Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૧૦૪
છે. હાલ શા
રાગ આસાઉરી. ચિત્ત ચેષે મનભાવતું સેહઈ ગ૭પતિ રાયાં છે;
- રાયનિ પાય નામઈ નરશૃંદ છે. રયણ માણિક મતીયડે સેહાસિણિ વધાવિ જી;
વધાવઈ નિ ગુણ ગાઈ શ્રીગુરૂતણ છે. ૧૦૫ ભવિક જીવ તારણ તરણ એહવા પુરૂષ અવતરી છે;
અવતરીને અલંકરિયા ગુણછત્રીસે કરી છે. ૧૦૬ ઓસવંશિ સહ ભાવડનંદન ભરમાદે ઊયરિ મહારજી;
મલ્હાર નિ સાર સૂરીપદ સોભતું છે. ૧૦૭ સિંહથિં પૂજિં નામ ઠવિઉ વિજયરાજસૂરિંદ છે;
સુરિંદનઈ ઇંદ સોહઈ સુરગણુમાહિ છે. ૧૦૮ શ્રીશ્રીમાલી ખ્યાતિ નિરમલી સાહ દેવા કેર મલ્હાર છે;
મહાર નિ માત દેવલદેઈ જનમીયા જી. ૧૦૯ ઉવયા વિદ્યાસાગરૂ તુમ્હ સાધુસિરોમણિ કહીઈ જી;
કહીઈ નિ સુષ લહઈ તુમ્હ દરિસણિ જી. ૧ ઉત્તમ સાધુ જયવલ્લભ એવી મમતા માયા નહીં રતી જી;
યુગપતિ ધયાન ધરઈ શ્રીજિનતાણું છે. ૧૧૧ શ્રતપ્રદ વિશાલસુંદરૂ અમરહરષ અમવિજઈ અભિરામજી;
વિનયભાવપંડિત પ્રધાન પૂજ્યતણું જી. શ્રીપતિત્રષિ શ્રીકણષિ જોડ ઉદયજઈ લટકણઋષિ;
લક્ષ્મીરૂચિ રૂપુત્રષિ ઉદયવર્ધ્વન જી. ૧૧૩ ઉદઈવંતુ ઉદઈવદ્ધન સંઘહર્ષ વિમલદાન જી;
દાન નઈ માન લહઈ પૂજ્ય પાસિં છે. ૧૧૪ લાવણ્યધર્મ સૂરચંદ રષિવિશાલ લાપુરષિ વદ્ધમાન છે વર્તમાન નઈ માન લહઈ પૂજ્ય પાસઈ છે. ૧૧૫
( ૧૨૫ )
૧૧૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/7e94fa30d4d71024b03a27a89a250ab7a29ab53f72f8990b7fa81ec41064a0c6.jpg)
Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236