Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 201
________________ ૧૬૩ ૧૬૪ છાપ કરી કાગલ દીયે મંત્રી સરનઈ હાથિ રે, અન્યદિનઈ બ્રાહ્મ મીરજે કરિ સુભટા સાથિ રે. ૧૬૨ ડિલ્લી રાજ લેવા ભણી જાત નાગોરનઈ પાસિ રે, સાહિ હુકમ મંત્રી આવી સધરસેનાનઈ ઉકાસિ રે. કુમાર શ્રીરાયસિંહણ્યું જા તબ મીરજા સેન સાજિ રે; નાસિ દિદિસ તે ગઈ મૂકી કરી નિજ લાજ રે. ગુજરમંડલિ અન્યદા સાહિચ્યું રાયસિંહ રાય રે, પહુતે મહમદમીરજે જીતે તિહાં રણ લાય રે. ૧૬૫ સેઝતિ સિવયાણે વલી લીધો નિજબલ સાધિ રે; જાલેરરે ધણી વસિ કરિ આબુ લીધે અગાધ રે. ૧૬૬ અભયકુમાર જિસો વાંકે રેહક જિસો સગડાલ રે, કાપે તેહ મત કરી તેહ મંત્રિ ભૂપાલ રે. ૧૬૭ યવસેનાયઈ આક્રમે આબૂતીરથ જાણિ રે, સાહિ કુરમાણુ કરિ રાષીયે જનમ કી સુપ્રમાણ રે. ૧૬૮ બંદિ છુડાવી દેસની અસન વસનિ સનમાનિ રે; નિજ નિજ દેસ પહુતી કરી એહજ ગિણિ ધિન ગાનિ રે. ૧૬૯ દાતારે કર વંચી જલધર વાંચી ધાર રે; તિણ અવસર કણ કંચણઈ ગૂઠા રાય સધાર રે. શ્રીસેષઈ ધરતી ધરી જાતાં જિમ પાતાલ રે, જિમ સાંતિ ડૂલતી રાષી પ્રજા ઈણ કાલિ રે. ૧૭૧ જઈ મહત સેવનતણે કરત તિવારઈ લોભ રે, પડતાં પ્રજ પ્રસાદનઈ કુણ આભત તિહાં થે રે. સદ્ગકાર દેઈ કરી તેરહમાસાં સીમ રે; ડુલી ધરણું જિનિ ધરી અરિભયભંજણભીમ રે. ૧૭૩ પUત્રીસઈ દુરભષિ પડઈ રેગિલ નબલા લેક રે; સાજા કરઈ મંત્રી દેઈ સગલા ચોક રે. (૧૪) ૧૭૦ १७२ ૧૭૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236