Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
સમકિતભૂષણિ અલંકર્યા ભગતિ વાંદું તેહ. વિસેષઈ વષાણઈ તપગચ્છમાહિ આજ; જિનશાસનિ સહાકરૂ શ્રીઆણંદવિમલસૂરિરાય. યુગપ્રધાન જંગમતીરથ અવતરિક પુરૂષરતન, તેહતણું ગુણ સાંભલઈ નરનારી તે ધિન્ન. સૂરિનામ સહૂઈ ભણઈ પણિ વાનગી દિષલાઈ; વણવર્ણ સહૂઈ કહિ ભલું સાધુનું ભાઈ. માઈ ધરઈ નામ પૂત્રનું આવું માહરા પ્રથવીપાલ પેટ ભરાઈ નવિ હુઈ વચન હુઈ એ આલ. તિમ નામિ કાંઈ ન લાભઈ આચાર કહીઈ પ્રધાન; પૂજ્ય માહરઈ કરિઉં ચારિત્ર ગુણનિધાન.
૩૪
૩૫
૩૭
.
.
સૂરિસમણિ તૂહજ ભગવંત તુઝ બલિહારી જાઉં, ભગત ભણુઈ પાઉલે લાગું સુષ અનંતાં પાઉં. ૌતમ ગણધર સ્વામિ સુધર્મા જંબૂ જગહપ્રધાન; પ્રભુ પાર્ટિ સંયભવસૂરિ ચારિત્રગુણ નિધાન. અનુકમિ પાટિ સુરીસર ગિરૂઆ નામિ આણંદ થાઈ; તપગચ્છનાયક સર્વ સુષદાયક આણંદવિમલસૂરિરાય. એસવંસિ શ્રીસાહ મેઘજી નંદન માણિકિ માત સો ધિન્ન; કુલમંડણ સભાની કુંઅર પુન્યવંત પુરૂષરતન. સંવત પનરસ તિતાલઈ સંવચ્છરિ ઈડરનયર પ્રમાણ કુલમંડણ સોભાગી કુંઅર અવતરિઉ પુરૂષરતન. દિનિ દિનિ વાધઈ સજન મનિ મેહઈ દેવી નરનારી હરષઈ; સામુદ્રકશાસ્ત્રઈ જે પ્રવીણ તે નર નયણે નિરષઈ. ઘણું સજનનું આધાર હસિઈ સહી એહનાં લક્ષણ પ્રમાણે,
(૧૧૯)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/17203eb6413f867ac0b0d7417a3e51344d6f3f01dd31594b29b35ae847ee9be5.jpg)
Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236