________________
ધામપૂર્વક સામૈયુ કર્યું અને ગુરૂને સેાનારૂપાના ક્લાથી વધાવી લીધા. અહિ વળી સૂરતના સંધની વિનતિ આવી. તેથી વિહાર કરતા કરતા ગુરૂ સૂરત આવ્યા. સૂરતમાં ખુશાલશાહે મ્હોટી ધૂમધામથી ગુરૂના પ્રવેશોત્સવ કર્યાં. અહિં અનુકૂળ સ્થાન જોઇને ગુરૂએ ચક્રેશ્વરીનું આરાધન કર્યું. એક વખત ચક્રેશ્વરીએ હાજર થઈને કહ્યું કે જ્ઞાનસાગરને પદવી આપજો.' ગુરૂ હર્ષિત થયા. એક વખત ગુરૂ પાટપર એસી વ્યાખ્યાન આપતા હતા, તે વખતે સ ંઘે વિનતિ કરી કે મહારાજ ! પટાધરની સ્થાપના કરીને અમારી હાંશ પૂરી કરા.’ ગુરૂએ તે વાતના સ્વીકાર કર્યાં. અને તુ જોશીને એલાવરાવી મુહૂર્ત જોવરાવ્યુ. કાન્તિક સુદિ ત્રીજને રવિવારનુ મુહૂત્ત નક્કી કર્યું. ખુશાલશાહ, મંત્રી ગેડીદાસ અને જીવણદાસે અપૂર્વ મહોત્સવ આરંભ કર્યો. સર્વ સ્થળે માણસા મેાકલીને સ ંધાને તેડાવ્યા. આ ઉત્સવ ઉપર અનેક દાતા, ભુતા, અને ધનપતિ લેાકા એકઠા થયા; એટલુ જ નહિ પરન્તુ અનેક સ્થળેથી ગીતા મુનિરાજો પણ આવવા લાગ્યા. સારઠ, ગુજરાત, વીઆર, માલવ, દક્ષિણ, પૂર્વ, હાલાર, કચ્છ, વાગડ અને મારવાડ વગેરે દેશાથી મ્હોટા મ્હોટા સા
એ હર્ષભેર આવવા લાગ્યા. કાઇ પંડિત, તા કાઇ તપસી, કાઇ તાર્કિક, તા કાઈ જપેસરી, કેાઇ વૈયાકરણ, તેા કાઇ નેયાયિક, કાઇ જોશી, તા . કાઇ નાની અને કાઇ ધ્યાની તેા કાઇ ક્રિયાપાત્ર એવા વિવિધ વિષયેામાં વિશારદતા ધરાવતા સવાસા સાધુએ ભેગા થયા. ઉત્સવને દિવસે ધ્રુવળમ ગળેા ગવાવા લાગ્યાં. સાથીયા પૂરાયા. એ પ્રમાણે ઉત્સવપૂર્ણાંક સં. ૧૭૯૭ ના કાર્તિક સુદિ૩ રવિવારને દિવરો જ્ઞાનસાગરને આચાર્યપદવી આપી. વ્હેમનું નામ ઉદયસાગરસૂરિ
( ૧ ) જ્ઞાનસાગર આમણે સૂરતમાં રહીને ગુણવર્મા રાસ’ બનાવ્યા છે. તેના રચ્યા સંવત આ છેઃ
“ સંવત્ નય નિધિ મુનિ શિશ માને (૧૭૯૭) સુરિત રહી ચાંમાસા આસાઢ સુદિ દ્વિતીયા સિયાગે પૂરણ કીધ એ રાસ રે ’
( ૩૦ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
૧૮
www.jainelibrary.org