________________
કોઈ એક વખતે ઈબ્રાહીમ મીરઝા નાગોરની પાસે થઈને દિલીનું રાજ્ય સેવા પસાર થતો હતે, હેની હામે થઈને મંત્રી કર્મચંદ્ર અને રાયસિંહે તે સેનાને નસાડી મૂકી. વળી રાયસિંહની આજ્ઞાથી અકબરની સાથે હેણે ગુજરાતમાં જઈ મિરઝા મહમદને હરાવ્યું હતું. તેમ સેજત' સિવયાણા, જાલોરર અને આબુને
૧ સેજત. જોધપુર રાજ્યમાં આવેલું આ ગામ રાજપૂતાના-માળવા રેલવેના “સેજત રોડ સ્ટેશન ' થી સાત માઈલ ઉત્તર-પશ્ચિમમાં છે. આ ગામ બહુ પ્રાચીન હોઈ ઐતિહાસિક દ્રષ્ટિએ દર્શનીય છે. લગભગ ૧૦-૧૧ હજાર માણસની અહિં વસ્તી છે. કહેવાય છે કે–અહિં સેજલમાતા” નું એક મંદિર છે; આ માતાના નામ ઉપરથી આ ગામનું નામ “સેજત” પડેલું છે. જેનેનાં લગભગ અત્યારે સવારે ઘર છે. અહિં ૭ જૈન મંદિરે છે. સંસ્કૃત પ્રાચીન ગ્રંથમાં આ ગામનો “શુદ્ધદંતી ” ના નામથી ઉલ્લેખ જોવાય છે. શ્રીજિનપ્રભસૂરિએ અહિંના ‘શુદ્ધદતી પાર્શ્વનાથ” ને પણ કલ્પ બનાવ્યું છે. પ્રાચીન તીર્થમાળાઓમાં પણું જતનો ઉલ્લેખ જોવાય છે. ૫૦ મહિમાએ પોતાની “ચૈત્યપરિપાટી” માં લખ્યું છે – સેઝિતમાંહિ સાતિ જિન હરે એકસો ત્રેવીસ જુહારિ;” સ. હું ૨
(પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૃ. ૫૮) ૨ જાલોર જોધપુરથી દક્ષિણમાં ૫ માઈલ ઉપર આવેલું આ એક ઐતિહાસિક પ્રાચીન ગામ છે. ઈતિહાસ કહે છે કે પહેલાં આ ગામ પરમાર રાજાઓના હાથમાં હતું. અને બારમી સદીમાં તે ચૌહાણેના હાથમાં આવ્યું. આ ગામને પહેલાં જાવાલીપુરે કહેતા. આ ગામની પાસે એક ડુંગરી છે કે જાહે સ્વર્ણગિરિના નામથી ઓળખાય છે. અહિં કુમારપાળે જૈનમંદિર બંધાવ્યું હતું, તેથી તે મારવાડનાં યાત્રાસ્થાનો પૈકીનું પણ એક ગણાય છે. ૫૦ મહિમાએ પિતાની ત્યપરિવારોમાં અહિંનાં મંદિરનું વર્ણન કરતાં કહ્યું છે – “ જાલરગઢમાં સુંદરું રે દેહરાં છિ ઊતંગ રે; ચ૦
સહિત દોઈ એકતાલણ્યું રે લાલ, પ્રતિમાસ્યું મુજ રંગ રે; ચ૦ પ્ર૨ સેવનગિરમાં સાહિબા રે ઊપરિ ત્રણ્ય પ્રસાદ રે; ચ૦ પંચ્યાસી પ્રતિમા કરે લાલ ભમરાણીઇ ઉલ્હાદરે, ચ૦ પ્ર. ૭
(પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૃ.૫૮)
( ૭ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org