Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
હિવ જયતસીનૃપ રાજ પાલઇ વૈર ગજગઢ સિહ, તેહના સુત કલ્યાણમલ શ્રીમાલદેઇ નૃસિંહ; ભીમ કાન્હ ઠાકુરસીહ શ્રીકસમીરદેવી જાત, પૂર્ણ મલૈ સુરસિંહ અચલ માન શ્રીરંગ કહાત. વરસિહ મંત્રી તેહનઇ થપિય શુદ્ધિ ગંભીર, શીલવંત વીંઝાદે સુજસ જસ ગંગાનીર; ચાંપાનયરિ છમ્માસ મદરસહિ સેવા કિદ્ધ, પુંડરીકગિરિ જાત્રાતણુઉ કુરમાણુ કરાવી લિદ્ધ ગઢતણી કૂંચી હાથિ જસુ વિ દેશનઉ રષપાલ, ગિરિવિમલ અખું ઢ રૈવતઇ કરિ સંઘની સલાલ; જાત્રા કરી લાહણુ દીયઇ મારગઇ મદતિર સાહિ, મહુમાનીચે આંણી નિજમ ંદિરમાહિ.
ઇહાંથકી જાત્રા માનિસ્યુ મતિ કરો કોઇ પ્રયાસ, શ્રીંગડાલા તીરથ થયા વિ પૂરવઇ મન આસ; વરસિંહુના સુત હિવ થયા મેધરાજ શ્રીનગરાજ, મત્રિ અમરશ્રી લેાજરાજ ડુંગરસીદ્ધ સધર હરરાજ. મેઘરાજ સુત સાહુસીયા પદમસી વયરસી, પદમસી સુત શ્રીચંદ્ર મતિ કરિ મત્રિયા મહિસીહ; વઇરિસંઘના સુત દાઇ દ્વિસઇ સદારગ કપૂર, રિરાજનઉ સુત ચૈાધ તનુ ચુત ભયરવદાસ અક્રૂર. સાજરાજ સુત વય રામ કહીયઇ અમરસિંહ તનૂજ, સીયા સીહા સીમા સુણીજઇ કરઇ જિનવર પૂજ;
( ૯૮ )
Jain Education International 2010_05
૧૦૮
સત્રકાર જિણિ મંડાવીયઉ જુગજીત પ્રવચન પાત, શરચંદ્રવર દેરાઉરઇ જિનકુશલસૂરિની જાત્ર; કરવા નિવ કિર સકઇ સામુહે આઇ મઇડ, નિસુપનિ આવી ઇમ કહુઇ મુઝ ગડા લઇ કરે રે પછ‰. ૧૧૧
For Private & Personal Use Only
૧૦૯
૧૧૦
૧૧૨
૧૧૩
www.jainelibrary.org
Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236