૬ પરીસહા સહવા બાવીસ જીવ જતન કર નિસિદીસ, ઊહાલઈ વછ તાપ ઘણેરે સીઆલઈ સી અધિકેરે. ૨૭ વછ તુઝ કાય અછઈ અતિસારી ભૂષ તરસ સહવી અતિભારી; ઘરની સ્થિતિ પુત્ર પsઈ દુહેલી તુઝ પાષઈ કિમ રહું છકેલી. ૨૮ માત વયણ ઇમ સુણ અનેક વલતું વછ વદઈ સવિવેક; આદરણ્યે અજ્ઞે સંયમ સાર લહઈ જેમ ભધિ પાર. ૨૯ ઈણિ જીવઈ ભવમાહિં ભમતાં નરકાહિક દુષ સહ્યાં અનંતાં; જાત જાત વૈરાગ્ય વિચારી અનુમતિ માત દિયઈ અતિ સારી. ૩૦ જનનીની ઈમ અનુમતિ લાધી કુંઅરની સુભમતિ અતિ વાધી, (૧૩૬) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236