Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
તિમ જિણિ નૃપ એ સેવીયે તે કિમ કરઈ પરસેવ રે, કુંડજલઈ કિમ રઈ કરઈ જિણ ગજગાહિ શેવ રે. ધ. ૧૯૯૯ શ્રીફલવધિ પ્રભુપાસની સેવા કરિવા જાહિ રે, જાસુ પ્રસાદઈ જાગતી જગમઈ મહિમા થાઈ રે. ધ૦ ૨૦૦ શ્રીજિનદત્તસુરિંદની સેવા કરઈ વિસેસ રે, શ્રીનિકુશલ પ્રસાદથી ચિંતા નહી લવલેસ રે. ધ૦ ૨૦૧ મંત્રીસર મતિ આગલે સાંજલિ શ્રીસુરતાણું રે, શ્રીરાયસિંહ મુષાદી લાવણ કુમાણ રે. ધ૦ ૨૦૨ પામી નૃપજન કરથકી શ્રીસાહિને કુરમાણ રે, લેઈ સુભટ ઘટા ઘણી ગજરાજ વર કેકાણ રે. ધ૦ ૨૦૩ શુભ શકુને ઊમાહી આયે શ્રીઅજમેરૂ રે, જાત્ર કરિ ગુરૂની ગિણુઈ ધન દિન જગિ મેરૂ રે. ધ૨૦૪ શ્રીલહાર આવીયો દેશી સાહિ સબૂર રે; ભેટિ દેઈ સંતોષી મિલિયે સાહિ હજાર રે. ધ. ૨૦૫ સાહિ દલાસા હિમ દીઈ તે સમ કુન મતિમંત રે, વષરદાર તું આવી રહિ દરબાર નિર્ભિત રે. ધ૦ ૨૦૬ મ કરિ ચિંત કાઈ ઈહાં બડા કરૂં મઈ તઈ રે, બપુબપુ ભાગ્યતણ દશા જિહાં જાઅઈ તિહાં સેહ રે. ધ૦ ૨૦૭ સાહિઈ ગજપતિ મંત્રિનઈ બકો શ્રીદરબાર રે; અરૂ સિકારિ હય સંપીયે સેવન સાષત સાર રે. ધ. ૨૦૮ ગરથ ગંજ ઘઈ રાષિવા દાનતદાર વિમાસિ રે, ઘઉ જે હતે સામિની રાષઈ શ્રીનિજ પાસ રે. ધ. ૨૦૯ મૂલ નક્ષત્ર જાઈ સુતા શ્રીસેનઈ જાણિ રે, સાહિ હુકમ સાંતિક કીયા હેમ રજતકુંભ આણિ રે. ધ. ૨૧૦ તિહાં મંગલવઈ આવીયે શ્રીસલેમ સુરતાણ રે,
(૧૦૭)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236