Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
જગમાલ સગાલ સંકર દત્તા સીરાજ સિવચંદ લક્ષમીચંદ લાલુ વર્તમાન ગણીઆ ધના વિમલચંદ. સં. ૧૪૧ એ પરષચંદ રામચંદ નિ ગુણચંદ વલી નવદીક્ષિત મુણિંદ, સકલચંદ પંડિત સંઘાડલિ સહિ એહવા સાધ આણંદ. સં. ૧૪૨ ધર્મસી કમ મેટલ હાઊઆ હીરા અકા વિસાલ; જીવા ભરમાનિ જીવરામ પ્રગતિ ગિરૂઆ એ સાધદયાલાસું ૧૪૩ રિષિ મેહા ગિરૂઆ દતા ભલા ભણુ ડુંગર એહ, લિક્ષમીરચિ પંડિત કન્હઈ સેહિ એહવા મુનિ તેહ. સું૦ ૧૪૪ નાકર રૂપા થાવર ધન વીરજી અવર નવદીક્ષિત સાધુ; રૂપજીએ પંડિત કલ્ડિ ચારિત્ર નિરાબાધ........ સુ ૦ ૧૪૫ વચ્છા કીકા રણાઈર ગેદરાજ અવર સાધ ગુણવંત; અવર વલીનવ દીક્ષિત સંઘાડુ એ અમરવિજય પંડિત. સં. ૧૪૬ એણપરિ સાધુ વષાણીઆ ચારિત્ર નિરમલ ચિત્ત આણુ ધરિશ્રીજિનતણી તે પ્રણમું એહવા સાધુ પવિત્ત. સું૦ ૧૪૭ લાભશ્રી વિજઇવદ્ધ હર્ષશ્રી ન્યાલિક્ષમી સા રૂપા; નામ ભાગિણિ તારાં ભલાં કસલશ્રી સાધવી અભિરામ, સું૦ ૧૪૮ સુમતિશ્રી પૂજિજી સંઘાડ એ મહાસતી તિહાં વીસ વિવેકસમતિ અનઈ સલસા સાધવી વિજયરાજ સૂરીસ, સું૦૧૪૯ વિવેકલિક્ષમી હતૂકસમી લાભવધિ કસલવધિ, વલી પૂજિ સંઘાડ એ...જકિ પ્રસદ્ધિ.
સું૧૫૦ એવંકારઈ માજનિ એકસુ પંચ પંચ પરિવાર, આદિવંતુ ધર્મ જિનતણું વલી દિનિ દિનિ અધિક પ્રકાર. સું૦૧૫૧ સાધુ સાધવી થઈ કહું સઈ પાંચસિ માજનિ એહ; પરિવાર શ્રીપૂજ્યતણું દિવંતુ દિનિ દિનિ તેહ. સં. ૧૫ર શ્રીઆણંદવિમલસૂરીસરૂ તસ પટેધર પવિત્ત, . તે શ્રીવિજયદાનસૂરિ ગુણિનિનું વાસણ પ્રભુમિ એ આણું
નરમલ ચિત્ત. સું૦ ૧૫૩
(૧૨૮)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/bd8825f3af44bc42a55b2b9aaa5e62eb43b14ddffff63255a0715c69f74278d1.jpg)
Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236