________________
અને તેના અને
પોતાને વિસાવાએ સાપ વિચારો
ગામમાં ગેવિંદશાહ નામને એક હોટે વ્યવહારી રહેતે હતે. હેની સ્ત્રીનું નામ ગેલમદે હતું. ગાવિંદશાહ ઓસવાલ વંશીય હતું અને હેનું નેત્ર છાજડ હતું. એક વખત ઉત્તમ સ્વમથી સૂચિત ગેલમદેએ પુત્રને જન્મ આપે, જહેનું નામ કેલ્વરાજ રાખવામાં આવ્યું. કેહરાજ ભણી ગણી હશીયાર થયે, હેણે પિતાના રૂપ લાવણ્ય અને ગુણેથી લેકના ચિત્તોને આકર્ષણ કર્યું. બાર વર્ષની હેની ઉમર થતાં હેના પિતાને સ્વર્ગવાસ થયે, તેથી હેની માતા પુત્રને લઈ જાલેર આવી.
જાલારમાં પં૦ અમરવિજય નામના સાધુ આવેલા, હેમને ઉપદેશ સાંભળીને કેહરાજને વૈરાગ્ય થયો અને હેને દીક્ષા લેવાને વિચાર થયે. આ વિચાર હેણે પોતાની માતાને જણાળે. માતાએ સાધુધર્મની કઠિનતા સમજાવી, પણ હેણે પિતાને વિચાર દઢ રાખે. જેથી હેની માતાએ દીક્ષા લેવાની અનુમતિ આપી. કેલહરાજે ગુરૂ પાસે જઈ આ હર્ષપ્રદ સમાચાર જણાવ્યા. તે પછી જાલોરના સંઘે કરેલા ટા ઉત્સવપૂર્વક શુભ મુહુર્તમાં પં. અમરવિજયજીએ? કેલ્યરાજને દીક્ષા આપી. અને હેનું નામ કમલવિજય રાખવામાં આવ્યું. યદ્યપિ કમલવિજયજી ઉમ્મરમાં ન્હાના હતા, પરંતુ હેમને વૈરાગ્ય ઘણે ઊંચે હતે. વિદ્યાભ્યાસ પણ હેમણે સારી રીતે કરી લીધા, પછી હેમનામાં ગ્યતા જોઈ વિજયદાનસૂરિએ સં. ૧૬૧૪ માં ગધારમાં હેમને પંડિત પદ પ્રદાન કર્યું. તેઓ ત્યાગી પણ ઘણું
૧ અમરવિજયજી, એમના ગુરૂનું નામ શુભવિમલ હતું. આનંદવિમલસરિના આજ્ઞાવતિ સાધુઓ પૈકીના તેઓ એક હતા. હીરવિજયસૂરિના સમયમાં પણ તેઓ વિદ્યમાન હતા. હીરવિજયસૂરિ હેમને બહુ માન આપતા હતા; બ૯ હેમના પ્રત્યે પૂજ્યબુદ્ધિથી જતા હતા. આમની પૂજ્યબુદ્ધિનું એક ઉદાહરણ “સૂરીશ્વર અને સમ્રાટ’ ના પૃ. ૨૮૧ માં આપવામાં આવ્યું છે, તે જેવાથી ખાતરી થાય છે ૨ ગધાર. એ ભરૂચથી ઉત્તર-પશ્ચિમમાં ૨૬ માઈલ ઉપર આવેલુ
( ૮૮ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org