SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ હિવ જયતસીનૃપ રાજ પાલઇ વૈર ગજગઢ સિહ, તેહના સુત કલ્યાણમલ શ્રીમાલદેઇ નૃસિંહ; ભીમ કાન્હ ઠાકુરસીહ શ્રીકસમીરદેવી જાત, પૂર્ણ મલૈ સુરસિંહ અચલ માન શ્રીરંગ કહાત. વરસિહ મંત્રી તેહનઇ થપિય શુદ્ધિ ગંભીર, શીલવંત વીંઝાદે સુજસ જસ ગંગાનીર; ચાંપાનયરિ છમ્માસ મદરસહિ સેવા કિદ્ધ, પુંડરીકગિરિ જાત્રાતણુઉ કુરમાણુ કરાવી લિદ્ધ ગઢતણી કૂંચી હાથિ જસુ વિ દેશનઉ રષપાલ, ગિરિવિમલ અખું ઢ રૈવતઇ કરિ સંઘની સલાલ; જાત્રા કરી લાહણુ દીયઇ મારગઇ મદતિર સાહિ, મહુમાનીચે આંણી નિજમ ંદિરમાહિ. ઇહાંથકી જાત્રા માનિસ્યુ મતિ કરો કોઇ પ્રયાસ, શ્રીંગડાલા તીરથ થયા વિ પૂરવઇ મન આસ; વરસિંહુના સુત હિવ થયા મેધરાજ શ્રીનગરાજ, મત્રિ અમરશ્રી લેાજરાજ ડુંગરસીદ્ધ સધર હરરાજ. મેઘરાજ સુત સાહુસીયા પદમસી વયરસી, પદમસી સુત શ્રીચંદ્ર મતિ કરિ મત્રિયા મહિસીહ; વઇરિસંઘના સુત દાઇ દ્વિસઇ સદારગ કપૂર, રિરાજનઉ સુત ચૈાધ તનુ ચુત ભયરવદાસ અક્રૂર. સાજરાજ સુત વય રામ કહીયઇ અમરસિંહ તનૂજ, સીયા સીહા સીમા સુણીજઇ કરઇ જિનવર પૂજ; ( ૯૮ ) Jain Education International 2010_05 ૧૦૮ સત્રકાર જિણિ મંડાવીયઉ જુગજીત પ્રવચન પાત, શરચંદ્રવર દેરાઉરઇ જિનકુશલસૂરિની જાત્ર; કરવા નિવ કિર સકઇ સામુહે આઇ મઇડ, નિસુપનિ આવી ઇમ કહુઇ મુઝ ગડા લઇ કરે રે પછ‰. ૧૧૧ For Private & Personal Use Only ૧૦૯ ૧૧૦ ૧૧૨ ૧૧૩ www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy