________________
સિંહરાજ વલિ હિવ શિવરાજ હિમ સીયા તનરૂહ શ્યારિ, અર્જુન મોં ધીમસીહ સુરજણ ઝાંઝણસી સુવિચાર. ૧૧૪ જેસિંહદે જીવરાજ જગહથ મંત્રિ સીહાપુત્ર, સીમા તનુજ રાઘવ પંચા હમીર પ્રમુખ સુમિત્ર; રાયમલ્લ રાસા પ્રમુખ શ્રીસિંહ સુવવીત, ઘડસીહ જગમલાદિ સુત સિવરાજના અધિક વિનીત. ૧૧૫ ડુંગરસીહ સુત નરવેદ ભણી જઈ તાસુ સુત પરધાન, મંત્રિ અચલ ભારહમલ્લ લાષણસીહ પ્રમુષ સમાન; રાઉ જયતસીહઈ થપયઉ મતમંત શ્રીનગરાજ, ગિરિરાજ શ્રીગિરિનારિ યાત્રા કરિ ભવસાયર પાજ. ૧૧૬ પ્રતિગ્રામ લાહણ સહમી ઘરિ કરી તિણિ અભિરામ, અન્યદા શ્રીમાનદેવ ભૂપતિ જંગલીપુરગામ; લેવાતણી સેના સજી આવિવા લાગઉ જામ, નૃપ ભણુઈ મંત્રી મંત્રિ રાષઉ અહારી એ મામ. ૧૧૭ નગરાજ મંત્રીસર વિમાસઈ સબલ શ્રીમાલદેવ, વિગ્રહઈ કિમ પૂછયઈ એમ્યું હવઈ સારઈ દેવ; પર નિબલ નૃપથી કાજ એહવે સરઈ કિણહી ન કાજ, એરંડદ્રુમિ ગજરાજની કિમ ભાજઇ સબલી બાજ. - ૧૧૮ છીલહરઈ મનહંસ પૂરઈ હંસની કહિ કાઈ, આભરણું પીતલતણું હેમની હામ કિમ પૂરાઈ; સુરતાણસાહિ સેવા કરીનઈ કીજઈ એ કામ, એ મંત્ર કરિ ચાલ્યઉ નગે કિમ લાગઈ સેવન સામ. ૧૧૯ કર ભેટિ કરવર કરભ હયવર રંજિયઉ સુરતાણ, પાછલિ કુમરકલ્યાણ સરસઈ મૂકિયઉ ભય જાણ; રાજલોક પિણિ તિહાં ગયઉ હિવ તિહાં આવિ નૃપરાજ, માલણ્યું સાહઉ ઝૂઝિયે કિમ સરભ સહઈ ઘનગાજ. ૧૨૦
(૯૦)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org