________________
૧૩૮
१४०
૧૪૧
૧૪૩
અનુકમિ રિપુના બલ પાલી સવિ રાજ ધુરા કરિ ઝાલી; જિનચંદ્રક્રિયાઉદ્ધારઈ ઉચ્છવ કરઈ દ્રવ્ય અપારઈ. બુધનઈ ધન દેઈ ઉદાર શિષ્યાંનઈ પ્રકરણ પાર; પહુચાવઈ જ્ઞાનને દાન સગલામાંહિ પ્રધાન.
૧૩૯ સુષહેતુ વિમલગિરિ સિષરઈ વિધિચૈત્ય કરાવઈ સુપરઈ, દુરભિષિ દે સલૂકાર કીધો સગલઈ ઉપગાર, કારાવઈ પૈષધશાલ માતાનાં પુષ્યિ વિસાલ; પુરિ લાહણ રૂપાનાણુઈ કારાવઈ જિન પરમાણુઈ. ચિત્રકુટિ કલ્યાણ વિવાહઈ દ્રવ્ય ખરચી ષરચ ઉછાહઈ; સહાયો વિક્રમરાય જાણઈ સબ મંત્ર ઉપાય.
૧૨ હુઈ હાજીષાને હજૂર મિલિ હસનકુલીસ્યું સૂર; તવ સંધિ કરી મંત્રિરાજ રાષઈ જિનમંદિર રાજ. ઈહ જિનશાસન સેહ કરિ કીધે સરગ આહ; સંગ્રામિ મંત્રિ કુલદી ક્રમચંદ્ર મંત્રીસર જી.
૧૪૪ ડ ઢાલ છે પૂજય આવ્યા તે આસા ફલી શ્રીષરતરગણધાર રે. એ દેશી. રાણ રતનાવતી જનમિયા રાયસિંહ નૃપ રામસિંહ રે; સુરતાણ પૃથ્વીરાય ભાણજી પાલ અમર રાઘવસિંહ રે. ૧૪૫ વીકાવંશ ઈશુપરિ વાધીયે બડઉ રે વછાવંસ સાથિ રે, સામિ ધરમ અમૃતવેલડી ઘઈ અમૃતલ હાથિ રે. આ ૧૪૬ મંત્રિ સંગ્રામના સુત ભલા શ્રીચંદ્ર જસવંત રે; રાય કલ્યાણે થાપિયા કમચંદ્ર મંત્ર મહંત રે. વી. ૧૪૭ શંત્રુજય રૈવતગિરઇ શ્રીખંભાયત જાતિ રે; કીધી અર્બુદગિરિ ચડી પરિજન લેઈ સંઘાતિ રે.
૧૪૮ રામસિંહ કુમરઈ માનીયે રાયકલ્યાણનઉ મંત્રિ રે,
(૧૨)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org