________________
માટે ઉત્સવ કર્યો. ડાભલા ગામમાં અતિ આનંદ વરતાઈ રહ્યો. ખંભાતથી એની સંગ્રામ વિગેરે પણ આ મહોત્સવ ઉપર આવ્યા.
જે સમયનું આ વર્ણન છે, તે સમયમાં સાધુઓમાં શિથિલાચાર વધારે પ્રવેશ કરી ગયું હતું. સાધુઓ ક્રિયાકાંડને મૂકી દઈ પરિગ્રહધારી બનવા લાગ્યા હતા. હેટી હેટી પદવીઓ લેવા છતાં પોતાની જવાબદારીને લગારે સમજતા નહિં. આવી બધી સ્થિતિઓને જેવા સાથે આપણ નાયક આણંદવિમલસૂરિએ જેનશાસ્ત્રોનું અવલોકન કરતાં સાધુઓને આચાર વિચાર કંઈ ઓરજ પકારને દેખે, મ્હારે હેમની ભાવના કિદ્ધાર કરવાની થઈ. તેઓના મનમાં જે વિચારે ઉદ્ભવ્યા તે કવિનાજ શબ્દોમાં કહીએ તે –
મટી પદવીઈ સિઉ પામીઈ જુ તપક્રિયા ન હોઈ; આણુ વિરોધી જિનતણું શરણ ન દઈ કેઈ. કહિણ જૂઉં કરતવિ જૂઉં લેક વંદાવઈ પાય; તિમ લંપટિ જાયુ છેકરૂ તેહનું ધણી કુણ થાય. ૬૩ ગુરૂ જિયમાનત પરિ કરી બિસારી મઈ; કિમ કહીઈ યતીપણું તિહાં મહાવ્રત કિહાં રહિ. ૬૪ પરિગ્રહ પિતઈ રાષી કરી કિમ કહાવીઈ સાધુ; તુ ગૃહસ્થ યતીસિહં આંતરંજિન તું જાણુઈ અપરાધ. ૨૫ એહવા વેષ ધર્યા વાર અનંતિ ન સરિઉં એકઈ કાજ;
રતનત્રય આરાધીઈ અવસર લાધુ આજ.” ૧૬૦૨ માં બનાવેલી “પટ્ટાવલી સઝાય”માં છવુ અને જાગુ (જાગરાજ) ની સાથે જયંત ( જયવંત) નું નામ પણ ઉત્સવ કરનાર તરીકે આપ્યું છે
“ સોની વર જાગુ જીવઉ જયત સુવિચાર ખંભનયર નિવાસી પદઉચછવ વિસ્તાર.”
(ઐતિહાસિક સજઝાયમાળા પૃ. ૫૦ ) હેમવિમલના શિષ્ય વિબુધવિમલે બનાવેલી પટ્ટાવલીમાં જણાવ્યું છે કે-આનંદવિમલસૂરિના ઉપદેશથી ખંભાતના ઉપર્યુક્ત ત્રણ ગૃહસ્થ અને કાલુ વિગેરેએ શત્રુજયને સંઘ કાઢયો હતો. હેમાં કાજુ અંધાધિપતિ થયો હતો.
( ૮૩)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org