Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 203
________________ ૧૮૭ १८८ १८६ રાયસિંહ રાજઈ મંત્રી પાલઈ સવહીન રે. રાયસિંહ ફેજ લેઈ કરી હડફઈ બલોચાની માલ રે, ભાંજી કિમ કહિ હરણ વસઈ સંહારી ફાલ રે. उक्तं चजाम न विडइ कुंभयडि सीह सवेड चडक; ताम समत्तहं मयगलहं पई पइ वजइ ढक. બંદિય જે તિહાં આવીયા છોડાવઈ મંત્રિરાજ રે; સ્નાત્ર કરાવઈ જિપુતણું દેહરઈ નિતુ સુષકાજ રે. ૧૯૦ શ્રીજિનકુશલસૂરિના શૂભ કરાવઈ અનેક છે, તિણથી ઉદઉ દિન દિન ઘણે વંસની રાષ ટેક . વી૧૯૧ ઢાલ ઈસાણિંદ શેલ ધરઈ. એ દેસી. મંત્રી સુત સેહઈ સદા ભાગ્યચંદ્ર વડભાડ રે; લષમીચંદ્ર ગુણે ભલે રાજ્ય ધુરાનાં લાગ રે. ધર્મ પ્રસાદઈ દિન દિનઈ શ્રીવછરાજને વંસ રે, ઉત્તર અયનઈ રવિ જિસઉ દીયે કુલ અવતંસ રે. આંકણી. ૧૯૩ રાયસિંહ રાજાનઈ દીયે શ્રીસાહિ સનમાનિ રે, રાજા બિરૂદ રંગઈ કિયો પંચહજારી ગાનિ રે. ધ. ૧૯૪ ભૂપતિ દલપતિ રાજના સુત જસવંતદે જાત રે, કૃષ્ણસિંહ સૂરિ જિસે સૂરિજસિંહ વિખ્યાત રે. ધ૦ ૧૫ દેવવસઈ નિજ સામિને કષચિત્ત મનિ જાણિ રે, હુંણહાર કહું કમિ મિટઈ વિલિ કલિયુગ અહિનાણું રે. ધ. ૧૯૬ આણ લેઈ શ્રીરાજની નિજપરિજિન સવિ લેઈ રે, સ્વામિ ધરમ શ્રીમંત્રિજી મેડતાં વાસ કરે છે. ધરા ૧૯૭ નિર્મલ જલતણે રાજહંસિ જિ પિદ્ધ રે, તે ઓછઈ જલિ કિમ પીયઈ મલસેવાલ અસુદ્ધ રે. ધ. ૧૯૮ (૧૦૬) ૧૯૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236