________________
અને મ્હાટા પરાપકારી પુરૂષા રહેતા હતા. અહિં ભટેવા પાર્શ્વ નાથનુ અનેાહર મ ંદિર હતું. ( અત્યારેપણુ છે ) અહિં શ્રીમાલીજ્ઞાતીય ધર્મવંત, યશવંત શાહ શિરેાર્માણુ ભીમજી અને તેનાં પત્ની ગમતાદે રહેતાં હતાં. બન્નેની સાધુએ પ્રત્યે પૂર્ણ ભક્તિ હતી. એક વખત ગમતાને સ્વગ્ન આવ્યુ કે જાણે મ્હારે આંગણે પવૃક્ષ ફળ્યું છે. ’ સ્વમની વાતથી પતિ-પત્નીને મહુ હ થયા. પુણ્યપ્રભાવે ગમતાન્દેને ગર્ભ રહ્યો અને દિવસેા પૂરા થયે સં. ૧૬૮૦ ના ચૈત્ર શુદ ૧૧ ને રવિવારે પુત્રને જન્મ આપ્યા. પિતા અને સ્વજનામાં આનઢાત્સવ થઇ રહ્યો. જન્માત્સવ કરવા પૂવક શુભ દિવસે કુંવરનું નામ હરજી રાખવામાં આવ્યું.
માતા
ભીમજીના કુલમાં ચંદ્રસમાન આ ખાળક દ્વિતીયાના ચંદ્રની માણૂક દિવસે દિવસે વધવા લાગ્યા. કુ ંવરની કાન્તિ અને ગુણાએ દરેકને માહિત કર્યાં. વિદ્યાભ્યાસ અને બુદ્ધિથી તે ખૂબ વિચક્ષણુ થયા. હરજી હમેશાં રાજસાગરસૂરિનું વ્યાખ્યાન શ્રવણુ કરતા
વળી અહિં સ. ૧૭૩૫ ની સાલમાં વીસનગરના મેઘા નામના ગૃહસ્થે સત્યવિષય કવિરાજની પાસે દીક્ષા લીધી હતી, હેમનુ નામ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું હતું. તેએ સત્યવિજયજીના શિષ્ય. કપૂરવિજયજીના શિષ્ય થયા હતા. ( જૂએ, આજ સંગ્રહને વૃદ્ધિવિજયરાસ પૃ. ૫૪ )
ચાણસમા–એ પાર્શ્વનાથ, ખાસ કરીને ભટેવા પાર્શ્વનાથના તીર્થ તરીકે બહુ પ્રસિદ્ધિ પામેલુ' ગામ છે. પ્રાચીન અનેક તીર્થમાળાએ માં પાર્શ્વનાથના તી તરીકે વ્હેતા ઉલ્લેખ થયેલો છે. જાએ, ‘ પ્રાચીન તીર્થમાળા સગ્રહ' માં આવેલ ૫, ચારિત્રસાગરના શિષ્ય પર કલ્યાણસાગરે બનાવેલ પાનાથ ચૈત્યપરિપાટી પૃ. ૭ર, મેવિજય ઉપાધ્યાયે સ. ૧૭૨૧ માં બનાવેલ પાર્શ્વનાથ નામમાળા પૃ. ૧૫૦, અને વિનયકુશળના શિષ્ય શાંતિકુશલે સ. ૧૬૬૭ માં બનાવેલ ગાડી પાર્શ્વનાથસ્ત
વન પૃ. ૧૯૯.
૧ રાજસાગર, એએ ગુજરાતમાં આવેલા સિંહપુર ( વડનગરની પાસેના શીપુર ) ના રહેવાસી હતા. હેમના પિતાનુ નામ દેવીદાસ હતુ અને
( ૪ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org