Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
११७
ગણપતિરષિ કીકુપંડિત ટેટુ સિદ્ધાંતવિમલ નામ જી;
વિમલનાં નિર્મલ પંડિત એ કહીઈ જી. હવ કહું સાધુ સેહામણું હર્ષસાર વિનયસહિજ છે;
વિનઈહર્ષજી વિરાગ પૂજ્ય વેલ જી. વર્તમાન શ્રીચંદ દેવચંદ વિન આગમ કીક રષિ જી;
મેહુરષિ અમરકસલ નઈ જઈચંદ જી. મૂલ મુનીશ્વર વદ્ધમાન ધનુ ચાંપુ સંયમ સાવધાન જી; સભામાન સમહંસ સગાલ કહું જી.
છે હાલ છે
૧૧૮
૧૧૯
૧૨૧
१२3
રાગ મલહાર. રષિ જગરાજ રે કુમતતણું નિવારણ; માહુ મેહુ રે જેસંગ આતમા તારણ. ગેલુ જિવંત રે નાથ તેવું લાડૂ કહું; રષિ તેજપાલ રે મંગલ સીપુ માલ એ. લેલુ રજિપાલ રે હીરૂ પાહુઉ કરાજ; મુનિ વસિ જૂઠા રે તેજપાલ તેજ ધર્મસી. ચંદા ઘૂસા રે મંના મંગલ રૂપા વિરજી; નાના વસ્તા રે રામા વરદે નિ હીરજી. વરદે રામા રે હેમા પુંજા નાકર માલવી; પંડિત શ્રીપતિ રે સંઘાડઈ અનમતિ પાલવી. રાઘવ ધર્મસી રે રતનવિમલ સંયમવિમલ; કાન્હ રામજી રે લટકણ ધર્મસી નિર્મલ. વીમા લટકણ રે ઈદા જાવડ બદ્રષિ; વીર પદમા અદા રે નાર્કીઆ લાલા વીર એ. ભીમ સિવગણ રે મન ધન થાવર લાડણ; જિગુદાસ શ્રીકણું રે શ્રીચંદ કુલનું મંડણ.
(૧૨૬)
૧૨૪
૧૨૫
૧૨૬
१२७
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236