________________
પં. કમલવિજયરાસ.
પંડિત કમળવિજયજીના શિષ્ય હેમવિજયગણિએ મહેસાણામાં પાર્શ્વનાથ પ્રભુના પસાથે પોતાના ગુરૂની સ્તુતિરૂપ આ રાસ ર છે. યદ્યપિ કવિએ આ રાસ રચ્યાને સંવત્ નથી આપે, પરંતુ રાસનાયક પં. કમલવિજયજીએ મહેસાણામાંજ સં. ૧૬૬૧ ના
૧ પં- હેમવિજ્યગણિ. એઓ વિક્રમની સત્તરમી શતાબ્દિના મહાન વિદ્વાનો અને કવિ પૈકીના એક થઈ ગયા છે. તેઓ તપાગચ્છની લક્ષ્મીભદ્રિીય શાખામાં થયા છે. જગદ્દગુરૂ હીરવિજયસૂરિ, અકબરના નિમંત્રણને માન આપી હારે બાદશાહના દરબારમાં ગયા, હારે આ વિદ્વાન પણ હેમની સાથેજ ગયા હતા. તે વખતના સુપ્રસિદ્ધ કવિ ષભદાસ તે વખતના ઉત્તમ કવિઓમાં આમનું નામ પણ ઉલ્લેખ છે. ઋષભદાસકવિ, કુમારપાલરાસ ’માં તે કવિઓનાં નામે આપતાં કથે છે – “હંસરાજ વાછે દેપાલ માલ હેમની બુદ્ધિ વિશાલ.” આજ કવિ પિતાના “હીરવિજયસૂરિ રાસના” પૃ. ૧૦૮ માં પણ કહે છે –
હેમવિજય પંડિત વાચાલ કાવ્ય દુહામાં બુદ્ધિ વિશાળ” કવિ ઋષભદાસે કરેલી આ પ્રશંસા હેમની કૃતિયો પુરવાર કરી આપે છે. તેઓ સંસ્કૃતમાં કેવા પ્રખર વિદ્વાન હતા,એ જાણવાને હેમની આ કૃતિ પર્યાપ્ત છે પાર્શ્વનાથ ચરિત મહાકાવ્ય સં. ૧૬૩૨ ઋષભશતક (ખંભાતમાં) સં. ૧૬૫૬ કયારત્નાકાર સં. ૧૬૫૭
અન્યોક્તિમુક્તામહેદધિ. ( ૮૬).
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org