Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
| ચમ્ | वासणविरचित
आणंदविमलसूरि रास.
રાગ દેસાષ. સકલ પદારથ પામીઈ જપતાં શ્રીજિન નામ; પ્રથમ તિર્થસર થાઈ નષભજી કરૂં પ્રણામ. નાભિરાયાં કુલિ મંડણ મરૂદેવી માત મલ્હાર; યુગલાધર્મ નિવારણ ત્રિભુવનનું આધાર. સવર્ણ વર્ણ સેહામણા ધનુષ પાંચસઈ દેહ, ત્રષભ લંછન છઈ તેહનઈ સ્વામી ગુણમણિ ગેહ. છત્ર ત્રય મસ્તકિ ભલાં ચામર ઢાલઈ ઇંદ્ર; વાણું જનગામિની સુણતાં પરમાણું દ. અનુકમિ અજિતનાથ જિનરાય સંભવ અભિનંદન પ્રણમું પાય; સુમતિ પદ્મપ્રભ સુપાસજિર્ણ ચંદ્રપ્રભ દીઠઈ આણંદ. ૫ સુવિધિ શીતલ નઈ શ્રીશ્રેયાંસ વાસપૂજ્ય વિમલ અનંત પ્રસંસ; ધર્મ શાંતિ કુંથ અર મદ્ધિદેવ મુનિસુવ્રત સારઈ સુરસેવ. ૬ નમિ નેમિ સ્વામી પાસજિર્ણદ વદ્ધમાન કેવલન્યાનદિશૃંદ; સીમંધર યુગમંધરસ્વામિ બાહુ સુબાહુ કરૂં પ્રણામ. સુજાત સયંપ્રભ ત્રાષભાનન અનંતવીર્ય વિશાલજિણંદ;
(૧૬)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/bafac5358d35518cc8f015870948bf651f3882208e72e01808df84db8624ec4c.jpg)
Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236