Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 205
________________ ધ૦ ૨૧૧ ધ ૨૧૨ ૨૧૩ અન્ય૦ ૨૧૪ અન્ય૦ ૨૧૫ ભેટિ સહસ દસ રૂખની દૃષિ ભયે હયરાન છે. સાંતિકજલ લેઈ કરઈ અંતેશ્વરનઈ સંગિ રે, શ્રીજી નવનિ લગાવિયે મંત્રિ રહઈ લીરંગ રે. છે હાલ છે રાગ આસાઉરી. આમલકલપા થાન. એ દેસી. અન્યદિવસ રસમાંહિ સાહિજી એમ કહઈ રી, કુન જિનદાસનમાંહિ સદગુરૂ રેષ વહઈ રી. તબ બલઈ ગુણ જાણ પંડિત જિન ઉલસઈ રી; શ્રીજિનચંદ્ર મહંત શ્રીજિનરાસવસઈ રી. તિનકે કુન ઈહાં શિષ્ય શ્રીકમચંદ્ર અછઈ રી; બોલાવઈ તસુ પાસિ દે કુરમાણુ પછઈ રી. ષિજમિતીયા કુરમાન સેતી ભેજઈ તિહાં રી; ગૂજરમંડલ તામ બંબાવતી જિહાં રી. સુભશકુને ઉચ્છાહ વિલેણે ચિત્ત ધરી રી; આએ સીહીમાંહિ ભૂપતિ સેવ કરી રી. તિહાં નૃપ શ્રીસુરતાણ ઉચ્છવ કરઈ સગલઇ રી; જીવદયાને લાભ આપઈ ચિત્ત શરઈ રી. સોવનગિરિ ચઉમાસ રાષે સાહિ ષસી રી; દેઈ નિજ કુરમાન ભાગકી લીલ ઈસી રી. મગસિરિ કરીય વિહાર મેડતઈ નાગપુરઈ રી; વિચિ વંદાવી સંઘ આએ સુજ વરઈ રી. તહાં વિકમપુર સંઘ વંદઈ હરષ ઘણાં રે, પરચઈ દ્રવ્ય અપાર જય જય લોક ભણુઈ રી. મરૂમંડલ અવગાહિ આઓ રિણપુરઇ રી; (૧૦૮) અન્ય ૨૧૬ અન્ય ૨૧૭ અન્ય ૨૧૮ અન્ય ૨૧૯ અન્ય ૨૨૦ અન્ય ર૨૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236