Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
ટુંક ટેડા ઢીલી રાજગૃહિ પારૂ પાટણ, ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારૂં નામ. છપ્પન દેસ વાગડ વાંસવાલું સાગચા ડુંગરપુર ઠામ, સમકિતધારી તે નરનારી જપિ તહારૂં નામ, આહડ જવાસા વીસલનેર નફુલાઈ રલીયાણુ રાસ; નિરમલ ભગતિ તુમ્હારા શ્રાવક દિ તુમ્હ આસીસ. આમલેસર ભરૂચ નવસારી વલસાઢ ઘણુદીવ દમણ ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તમ્હારૂં નામ. માહિમ અગાસી વસહી ચેઉલ ડભોલ સુજાણ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારૂં નામ. મલબાર દીવ માંગલુર ઘોઘા હરમજ આદન નામ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તમ્હારૂં નામ. જલવટ થલવટ ચિહું દિસિ વિદિસિ જિહાં નરના ગમન અહિઠાણ, ઉત્તમપુરૂષ જે ધરમને અરથી માનિ તહારૂં નામ.
દૂહા. કેડિ જીભ જુ મુષિ હુઈ તુહ ન લબ્બઈ પાર; ગુણસહિત ગિરૂઆતણું ધર્મતણું આધાર. સંવત પનર સતાણુઈ ચૈત્ર સુદિ સાતમી દિન; ઉત્તમ સુષ શ્રીપૂજ્ય લહિયાં ધ્યાન ધરિઉં શ્રીજિન. ચારિત્ર નઈ પદથાપના સિંહથિ ઠવઉ વાસ; તેહૂ સદગુરૂ માહરા દીકિ અખ્ત ઉલ્હાસ. નાલિકેરિ શ્રીફલ હુઈ ઉત્તમ ફલ સહિકાર, કદલીફલ તરૂ સોભતુ દ્વાષ સદા ફલ સાર. વિરાગરિ હીરા હુઈ રતનાગર રાયણેય; ઉત્તમના ઉત્તમ હુઈ સવજ્ઞપુત્ર સુજાણ. તિમ આણંદવિમલસૂરતણું પટ્ટધર પવિત્ત, શ્રીવિજયદાનસૂરીસ ચારિત્ર નિરમલ ચિત્ત.
( ૧૨૪)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/55327551bae6e3a4a768bfc34e7b17bee5174dec00b6c1c62b13bed64398909b.jpg)
Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236