________________
વર અભય માના મંત્રિ શણા પુત્ર અમૃત સુજાન, સંગ્રામનઈ ઘર ઘરણિ ત્રિરહે કલપલતા જિમ દાનિ. ૧૨૮ ઈશ્વર ઘરઈ વર જયા વિજયા સિવા સેહઈ જેમ, સુરતાદે સિરતાજ સમરઈ જિન ભણી ધરિ પ્રેમ, ગુરૂભગત ભગતાદેવિ ભાગભાઇ ભર જગિ જાસ, સુરૂપદેવિ મંત્રિ સંગ્રામ મંદિરિતિ મહિમાનઉ નિવાસ. ૧૨૯
| ઢાલ છે
રાગ સામેરી.
મતિસાગર મહતઉ જાણું સેરસાહઈ સગુણ વષાણુ, સંગ્રામ મંત્રીસર થાયે જગમઈ જસ તેહને વ્યાપે. ૧૩૦ આબૂગિરિ શ્રીગિરિનારઈ કરિ જાત્રા જિર્ણોદ જુહારઈ; વિમલગિરિ ગુરૂઅઈ ભાઈ સેના સજિ જાત્રનું આવઇ. ૧૩૧ મુગતાચલ કીધો મુગતે કચણુ દત દી જુગતે; કેટીધજ સાહાં સાષઈ ઇંદ્રમાલ પહરિ જસ રાષઈ. ૧૩ર આયા જિનિ જિનિ પુર ગામમાં લાહણ કીધી સંગ્રામ; સનમુષ સબ ઠાકુર આઈ સનમાનઈ દેઈ વધાવઈ. ૧૩૩ વલતા ચિત્રકુટિ પધારઈ રાણાજી મફત વધારઈ, લઈ પૂરે અખુને કેડ અસગ્રામ ગજાની જેડ. ૧૩૪ સામિ ધરમી મંત્રિ ન તૂકો લેવાનઈ લોભ ન ચૂકે, બેલા નૃપ કલ્યાનઈ સેના સજિ આ ત્રાણુઈ. ૧૩૫ વિચિ માલદેવસ્યું વાત કર દેષિ રમઈ છલ ઘાત; મધ્યદેશમાહિ નવિ પઈડે નિજમંડલ આઈ બઈડે. ૧૩૬ કરિ તેરણ વંદરમાલ આવ્યા સનમુષ ભૂપાલ પહતાં કીધો પઇસારે નગરીન હરણે સારે. ૧૩૭
(૧૦૧)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org