SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ઈક સિંઘ નઈ વિલિ પાષ સવિ નૃપે જાસુ નમંતિ રે. ૧૪૯ અન્યદિવસ સાહિ સેવિવા કુમરણ્યું કર આલેચ રે, રાય કલ્યાણનઈ વિના નહી કાઈ બીજી સેચ રે. ૧૫૦ રાજનઈ ચિત્તમઈ જે હવઈ તે કહો મુઝ ભણું આજ રે, તબ કલ્યાણનુપ ઈમ ભણઈ પૂર્વજને એ કાજ રે. ૧૫૧ શ્રીવિકમિ ઈમ ઇછો સારણસર નઈ સાર રે, એક ઘડી જઈ ઘોષિ હું રહું જોધપુર મઝાર રે. ૧૫ર તો કમલપૂજા કરૂં તિણિ એ બેલિ નિરવાણ રે, ચાડિબઉ સાહજી સેવિનઈ તુમ્હ છ૩ અધિક સુજાણ રે. ૧૫૩ કરિ સેવા અરિ નરદલી રાયસિંહણ્યે મંત્રિરાજ રે, સાહિ સંતેષી પામિ શ્રીધપુરને રાજ રે. ૧૫૪ ધપુર ગેષઈ હરષિ બઈઠે રાયકલ્યાણ રે; ધન્ય તું મંત્રિ ઈમ વર્ણવાઈ ચાડી પ્રતિજ્ઞા પ્રમાણ રે. ૧પપ તવ રાય મંત્રીનઈ કહઈ વર તું માંગિ વિમાસ રે; રાજ પ્રસાદઈ માહરઈ છઈ સવિ લીલવિલાસ રે. ૧૫૬ પુણિ ધરમની કરણી ઇસી માગું છું ઉલાસ રે, કદાઈ ઘાંચી વલી કુંભાર જ ચેમાસ રે. ૧૫૭ ન કરઈ નિજકરણી નિ જા લગિ તુહ છઈ આણ રે; એ પુષ્યિ મેટઉ ખાટિ દયધર્મ સહૂ સમાણ રે. માલ છુડા તેહને જે નવકારના ધાર રે, ચોથો ભાગ વલિ છોડિ ઉ દાનમંડપિ સુષકાર રે. છાલીનઉ કર ડિવઉ બે સવિ માની વાતિ રે; એ માંગ્યઉ તુઝનઈ દીયે પ્રીતિ ધરે ઈણિ ભાતિ રે. ૧૬૦ માહરી સંતતિ જે હવઈ તાહરી સંતતિ જામ રે; અણુમાંગ્યઉ મુઝનઈ દી ઊતરઈ નહી ચાર ગ્રામ રે. ૧૬૧ ૧પ૮ ૧૫૯ (૧૦૩) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy