Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૧૪૨
રષિ ધનજી રે શ્રીવંત ધમાં રંગા વીરપાલ ભીમા બલા કાહાના રે માલા કાન્હા હીરા રતનપાલ. ૧૨૮ પૂજ્ય અદિકરણ રે રાજપાલ હીરા અમીયપાલ; રાજા ધર્મસી રે સીરંગ નાકર સેહઈ કૃપાલ. ૧૨૯ વિદ્યાધર રે પરિવાર શ્રીવિજયદાનસૂરી તણું; સાધુ સંયમ રે પાલઈ રતના બાલ કીકજી. ૧૩૦
દૂહા. સાધુ સિહિક સાગર ટેકર તેજપાલ, .......ચારિત્ર નિરાબાધ.
૧૩૧ સિવા દેવસ ટેકર ભલા કાજૂ પંચાયણ, લાલજી પંભનયરતણું કરૂં અપૂરવ કામ.
છે હાલ છે
શ્રીભક્તામરનું પદમા ગેરા રાજા જેસિંગ કહુંજી સવા સિવા અભિરામ; મનું ધનુ કુંઅર નાનડા જી ભલિ લીજઈ તન્હારાં નામ. ૧૩૩ સુંદર દરસણ સાધનાં છ જિણઈ છતા લોભ વિકાર, સાર સંયમ જિણે આદર્યા જી મેહિ શ્રીપૂજિ પરિવાર. રંગા હીરજી વિરાગીઆ વિદ્યાસાગર અવઝાયા સીસ સંઘાડઈચારિત્રનિરમલું ચિરસ્વતપુજી કેડિ વરસ સુંઠ આ૦ ૧૩૫ સુભદ્ર ધન વિદ્યાવિદ્ધના સુમતિવદ્ધન અચલ, કુંઅરવન રૂપવર્ણન હર્ષવર્ધ્વન એ વર્ઝન સકલ. સું ૦ ૧૩૬ આણંદવર્દન બુદ્ધિવર્ધ્વને સુમતિવદ્ધન અભિરામ; ઉદિવંતુ ઉદિવદ્ધન સંઘાડિ સાધુ કહિ આ સુંદર નામ. સુ. ૧૩૭ સેમહંસ વજા અમીપાલ રાજપાલ ભાણ તુલુ વીર; હર્ષસાગર એ સંઘાલિ સેહઈ મનિ વરધીર. સું૧૩૮ વિનિહંસ પાતુ મેઘ કાન્હજી વાસણ મનજી સમરાજ; પંડિત વિસાલસુંદર સંઘાડલાઈસેહિ એવા સાધ વિરાજ. સું૦ ૧૩૯ વિજયહર્ષ વાસણ કાહાનું મદન નાકર ભણું રીંડુ વીર; કીકજી બંધવ બહિનિકી અમરહર્ષ સંઘાડુ પ્રવીણ સું૦ ૧૪૦
(૧૨૭)
૧૨૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a750c30320ff75cd05624ca3d36e2b578d6835048946d668844963e5c8f72d8a.jpg)
Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236