Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
ઈક સિંઘ નઈ વિલિ પાષ સવિ નૃપે જાસુ નમંતિ રે. ૧૪૯ અન્યદિવસ સાહિ સેવિવા કુમરણ્યું કર આલેચ રે, રાય કલ્યાણનઈ વિના નહી કાઈ બીજી સેચ રે. ૧૫૦ રાજનઈ ચિત્તમઈ જે હવઈ તે કહો મુઝ ભણું આજ રે, તબ કલ્યાણનુપ ઈમ ભણઈ પૂર્વજને એ કાજ રે. ૧૫૧ શ્રીવિકમિ ઈમ ઇછો સારણસર નઈ સાર રે, એક ઘડી જઈ ઘોષિ હું રહું જોધપુર મઝાર રે. ૧૫ર તો કમલપૂજા કરૂં તિણિ એ બેલિ નિરવાણ રે, ચાડિબઉ સાહજી સેવિનઈ તુમ્હ છ૩ અધિક સુજાણ રે. ૧૫૩ કરિ સેવા અરિ નરદલી રાયસિંહણ્યે મંત્રિરાજ રે, સાહિ સંતેષી પામિ શ્રીધપુરને રાજ રે. ૧૫૪
ધપુર ગેષઈ હરષિ બઈઠે રાયકલ્યાણ રે; ધન્ય તું મંત્રિ ઈમ વર્ણવાઈ ચાડી પ્રતિજ્ઞા પ્રમાણ રે. ૧પપ તવ રાય મંત્રીનઈ કહઈ વર તું માંગિ વિમાસ રે; રાજ પ્રસાદઈ માહરઈ છઈ સવિ લીલવિલાસ રે. ૧૫૬ પુણિ ધરમની કરણી ઇસી માગું છું ઉલાસ રે, કદાઈ ઘાંચી વલી કુંભાર જ ચેમાસ રે.
૧૫૭ ન કરઈ નિજકરણી નિ જા લગિ તુહ છઈ આણ રે; એ પુષ્યિ મેટઉ ખાટિ દયધર્મ સહૂ સમાણ રે. માલ છુડા તેહને જે નવકારના ધાર રે, ચોથો ભાગ વલિ છોડિ ઉ દાનમંડપિ સુષકાર રે. છાલીનઉ કર ડિવઉ બે સવિ માની વાતિ રે; એ માંગ્યઉ તુઝનઈ દીયે પ્રીતિ ધરે ઈણિ ભાતિ રે. ૧૬૦ માહરી સંતતિ જે હવઈ તાહરી સંતતિ જામ રે; અણુમાંગ્યઉ મુઝનઈ દી ઊતરઈ નહી ચાર ગ્રામ રે. ૧૬૧
૧પ૮
૧૫૯
(૧૦૩)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/25076e1108dd514cf87859bca0c6f7581fe51633f7b6da8811ebc07c0c773a04.jpg)
Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236