Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 197
________________ વિપ્ર ભીમરામ મંત્રરાજ આગલિ ખરઈ કાંઈ પેલિ, સંગ્રામ કરિ પરલેક પહો જયતસરી ગયલિ, રણ ઝૂઝતા કિમ સૂર પાછા પગ દિષાવઈ આજ, વરપુત્ર માતા જનકનઈ કિમ તે આણાવઈ લાજ. ૧૨૧ ચતઃसंपदि यस्य न हर्षो विपदि विषादो रणे च धीरत्वम् । तं भुवनत्रयतिलकं जनयति जननी सुतं विरलम् . ॥१२२॥ अभिमुखागतमार्गणधोरणीध्वजसुपल्लवतांगणगह्वरे । वितरणे च रणे च समुद्यते भवति कोषदृढो विरलः पुमान् ॥ १२३ ।। જયતસી રણમાહિ રહ્યો જાણી લેઈ જંગલદેશ, માલદેવ પુરિ જંગલ પહુતઉ ફણધરી જિમ સેસ સાહિ સેન સજિ નગરાજ આવ્યઉ ભજિયે રિપુવાસ, રણુસૂરિ હરિ અરિ સૂર તમભર અધિક૬ કીઉ પ્રકાસ. ૧૨૪ નિજ ભૂમ વાલી જયતહથો હિવ આવિ નિજ કામિ, સેરસાહ કરિ કયાણનઈ ટીલઉ દિવાઈ તામ; મંત્રીસ સાહિનઈ સાથિ આવ્યઉ મૂકિ વાકાનેર, કલ્યાણ નૃપનઈ હિવ પુસી સાહિ ભેજઈ મંત્રિનઈ ફેરિ. ૧૨૫ આવતાં શ્રી અજમેરૂ પહુતા સરગિઅણસણ લેઉ, ઈહલોક નઈ પરલોકના બુધ કરઈ કારિજ બેઉ, કલ્યાણમલ હિવ રાજ પાલઈ તેજ કરિય મહલ્લ, નગરાજના સુત ત્રિહ હૂઆ ચાલઈ પૂરવ ચડ્યું. કલિયુગઈ કતયુગ પ્રમુષણ્યે અવતર્યા એ ધરિ દેહ, વિધિ વિષ્ણુ ગોરીપતિ કિસું અથવા હૂઆ ધર નેહ, મંત્રીસ દેવા સગુણરાણુ સુમતિ શ્રીસંગ્રામ, મંત્રીમાં માહે મહત જસુ જાણઈ સુજસ સંગ્રામિ. ૧૨૭ કલ્યાણરાજઈ માનિયે જિમ સુરગુરૂ સુરરાજ, દેવા તનૂરૂહ શ્યારિ મહાજલ જિસઉ બ્રિજરાજ; (૧૦૦) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236